ખોટી કોરોના વાયરસ ટ્રેકર એપ થી બચો

By Gizbot Bureau
|

આજે આખા વિશ્વની અંદર દરેક લોકો માત્ર એક જ વસ્તુ વિષે ચર્ચા કરી રહ્યા છે અને તે છે કોરોના વાયરસ આજે આખા વિશ્વની અંદર લગભગ 197601 કોરોના વાઈરસના કેસ નોંધવામાં આવ્યા છે અને તેની અંદર આજના સમયમાં લગભગ 7988 લોકોના મૃત્યુ આ વાઇરસને કારણે થઈ ચૂક્યા છે.

ખોટી કોરોના વાયરસ ટ્રેકર એપ થી બચો

અને જ્યારે આજના સમયની અંદર દરેક દેશ દ્વારા માત્ર આ વાયરસને કઈ રીતે કંટ્રોલ કરવો તેના વિશે પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે તેનો ઉપયોગ કરી અને એક રન વે પર પણ તૈયાર કરવામાં આવ્યું છે એન્ડ્રોઇડ ની અંદર એક કોરોના વાયરસ ટ્રેકર એપ છે પરંતુ તે બીજું કંઈ જ નહીં પરંતુ એક રે સંવાર છે અને તે એ ખોટી એપ્લિકેશન છે તેવું તાજેતરના એક રિસર્ચ દ્વારા જાણવા મળ્યું હતું.

આ એપ કઈ રીતે કામ કરે છે

અને જ્યારે લોકો દ્વારા ખોટી એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવામાં આવે છે ત્યાર પછી તુરંત જ તે પોતાની મેળે યુઝર્સના સ્માર્ટ ફોનને લોક કરી નાખે છે અને જ્યારે તમે તે લોક ને ખોલવા માટે પ્રયત્ન કરો છો ત્યારે તમારી પાસેથી માંગવામાં આવે છે. આ એક વિશે જે વ્યક્તિ દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે જે લોકો આ એપ નો શિકાર થઇ ચૂક્યા છે તે પોતાના સ્માર્ટફોનને અનલોક કરવા માટે "4865083501" કોડનો ઉપયોગ કરી અને પોતાના સ્માર્ટફોનને અનલોક કરી શકે છે. અને આ માલવેર ને કોઈ કોવિડ લોક નામ આપવામાં આવ્યું છે.

લોકો જ્યારે સૌથી વધુ વલ્નરેબલ હોય છે ત્યારે સાયબર ક્રિમિનલ્સ દ્વારા સૌથી વધુ કોશિશ કરવામાં આવતી હોય છે. અને આજના સમયની અંદર જ્યારે કોરોના વાઇરસને કારણે લોકોને સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે અને વર્ક ફ્રોમ હોમ કરવા માટે જણાવવામાં આવે છે ત્યારે આ તકનો ઉપયોગ સાયબર ક્રિમિનલ્સ દ્વારા લેવામાં આવી રહ્યો છે.

યુઝર્સને એકડો મોકલવામાં આવે છે કે જે તેમને કોરોના વાયરસ મેપ ટ્રેક્ટર ની એપ પર લઇ જાય છે અને ડાઉનલોડ કરવા માટે કહે છે પરંતુ હકીકતમાં આ એપ્લિકેશન એક લેંગ્વેજ છે. અને તેની અંદર યુઝરના ફોનની અંદર તેમનું એક સરસ કાઢી નાખવામાં આવે છે અને તેમના ફોનલોક ને ફોર્સ કરી અને બદલી નાખવામાં આવે છે. તેને સ્ક્રીનલોક અટેક તરીકે ઓળખવામાં આવે છે અને આની પહેલા પણ એન્ડ્રોઇડ ડિવાઇસ ની અંદર આ પ્રકારનો એટેક કરવામાં આવ્યો હતો. આ એપની અંદર જ્યારે તમે અનલોક કરવા માટે કોશિશ કરો છો ત્યારે તમારી પાસેથી બીટ કોઈ ની અંદર ૧૦૦ ડોલર ૪૮ કલાકમાં માનવામાં આવે છે નહીંતર ધમકી આપવામાં આવે છે કે તમારા સ્માર્ટફોન ના બધા જ ડેટા ને તમારા ફોનની મેમરી માટે કાઢી નાખવામાં આવશે.

નિષ્ણાંતો દ્વારા વધુમાં જણાવ્યું હતું કે ગૂગલ દ્વારા નવા એન્ડ્રોઇડનો ઘટના રિલીઝની સાથે આ પ્રકારના એટેકથી રક્ષણ આપી શકાય તેના માટે કોશિશ કરવામાં આવી છે પરંતુ તે ત્યારે જ કામ કરે છે જ્યારે તમે તમારા સ્માર્ટ ફોનના પર સ્ક્રીન લોક ચાલુ રાખ્યું હોય.

આ પ્રકારની એપથી કઇ રીતે બચવું.

અને જો તમે આ પ્રકારના હુમલાથી બચવા માંગતા હો તો તમારે માત્ર ગુગલ પ્લે સ્ટોર પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરવી જોઈએ. અને કોઈપણ એપ્લિકેશનને પ્લેસ્ટોર સિવાય બીજી કોઈ પણ જગ્યા પરથી ડાઉનલોડ કરવાથી બચવું જોઈએ.

Best Mobiles in India

Read more about:
English summary
These Android Coronavirus Trackers Are Fake, Beware.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X