મોબાઈલ રિચાર્જ પ્રાઈઝ હાઈક પછી આ રીતે બદલાયા છે

By Gizbot Bureau
|

થોડા સમય પહેલાં છે મોબાઈલ ટેરિફ પ્લાન ની અંદર વધારો કરવામાં આવ્યો ત્યારબાદ સબસ્ક્રાઇબ દ્વારા હવે પ્રિપેડ રીચાર્જ પર ૪૦ ટકા વધુ કિંમત ચૂકવવામાં આવી રહી છે તેવું એક્ઝિક્યુટિવ્સ અને ચેનલ પાર્ટનર દ્વારા જણાવવામાં આવ્યું હતું. જેને કારણે હવે ગ્રાહકો દ્વારા લાંબા સમયના રીચાર્જ ને બદલે દર મહિને રીચાર્જ કરાવવામાં આવી રહ્યા છે.

મોબાઈલ રિચાર્જ પ્રાઈઝ હાઈક પછી આ રીતે બદલાયા છે

અને તેને કારણે હવે ગ્રાહકો કંપનીઓ પણ ખૂબ જ તુરંત બદલાવી શકે છે કેમ કે હવે તેઓ માત્ર એક જ મહિના માટે કોઈ પણ કંપની સાથે બંધાયેલા છે. અને તેને કારણે જ ભારતી એરટેલ અને રિલાયન્સ જીઓ દ્વારા તેમના બાર મહિનાના રિચાર્જ પ્લાન પર ઓફર આપવામાં આવી રહી છે.

મુંબઈ આધારિત ભારતી એરટેલના એક ડિસ્ટ્રીબ્યુટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે યુઝર્સ દ્વારા 84 દિવસ માટે રૂપિયા નું રીચાર્જ પ્લાન ખરીદવા માંગતો હતો તે હવે દર મહિને રિચાર્જ પ્લાન ખરીદી રહ્યો છે કેમ કે તેને ૫૦૦ કરતાં વધુ ખર્ચ થતો નથી.

ત્યારબાદ તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતનું ટેલિકોમ માર્કેટ એ1 પ્રાઈઝ સેન્સિટિવ માર્કેટ છે અને તેને કારણે આ નવી price hike ની અસર ગ્રાહકો ને સમજવામાં થોડો સમય લાગી શકે છે.

અને ફોન કંપનીઓ પર પહેલેથી જ સુપ્રીમ કોર્ટના ઓક્ટોબરના વર્લ્ડકપ બાદ 1.47 લાખ કરોડનું દેવું થઈ ચૂક્યું હતું કે જે એડજસ્ટ ગ્રોસ રેવેન્યુ ને કારણે હતું તેને કારણે પહેલાથી જ કંપની ઉપર ખૂબ જ મોટી દબાણ આવી ચુક્યું હતું.

અને કિંમતની અંદર વધારો થવાને કારણે લોકોની સ્પેલિંગ પેટર્ન ની અંદર પણ ફેરફાર જોવામાં આવ્યો હતો અને હવે અમુક લોકો ડેટા રીચાર્જ પર વધુ ધ્યાન આપી રહ્યા છે.

વોડાફોન સ્ટોર મેનેજર વિદેશ વાળા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એ ખૂબ જ ડ્રાઈવર દ્વારા માત્ર તેમના દિવસ પછી પીએસ ઓન થાય તેટલું જ રીચાર્જ કરાવવામાં આવે છે અને તે પોતાના પર્સનલ ડિવાઇસ પર કોલ માટે નું રિચાર્જ કરાવશો નથી જેથી તે પોતાની ટેક્સી નું કામ સરખી રીતે કરી શકે.

અને ફોન કંપની લોબી ગ્રુપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારતની અંદર બિલ એ હજુ પણ પ્રમાણમાં ઓછા છે કેમકે દસ વર્ષ પહેલાં ભારતના ગ્રાહકો દ્વારા તેમના એન્યુઅલ ઇન્કમ માંથી 6% પૈસા મોબાઇલ બિલ પર ચૂકવવામાં આવતા હતા.

અને તે અત્યારે ઘટી અને એક પર્સન્ટ કરતાં પણ ઓછા થઇ ચૂક્યા છે તેવું રાજન મેથ્યુસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે સેલ્યુલર ઓપરેશન એસોસિયેશન ઓફ ઇન્ડિયાના ડાયરેકટર જનરલ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેની અંદર વધારો થવાને કારણે કોલેટી ની અંદર સુધારો થઇ શકે છે.

ત્યારબાદ તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતના ગ્રાહકો આ પ્રકારના તરફથી છેલ્લા ઘણા સમયથી અજાણ રહ્યા હતા જેને કારણે હવે તેમના માટે આ પ્રકારના ટેરિફ સાથે સેટીંગ થોડું થોડું અઘરું સાબિત થઇ શકે છે પરંતુ તેને કારણે ઓછા ટેરિફ ચાર્ટ પણ બની શકે છે જેને કારણે નેટવર્ક પર ઓછો લોડ આવશે અને તેને કારણે સર્વિસની ક્વોલિટીમાં સુધારો થઇ શકે છે.

ત્યારબાદ તેમણે વધુમાં જોડતા જણાવ્યું હતું કે ગ્રાહકોને આ પ્રકારના ટેરિફ ની સાથે એડજસ્ટ થવામાં હજુ એક વાર જાન્યુઆરીથી માર્ચ લાગી શકે છે.

થોડા સમય પહેલાં જે ભારતી એરટેલ વોડાફોન આઈડિયા અને જીઓ દ્વારા જે કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો તે વર્ષ 2016 પછી પ્રથમ એ પ્રકારનો વધારો હતો અને તે કિંમતમાં વધારો માત્ર પ્રિપેઇડ ગ્રાહકો માટે કરવામાં આવ્યું હતું કે જે ૯૦ ટકા કરતાં પણ વધુ યુઝર્સ છે અને આ પ્રકારનું કામ એવરેજ રેવન્યુ પર યુઝર્સને વધારવા માટે કરવામાં આવ્યું હતું જેથી ઈન્ડસ્ટ્રીની અંદરથી થોડો ફાઇનાન્સિયલ સ્ટ્રેસ ઓછો થઈ શકે.

એસબીઆઈ કેપ સિક્યુરિટીઝ નારી બેડક ઓફ રિસર્ચ રાજીવ શર્મા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો ગ્રાહકો દ્વારા દર મહિનાના એક મહિનાના રીચાર્જ એ ખરીદવામાં આવી રહ્યા છે ત્રણ મહિનાને બદલે તો તેમની મોબાઇલની cost ૪૦ થી ૫૦ ટકા પ્રતિ મહિના ઉપર જઈ રહી છે. પરંતુ ટેલિકોમ કંપનીઓ માટે આ એક સારા સમાચાર છે કેમકે એવરેજ રેવન્યુ પર યુઝર તેમની અનુમાન કરતાં વધુ ઝડપથી સ્ટેબિલાઇઝ થઈ શકે છે.

નિષ્ણાંતોનું અનુમાન છે કે આવતા બેકવોટર ની અંદર વોડાફોન આઈડિયા ની એવરેજ અવની ઉપર યુઝર 107 થી વધી અને 147 પહોંચી શકે છે અને એરટેલની 128 થી વધી અને 145 150 ની આસપાસ પહોંચી શકે છે.

રિલાયન્સ જીઓ ની એવરેજ રેવન્યુ પર યુઝર્સ ની અંદર ૧૪૦ પર પહોંચી શકે છે ત્રણ વર્ષ જૂની આ ટેલિકોમ કંપની ની એવરેજ સપ્ટેમ્બર ની અંદર 120 હતી.

વોડાફોન આઈડિયા અને ભારતી એરટેલ દ્વારા એડજસ્ટ રેવેન્યુ લિંગ નો સૌથી વધુ માર પડયો હતો અને તેમણે જાન્યુઆરી 24 પહેલા 89,000 કરોડ ચૂકવવાના છે.

આ બધી જ કંપનીઓ દ્વારા ત્રીજી ડિસેમ્બરથી પોતાને ટેરિફ પ્લાન ની અંદર વધારો કરવામાં આવ્યો હતો.પરંતુ રિલાયન્સ જીઓ દ્વારા તેમના હરીફ ની કિંમત હજુ પણ તેમના પ્રતિસ્પર્ધીઓ કરતાં ૨૫ ટકા ઓછી રાખવામાં આવી હતી.

અત્યારે બધી જ ટેલિકોમ કંપનીઓ વધુ ને વધુ સબસ્ક્રાઇબર્સ ને પોતાની તરફ આકર્ષવા માટે સ્પર્ધા કરી રહી છે જેની અંદર રિલાયન્સ જીઓ પાસે 350 મિલિયન કરતાં પણ વધુ યુઝર્સ છે વોડાફોન આઈડિયા પાસે 311 મિલન અને ભારતી એરટેલ પાસે 280 મિલિયન યુઝર્સ છે.

Best Mobiles in India

Read more about:
English summary
There Might Be Some Big Rift After The Mobile Recharge Price Hike

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X