ટેલિગ્રામ ના આ નવા અપડેટ વિષે જાણો

By Gizbot Bureau
|

વોટ્સએપ ના પ્રતિસ્પર્ધી ટેલિગ્રામ દ્વારા પોતાની એપ ના નવા અપડેટ ને લોન્ચ કરવા માં આવ્યું છે જેના કારણે હવે આ એપ ની અંદર ઘણા બધા નવા ફીચર્સ પણ જોડાય ચુક્યા છે. આ લેટેસ્ટ અપડેટ ની અંદર કંપની દ્વારા ચેટ એક્સપિરિયન્સ અને ચેનલ પરફોર્મન્સ મોનીટરીંગ જેવા ફીચર્સ જોડવા માં આવ્યા છે. અને સાથે સાથે તેની અંદર નવા ઈમોજી નો પણ સમાવેશ કરવા માં આવ્યો છે.

ટેલિગ્રામ ના આ નવા અપડેટ વિષે જાણો

નવા ચેટ એક્સપરીઅન્સ ફીચર ની અંદર યુઝર્સ ને ચેટ ને ઓર્ગેનાઈઝ કરવા માટે ચેટ ફોલ્ડર્સ ની અંદર આપવા માં આવે છે. અને તેની અંદર યુઝર્સ કોઈ પણ પ્રકા ની બધી જ ચેટ ને કા તો ઈન્ક્લુડ કરી શકે છે કા તો એક્સક્લૂડ કરી શકે છે જેની અંદર બધી જ ચેટ નો સમાવેશ કરવા માં આવે છે જેની અંદર અનરીડ, ચેનલ વગેરે નો સમાવેશ કરવા માં આવે છે. અને સાથે સાથે તેની અંદર અનલિમિટેડ ચેટ ને હાઇડ કરવા ની અને તેને પિન કરવા ની અનુમતિ પણ આપવા માં આવશે.

ડાબી બાજુ ચેટ ને સ્વાઇપ કરવા થી તેને યુઝર્સ ના આર્ચીવ ની અંદર મોકલી દેવા માં આવશે. અને જયારે આર્ચીવ કરેલા ચેટ ની અંદર કોઈ નોટિફિકેશન આવશે ત્યારે તેને ફરી તમારા ચેટ લિસ્ટ ની અંદર મૂકી દેવા માં આવશે. અને જે ચેટ ને મ્યુટ કરવા માં આવ્યા હશે તેને હંમેશા માટે આર્ચીવ માં રાખવા માં આવશે.

અને જે ચેનલ્સ ની અંદર 1000 કરતા પણ વધુ લોકો જોડાયેલા છે તેમના ગ્રોથ ને જોવા માટે સ્ટેટિસ્ટિક્સ નો પણ સમાવેશ કરવા આ નવી અપડેટ ની અંદર કરવા માં આવ્યો છે. જેથી તેઓ પોતાના પર્ફોર્મ્સન અને પોસ્ટ ને માપી શકે.

આ મહિના ની શરૂઆત ની અંદર ટેલિગ્રામ દ્વારા ડિસ્કશન બટન ને લોન્ચ કરવા માં આવ્યું હતું જેની અંદર જે ચેનલ્સ માં ચેટ કરવા ની અનુમતિ નથી તેની અંદર પણ યુઝર્સ એક અલગ જગ્યા પર ડિસ્કશન કરી શકે છે. અને ટેલિગ્રામ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે આ નવા ફીચર ને કારણે એડમીન દ્વારા આખું નવું ચેટ માટે નું સેક્શન આપી શકાશે.

સામાન્ય રીતે એવું જોવા માં આવતું હોઈ છે કે મોટા ભાગ ની ચેનલ્સ કે જેને કંપની દ્વારા બનાવવા માં આવી હોઈ તેની અંદર માત્ર એડમીન દ્વારા જ મેસેજીસ મુકવા ની અનુમતિ આપવા માં આવતી હોઈ કે અને યુઝર્સ ને મેસેજીસ મુકવા ની અનુમતિ આપવા માં આવતી નથી.

અને આ પ્રકાર ની ચેનલ્સ ની અંદર મોટા ભાગે કંપની ને લગતા સમાચાર જ મુકવા માં આવતા હોઈ છે અને બીજા કોઈ લોકો ને તેની અંદર પોતાના મેસેજીસ મુકવા ની અનુમતિ આપવા માં આવતી નથી.

અને આ પ્રકાર ની પરિસ્થિતિ ની અંદર જો ગ્રુપ ના કોઈ વ્યક્તિ દ્વારા જે વિષય પર વાત થઇ રહી છે તેના પર ચર્ચા કરવા માંગે છે અથવા પોતાની વાત જણાવવા માંગે છે તો તેવા સન્જોગો ની અંદર તે ચેનલ ની સાથે જ જોડાયેલા એક ચેટ ઍક્સટેંશન આપવા માં આવે છે જેની અંદર તેઓ ચર્ચા કરી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Telegram Messaging App Gets New Updates: Everything You Need To Know

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X