જિઓના કારણે, ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ઇન્ટરનેટ યુઝર બેઝ છે

By Gizbot Bureau
|

આખા વિશ્વની અડધા કરતાં પણ વધુ વસ્તી આજે ઇન્ટરનેટ પર એક્ટિવિટી છે. જેની અંદર ૧૨ ટકા લોકો ભારતીય છે. અને તેના કારણે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ઈન્ટરનેટ યૂઝર બેસ ધરાવતો દેશ બની ગયો છે. તેઓ એક રીપોર્ટની અંદર જાણવા મળ્યું હતું.

જિઓના કારણે, ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ઇન્ટરનેટ યુઝર બેઝ છે

અને આ લિસ્ટની અંદર પ્રથમ નંબર પર ચાઇના છે કે જે 21 ટકા ભાગ ધરાવે છે અને ત્રીજા નંબર પર યુએસ છે કે જે 8 ટકા ભાગ ધરાવે છે.

વર્ષ 2018 ની અંદર આખા વિશ્વની અંદર ઈંટરનેટ પર એક્ટિવ યુઝર્સ 3.8 બિલિયન હતા અથવા એવું કહી શકાય કે 51 ટકા લોકો હતા. કે જે ગયા વર્ષે ત્રણ છબીલી લોકો હતા અથવા એવું કહી શકાય કે ૪૯ ટકા લોકો હતા.

અને આ લિસ્ટની અંદર ભારત બીજા સ્થાન પર આવ્યું છે તેનું કારણ એ કે છે કે રિલાયન્સ જિયો ના કારણે ઈન્ટરનેટ ની કિંમત ની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ઘટાડો કરવામાં આવ્યો હતો અને સાથે સાથે સ્માર્ટફોનની કિંમત પણ ખૂબ જ ઘટી હતી તેને કારણે વધુ ને વધુ લોકોએ ઇન્ટરનેટ અને સ્માર્ટફોન સાથે જોડાયા હતા.

તે રિપોર્ટ ની અંદર આગળ જણાવવામાં આવ્યું હતું કે, રિલાયન્સ જિઓએ રિલાયન્સ જિયોના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓ સાથે રિલાયન્સ રિટેલના ભૌતિક બજારને એકીકૃત કરીને હાઇબ્રિડ, ઓનલાઈન-ટુ-ઑફલાઇન વાણિજ્ય પ્લેટફોર્મનું સર્જન કર્યું છે, આમ એક વર્ષમાં તેની વૃદ્ધિ એકંદરે 307 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ સાથે બમણી કરી.

આ પ્લેટફોર્મ ને કારણે તેઓ ૩૫૦ મિલિયન ગ્રાહકોને રિલાયન્સ રિટેલ સ્ટોર તરફ લઈ જશે, 307 મિલિયન જીઓ કનેક્ટિવિટી ગ્રાહકો અને 30 મિલિયન જેટલા નાના મર્ચન્ટ કેજે આખા ઇન્ડિયા ની અંદર ડીજે લાસ્ટ મહેલ ફિઝિકલ કનેક્ટિવિટી આપે છે. તેવું આ રિપોર્ટ ની અંદર આગળ જણાવવામાં આવ્યું હતું.

અને તે રિપોર્ટ ની અંદર જણાવવામાં આવ્યું હતું કે રિલાયન્સ યોનિ ખૂબ જ ઓછી કિંમત પર વોઇસ કોલ અને ડેટા આપવાને કારણે માત્ર એક વર્ષની અંદર ભારતીય લોકોના ડેટા યુઝ ડબલ કરી દેવામાં આવ્યું હતું.

અને તે રિપોર્ટ ની અંદર આગળ જણાવવામાં આવ્યું હતું કે ભારતની અંદર ઓનલાઇન લર્નિંગ પ્લેટફોર્મ બાય જુસ કે જે નવ થી ૧૭ વર્ષની નાના બાળકો માટે વિડીયો બેઝ ક્લાસીસ પ્રોવાઇડ કરે છે તેમનો પણ યુઝર ખૂબ જ વધી અને 2 million subscribers સુધી પહોંચી ગયો છે.

વૈશ્વિક સ્તરે, અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઇ-કૉમર્સમાં વૃદ્ધિ અગાઉના વર્ષમાં 12.1% થી 2018 માં 12.4% વધી છે. ઇ-કૉમર્સ અમેરિકાના છૂટક વેચાણના આશરે 15% હિસ્સો ધરાવે છે. 2018 માં ઇન્ટરનેટ જાહેરાત ખર્ચમાં 22% નો વધારો થયો હતો, જે અગાઉના વર્ષમાં 21% કરતા વધુ હતો, જેમાં ગૂગલ અને ફેસબુક જેવા પ્લેટફોર્મ્સ પેકનો આગેવાની લેતા હતા. મીકરે જણાવ્યા પ્રમાણે, છેલ્લા નવ ક્વાર્ટર્સમાં ગૂગલની જાહેરાત આવકમાં 1.4 ગણો વધારો થયો છે અને ફેસબુકનો 1.9 ગણો વધારો થયો છે, જ્યારે એમેઝોન અને સ્નેપચેટનો સમાવેશ કરનાર નવા ખેલાડીઓનો 2.6 ગણો વધારો થયો છે. તેવી જ રીતે, 2018 માં ડિજિટલ મીડિયા વપરાશ 7% ની વૃદ્ધિ સાથે વેગ મળ્યો છે, વપરાશકારો વૈશ્વિક વૈશ્વિક અને તકનીકી વ્યવસાયોના વિકાસમાં વૃદ્ધિ કરે છે જ્યાં રોકાણ મજબૂત રહ્યું છે.

અને તે રિપોર્ટ ની અંદર આગળ જણાવવામાં આવ્યું હતું કે આખા વિશ્વની અંદર છેલ્લા એક વર્ષમાં વિડીયોઝ જોવા ના આંકડો લગભગ ડબલ થઈ ગયો છે. વિડીયો પ્લેટફોર્મ જેવા કે facebookyoutube ટીકટોક સ્નેપચેટ વગેરે પર monthly એક્ટિવ યુઝર 1.5 billion છે. અને છેલ્લા એક વર્ષની અંદર આખા વિશ્વની અંદર વિમર્શ ની અંદર પણ છ ટકાનો એટલે કે 2.4 બિલિયન નો વધારો જોવામાં આવ્યો હતો. અને તેની અંદર ફોર્ટનાઇટ થઈ ગઈ ખૂબ જ વધુ હિટ થઈ હતી કે જેઓએ 250 મિલિયન યૂઝર્સનો આંકડો પાર કર્યો હતો.

અને માત્ર તેટલું જ નહીં પરંતુ પોડકાસ્ટ નો પણ ગ્રોથ જોવામાં આવ્યો હતો યુએસની અંદર અંદાજે ૭૦ મિલિયન પીપલ આખા વિશ્વની અંદર પોડકાસ્ટ અને સાંભળતા હોય છે. અને આ આંકડો છેલ્લા ચાર વર્ષની અંદર ડબલ થઈ ગયો છે.

અને વોઈસ દિવસ એમેઝોન એકો ની અંદર પણ વધારો જોવામાં આવ્યો હતો અને તે વર્ષ 2018 ની અંદર ડબલ થઇ અને 47 મિલિયન પર પહોંચ્યું હતું.

અને આ રીપોર્ટ ની અંદર જે પણ જણાવવામાં આવ્યું હતું કે આખા વિશ્વની અંદર છે ટોચની ૧૦ કંપનીઓ છે તેમાંથી સાત કંપનીઓ ટેકનોલોજી બેસ્ટ છે. ને પ્રથમ છ ની અંદર ચાર કંપનીઓએ યુએસ આધારિત છે. જેની અંદર માઈક્રોસોફ્ટ એમેઝોન એપલ અને આલ્ફાબેટ નો સમાવેશ કરવામાં આવેલ છે. અને રસપ્રદ વાત એ છે કે ૬૦ ટકા ટેક કંપનીઓ કે જેની ખૂબ જ વધુ વેલ્યૂ કરવામાં આવે છે તે પ્રથમ અથવા સેકન્ડ જનરેશન ઇમિગ્રન્ટ્સ દ્વારા શોધવામાં આવી છે. અને તેઓએ કયા વર્ષે કોઈ 9 મિલિયન લોકોને કામે રાખ્યા હતા.

અને તે રિપોર્ટ ની અંદર જણાવવામાં આવ્યું હતું કે google એમેઝોન અને માઈક્રોસોફ્ટની cloud રેવન્યુ લગભગ 14 બિલિયન જેટલી હતી. કે જે ગયા વર્ષ કરતા 58 ટકા વધુ હતી.

અને હવે મોટાભાગના ડેટાને ડિવાઈસીસ કે બીજી કોઈ જગ્યાએ નહીં પરંતુ ક્લાઉડ પર જ સ્ટોર કરવામાં આવી રહ્યો છે.

Best Mobiles in India

Read more about:
English summary
Thanks To Jio, India Has The World's 2nd Largest Internet User Base

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X