ટેલિગ્રામ 5.15 રોલ આઉટ કરવામાં આવ્યું તેની અંદર આપવામાં આવેલ નવા ફીચર્સ વિશે જાણો

By Gizbot Bureau
|

છેલ્લા ઘણા સમયથી પ્રખ્યાત મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામ એ ખૂબ જ લાઈમલાઈટમાં રહ્યું છે કેમકે એપ દ્વારા લગભગ દર મહિને નવા નવા અપડેટને રોલ આઉટ કરવામાં આવી રહ્યા છે જેથી તેઓ પોતાના યૂઝર્સને ખુબ જ સારો અનુભવ આપી શકે. આ વર્ષની શરૂઆતમાં કંપની દ્વારા તેની અંદરથી બિલ્ડર ટેલિગ્રામ પોલ્સ વેરીફાય બીજ વગેરે જેવા ઘણા બધા નવા ફિચર્સ લોન્ચ કરવામાં આવ્યા હતા.

ટેલિગ્રામ 5.15 રોલ આઉટ કરવામાં આવ્યું તેની અંદર આપવામાં આવેલ નવા ફીચર્

અને ફરી એક વખત તેનું નવું અપડેટ આપવામાં આવ્યું છે જેની અંદર ફાસ્ટ મીડિયા વિહત અપડેટેડ પ્રોફાઈલ પેજીસ પીપલ નિયર બાય 2.0 વગેરે જેવા ઘણા બધા ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. ટેલિગ્રામ દ્વારા વોટ્સએપ ને ખૂબ જ સારી ટક્કર આપવામાં આવી રહી છે અને આ નવા ફીચરને કારણે તેની અંદર પ્રોડક્ટિવિટી માં પણ વધારો થઈ શકશે. તો ટેલિગ્રામ ના નવા વર્ઝન ની અંદર કયા અપડેટ આપવામાં આવ્યા છે તેના વિશે આગળ જાણો.

ફાસ્ટ મીડિયા વ્યૂઅર

ટેલિગ્રામ દ્વારા એક નવા ફીચરને લોન્ચ કરવામાં આવ્યું છે જેનું નામ ફાસ્ટ મીટર દૂર છે જેની અંદર યુઝર માત્ર સ્ક્રીનની ડાબી અથવા જમણી એજ પર ક્લિક કરવાનું રહેશે અને તેઓ મીડિયા ફાઈલ પર ટેપ કરી શકશે. અહીં એક વસ્તુની ખાસ નોંધ લેવી જરૂરી છે કે આ અપડેટ ની અંદર બધા જ મીડિયા સેક્શન ને અસર કરશે અને ટેલિગ્રામ દ્વારા જે બીજા અપડેટ લોન્ચ કરવામાં આવ્યા છે તેની સાથે પણ આ ફીચર કામ કરશે.

અપડેટેડ પ્રોફાઈલ પેજ

ટેલિગ્રામ દ્વારા પોતાની એપ્લિકેશનની અંદર પ્રોફાઇલ પેજ ને અપડેટ કરી અનેરી ડિઝાઇન કરવામાં આવ્યું છે. અને આ નવા અપડેટને કારણે યૂઝર્સ હવે તેમના જે સેવ કરેલા કોન્ટેક હશે તેમના પ્રોફાઇલ ફોટો ખૂબ જ સરળતાથી જોઇ શકશે. અને માત્ર એટલું જ નહીં પરંતુ કંપની દ્વારા પોતાના બ્લોગ પોસ્ટની અંદર જણાવવામાં આવ્યું હતું કે હવે ટેલિગ્રામ પ્લેટફોર્મ પર જેટલાં પણ પ્રોફાઈલ હશે તે બધા વધુ ફન્કશનલ હશે અને યુઝર્સ ખૂબ જ સરળતાથી ફોટોઝ અને વિડિયોઝ તેની સાથે જોડાયેલા ખૂબ જ સરળતાથી જોઇ શકશે.

પીપલ નિયર બાય 2.0

સાથે-સાથે ટેલિગ્રામ દ્વારા એક નવા ફીચરને લોન્ચ કરવામાં આવ્યું છે જેનું નામ people નિયર બાય ટુ પોઈન્ટ ઝીરો છે આ ફિચરને કંપની દ્વારા સૌથી પહેલા જૂન મહિનાની અંદર લોન્ચ કરવામાં આવ્યું હતું જેની અંદર યુઝર્સ પોતાના કોન્ટેક્ટ ઇન્ફર્મેશન ને કરી શકતું હતું અને આ લેટેસ્ટ અપડેટ ની મદદથી હવે યુઝર્સ નવા લોકોની સાથે જોડાઇ શકશે અને આ ફીચર નો ઉપયોગ કરવા માટે યુઝર્સ દ્વારા કોન્ટેક્ટ વિભાગ ની અંદર જઈ અને એડ ત્રિપલ નિયર બાય પર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી તે જગ્યા પર તેમને જેટલા પણ નજીકના એક્ટિવ પ્રોફાઇલ્સ હશે તેના વિશે જણાવવામાં આવશે.

અને યુઝર્સ પોતાની પ્રોફાઇલ ને વિઝીબલ રાખવા માગે છે કે નહીં તેના વિશે પણ નક્કી કરી શકે છે જેના માટે યૂઝર્સે માય સેલ્ફ વિઝીબલ પર ક્લિક કરવાનું રહેશે જેથી તેઓને બીજા આસપાસના લોકો પણ શોધી શકે. અને સાથે સાથે કંપની દ્વારા નવા એનિમેટેડ ઈમોજી ને પણ લોન્ચ કરવામાં આવ્યા છે અને આ લેટેસ્ટ અપડેટ પછી યુઝર્સને કુલ ૧૭ એનિમેટેડ ઈમેજીસ મળી શકશે. તો ટેલિગ્રામ દ્વારા પોતાના લેટેસ્ટ અપડેટ ની અંદર આટલા નવા ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યા છે આ બધા જ ફીચર્સનો ઉપયોગ કરવા માટે તમે ગુગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પર જઈ અને તમારી ટેલિગ્રામ એપ ને અપડેટ કરી અને આ બધા જ ફીચર્સનો લાભ મેળવી શકો છો.

Best Mobiles in India

Read more about:
English summary
Telegram New Features Like PeopleNearby 2.0 Introduced For Android, iOS

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X