જીઓ ફાઈબર ના આ 14 બ્રોડબેન્ડ પ્લાન પર વધુ વેલિડિટી આપવા માં આવી રહી છે

By Gizbot Bureau
|

રિલાયન્સ જીઓ દ્વારા તેમના એન્યુઅલ અને હાલ્ફ યરલી બ્રોડબેન્ડ પ્લાન પર વધારા ના લાભ આપવા માં આવી રહ્યા છે. અને કંપની દ્વારા તેમના આ લોન્ગ ટર્મ પ્લાન પર 15 થી 30 દિવસ ની વધારા ની વેલિડિટી આપવા માં આવી રહી છે. અને આ પ્રકાર ના પ્લાન ની અંદર યુઝર્સ દ્વારા 6 મહિના અથવા 12 મહિના માટે એકસાથે પેમેન્ટ કરવા માં આવતું હોઈ છે. તો જીઓ ફાઈબર ના ક્યાં પ્લાન્સ ની અંદર યુઝર્સ ને વધારે વેલિડિટી આપવા માં આવે છે તેના વિષે આગળ જણાવવા માં આવેલ છે.

જીઓ ફાઈબર ના આ 14 બ્રોડબેન્ડ પ્લાન પર વધુ વેલિડિટી આપવા માં આવી રહી છે

રૂ.2394 પ્લાન ની અંદર 15 દિવસ ની એક્સટ્રા વેલિડિટી આપવા માં આવે છે

આ પ્લાન ની અંદર જીઓ ફાઈબર દ્વારા 30એમબીપીએસ ની સ્પીડ પર અનલિમિટેડ ડેટા અને કોલિંગ ની સુવિધા આપવા માં આવે છે.

રૂ. 4194 પ્લાન ની અંદર 15 દિવસ ની વધારા ની વેલિડિટી આપવા આપવા માં આવે છે

આ પ્લાન ની અંદર 100 એમબીપીએસ ની સ્પીડ પર અનલિમિટેડ ડેટા આપવા માં આવે છે અને તેની સાથે કોલિંગ ની સુવિધા પણ આપવા માં આવે છે.

રૂ. 5994 પ્લાન ની અંદર 15 દિવસ ની વધારા ની વેલિડિટી આપવા માં આવે છે

આ પ્લાન ની અંદર 150 એમબીપીએસ ની સ્પીડ પર અનલિમિટેડ ડેટા અને લોકલ અને એસટીડી કોલિંગ ની સુવિધા ની સાથે 14 ઓટિટિ એપ્સ નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.

રૂ. 8994 પ્લાન ની અંદર 15 દિવસ ની વધારા ની વેલિડિટી આપવા માં આવે છે

આ પ્લાન ની અંદર 300એમબીપીએસ ની સ્પીડ પર અનલિમિટેડ ડેટા અને કોઈ પણ નેટવર્ક પર કોલિંગ ની સુવિધા પણ આપવા માં આવે છે. અને સાથે સાથે યુઝર્સ ને ઓટિટિ પ્લેટફરોમ નું ફ્રી સબ્સક્રિષ્ન પણ આપવા માં આવે છે.

રૂ. 14994 પ્લાન ની અંદર 15 દિવસ ની વધારા ની વેલિડિટી આપવા માં આવે છે

આ પ્લાન ની અંદર યુઝર્સ ને 500એમબીપીએસ ની સ્પીડ પર અનલિમિટેડ ડેટા ની સાથે કોઈ પણ નેટવર્ક પર કોલિંગ ની સુવિધા આપવા માં આવે છે. અને સાથે સાથે 15 ઓટિટિ એપ્સ નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.

રૂ. 23994 પ્લાન ની અંદર 15 દિવસ ની વધારા ની વેલિડિટી આપવા માં આવે છે

આ પણ ની અંદર કંપની દ્વારા 1જીબીપીએસ ની સ્પીડ પર અનલિમિટેડ ડેટા અને કોલિંગ ની સુવિધા આપવા માં આવે છે અને તેની સાથે સાથે ઓટિટિ પ્લેટફરોમ નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.

રૂ. 50994 પ્લાન ની અંદર 15 દિવસ ની વધારા ની વેલિડિટી આપવા માં આવે છે.

6 મહિના નો સૌથી મોંઘો પ્લાન છે જેની અંદર કંપની દ્વારા 1જીબીપીએસ ની સ્પીડ પર 6600 જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગ ની સુવિધા આપવા માં આવે છે. અને સાથે સાથે અમુક ઓટિટિ પ્લેટફરોમ નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.

રૂ. 4788 પ્લાન ની અંદર 30 દિવસ ની વધારા ની વેલિડિટી આપવા માં આવે છે.

આ પ્લાન ની અંદર 30એમબીપીએસ ની સ્પીડ પર અનલિમિટેડ ડેટા અને કોલિંગ ની સુવિધા આપવા માં આવે છે.

રૂ. 8388 પ્લાન ની અંદર 30 દિવસ ની વધારા ની વેલિડિટી આપવા માં આવે છે.

આ પ્લાન ની અંદર 100એમબીપીએસ ની સ્પીડ પર અનલિમિટેડ ડેટા અને કોલિંગ ની સુવિધા આપવા માં આવે છે.

રૂ. 11988 પ્લાન ની અંદર 30 દિવસ ની વધારા ની વેલિડિટી આપવા માં આવે છે.

આ પ્લાન ની અંદર 150 એમબીપીએસ ની સ્પીડ પર અનલિમિટેડ ડેટા અને કોલિંગ ના લાભ આપવા માં આવે છે.

રૂ. 17988 પ્લાન ની અંદર વધારા ની 30 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે.

આ પ્લાન ની અંદર 300 એમબીપીએસ ની સ્પીડ પર અનલિમિટેડ ડેટા અને કોઈ પણ નેટવર્ક પર કોલિંગ ની સુવિધા આપવા માં આવે છે. અને સાથે સાથે યુઝર્સ ને ઓટિટિ પ્લેટફરોમ નું ફ્રી સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.

રૂ. 29988 પ્લાન ની અંદર વધારા ની 30 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે.

આ પ્લાન ની અંદર 500 એમબીપીસ ની સ્પીડ પર અનલિમિટેડ ડેટા અને લોકલ અને એસટીડી કોલિંગ ની સુવિધા આપવા માં આવે છે. અને સાથે સાથે ઓટિટિ પ્લેટફરોમ નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.

રૂ. 47988 પ્લાન ની અંદર વધારા ની 30 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે.

આ પ્લાન ની અંદર 1જીબીપીએસ ની સ્પીડ પર અનલિમિટેડ ડેટા અને કોલિંગ ની સુવિધા આપવા માં આવે છે. અને સાથે સાથે ઓટિટિ પ્લેટફરોમ નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.

રૂ. 101988 પ્લાન ની અંદર 30 દિવસ ની વધારા ની વેલિડિટી આપવા માં આવે છે.

આ પ્લાન ની અંદર 1જીબીપીએસ ની સ્પીડ પર 6600 જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગ ની સુવિધા આપવા માં આવે છે. અને સાથે સાથે યુઝર્સ ને પ્રખ્યાત ઓટિટિ પ્લેટફરોમ નું સબ્સ્ક્રિપશન આપવા માં આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
These 14 Reliance JioFiber Broadband Plans Get Extra Validity

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X