Just In
બોઝ ના આ નવા સનગ્લાસ હવે કોલ્સ કરી અને રિસીવ કરી શકે છે
ગ્લાસીસ સાથે ના ટેક્નોલોજિકલ બદલાવ ખુબ ઝડપ થી એક સકારાત્મક અસર ઉભી નથી કરતા હોતા, શું તમને ગુગલ ગ્લાસ નું ડિઝાસ્ટર યાદ છે? પરંતુ તેના કારણે પણ કંપનીઓ એ તે પ્રકાર ના પ્રોજેક્ટ પર કામ કરવા નું બંધ નથી કર્યું. બોઝ નું જ ઉદાહર લૈયે તેમણે હવે ફ્રેમ બનાવવા નું શરૂ કર્યું છે. એક એવા સનગ્લાસ કે જે માઈક્રોફોન અને સ્પીકર સાથે આવે છે. અને આ પ્રકાર ના સનગ્લાસ પહેલા થી જ યુએસ ની અંદર પ્રિ ઓર્ડર માટે શરૂ થઇ ગયા છે અને તેની કિંમત $199 રાખવા માં આવેલ છે જે અંદાજે રૂ.15,000 થાય છે.

તો હવે સવાલ એ આવે છે કે શું આ સ્માર્ટસનગ્લાસ કામ કરે છે? સિનેટ ના એક રિપોર્ટ અનુસાર, બોઝ કંપની ના દવા અનુસાર આ સ્માર્ટસનગ્લાસ મ્યુઝિક સ્ટ્રીમ કરી શકે છે, કોલ્સ ને રિસીવ અને કરી પણ શકે છે અને તે એમેઝોન એલેક્સા, ગુગલ હોમ જેવા AI સાથે પણ જોડી શકાય છે. આ ફ્રેમ તમારા રૂટિન સનગ્લાસ જેવી જ દેખાવ માં રાખવા માં આવી છે જેનું વજન 45ગ્રામ છે. અને આ સ્માર્ટ સનગ્લાસ ની અંદર 2 ફ્રેમ ના ઓપ્શન આપવા માં આવે છે. અને આ સનગ્લાસ ટીન્ટેડ UV બ્લોકીંગ અને 12 કલ્લાક ના સ્ટેન્ડબાય બેટરી ટાઈમ સાથે આવે છે.
બોઝે પોતાની આ ફ્રેમ ને પહેલી વખત આ વર્ષે માર્ચ મહિના માં બહાર પડી હતી. અને બોઝ 2019 ની અંદર AR એપ્સ ને પણ લોન્ચ કરવા ની તૈયારી કરી રહ્યું છે. અને આ બોઝ ફ્રેમ જાન્યુઆરી 2019 થી ઉપલબ્ધ થઇ જશે.
આ પહેલી વાર છે જ્યારે બિલ્ટ-ઇન ઓડિયો સુવિધા સાથે સનગ્લાસની જોડી બનાવવામાં આવી છે. લોકપ્રિય બ્રાન્ડ ઓકલીએ પણ તેમને 2016 માં લોન્ચ કર્યું હતું, કદાચ બોસ બ્રાન્ડનું નામ ફક્ત યુક્તિ કરી શકે છે.
બોઝે આ વર્ષે ખુબ જ શાંતિ થી અને ઓફબીટ રીતે પોતાની પ્રોડક્ટ ને લોન્ચ કરી હતી જેમ કે, આ વર્ષ ની શરૂઆત માં તેમણે સ્લીપ બડ્સ લોન્ચ કર્યા હતા જે તમને સુવા માં મદદ કરે છે. જેની કિંમત રૂ. 22,900 રાખવા માં આવી હતી અને તેના પર તમે મ્યુઝિક કે કોઈ પણ વસ્તુ ને સ્ટ્રીમ કરી શકતા નથી. અને તન નામ મુજબ સ્લીપબ્દ્સ ને માત્ર તેલ માટે જ ડિઝાઇન કરવા માં આવ્યા છે કે તે લોકો ને વધુ સારી ઊંઘ આપી શકે.
અને જો ફરી ફ્રેમ્સ ની વાત કરીયે તો બોઝ તેવું જરા પણ નહિ ઈચતું હોઈ કે જેવું ગુગલ ગ્લાસ સાથે થયું તેવું તેમની સાથે થાય, જોકે બોઝ ના આ સ્માર્ટ સનગ્લાસ નું થાય છે તે આપણે રાહ જોવી પડશે કે ગ્રાહકો આ સ્માર્ટ સનગ્લાસ ને કેવો પ્રતિસાદ આપે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470