ટીસીએલ એક્સ 4 ક્યુએલડીડી ટીવી: આ અગ્રણી સુવિધાઓ સાથે સ્માર્ટ-ટેલિવિઝન સેગમેન્ટમાં બેન્ચમાર્ક સેટ કરે છે

|

ટીસીએલએ સ્માર્ટ અને પ્રીમિયમ ટીવી સેગ્મેન્ટ ની અંદર પોતાનું નવું 65-ઇંચની યુએચડી ડિસ્પ્લે સાથે ટીસીએલ એક્સ 4 ક્યુએલડી ટીવી લોન્ચ કરી અને એક નવો બેન્કમાર્ક ઉભો કર્યો છે. આ કંપની નું પહેલું QLED ટીવી છે જેની અંદર ખુબ જ સારી ઓડીઓ અને ઇમેજિંગ કેપેબીલીટીઝ આપવા માં આવી છે. રૂ. 1,09,990, માં આ સ્માર્ટટીવી અમુક એવા ફીચર્સ આપે છે કે જે બીજી કોઈ સ્માર્ટટીવી બ્રાન્ડ અત્યારે આ પ્રાઈઝ રેન્જ ની અંદર આપી નથી રહી.

ટીસીએલ એક્સ 4 ક્યુએલડીડી ટીવી ને લોન્ચ કરી અને તેઓ બીજી મોટી QLED બ્રાન્ડ સાથે સ્પર્ધા માં ભાગ લઇ રહ્યા છે કે જે પ્રીમિયમ એલઈડી ટીવીસ સેગ્મેન્ટ માં આવે છે. અને આજે અમે તમને ટીસીએલ એક્સ 4 ક્યુએલડીડી ટીવી ના 5 એવા ફીચર્સ વિષે જણાવશું કે જે તેને બીજા પીમિરં સમ્ર્ત્તીવી થી અલગ ઉભું રાખે છે.

પિક્ચર ક્વોલિટી

પિક્ચર ક્વોલિટી

ટીસીએલ એક્સ 4 ક્યુએલડીડી ટીવી 3840 x 2160px રીઝોલ્યુશન ક્વોન્ટમ ડોટ (QLED) ડિસ્પ્લે સાથે આવે છે, આ સ્ક્રીન ની અંદર સદા આઇપીએસ એલસીડી પેનલ, નાના કન્ડક્ટર વાપરવા માં આવે છે જે એચડીઆર 800 ની કેપેસીટી સાથે આવે છે. તેની અંદર વધુ કલર ગઈંટ આપવા માં આવે છે, અને તેની અંદર ડીપ બ્લેક અને વિવિદ કલર આપવા માં આવે છે.

લોકલ ડીમીન્ગ એ એક એવું ફીચર છે કે જે સ્માર્ટટીવી માં સામાન્ય ભાગે મિસિંગ હોઈ છે, લોકલ ડિમિનનગ પિક્સલ ના લેવલ પર બ્રાઇટનેસ ને કંટ્રોલ કરે જેના કારણે ડીપ બ્લેક અને વિવિદ કલર આપી શકે છે. જેના કારણે વધુ સારી પિક્ચર ક્વોલિટી મળે છે. તમે જો ઘણા બધા હાઇરિઝોલ્યુશન મુવીઝ જોવો છે, બ્લુરેઝ અને નેટફ્લિક્સ પર જોતા હોવ તો, અને તેની અંદર લોકલ ડીમીન્ગ ઈમેજ ક્વોલિટી ને ખુબ જ સુધારી શકે છે. તેના કારણે સીન વધુ ડ્રાંમેટિક અને સિનેમેટિક થઇ જશે.

એમઇએમસી 120Hz એક ટીસીએલ પ્રોપરાઇટરી સૉફ્ટવેર એલ્ગોરિધમ છે, જે ટીસીએલ એક્સ 4 ક્યુએલડીડી ટીવી પર ફ્રેમને પ્રતિકૃત કરીને એકંદરે મલ્ટિમીડિયા ઉપભોક્તા અનુભવને વધારશે. ઉદા: જો તમે 60fps રીફ્રેશ રેટ સાથે સામગ્રી વગાડતા હોવ, તો પછી MEMC દરેક ફ્રેમને સ્માર્ટ-ડુપ્લિકેટ કરશે, જે તેને સરળ પ્લેબેક પ્રદાન કરવા માટે 120fps સામગ્રી બનાવે છે. એમઇએમસી કન્સોલ અથવા પીસીનો ઉપયોગ કરીને સમગ્ર ગેમિંગ અનુભવમાં પણ સુધારો કરશે.

સાઉન્ડ ક્વોલિટી

સાઉન્ડ ક્વોલિટી

ટીસીએલ એક્સ 4 ક્યુએલડીડી ટીવી એ બેસ્ટ છે જયેર તેની ઓડીઓ કેપેબિટલિટીઝ ની વાત આવે છે. ટીસીએલ ના આ સ્માર્ટ ટીવી 6 સ્પીકર ના સેટ સાથે આવે છે, જે 40W નો વુપિંગ સાઉન્ડ આઉટપુટ ઓફર છે, જેના કારણે ખુબ જ વધુ સારો સિનેમેટિક અનુભવ મળે છે.

કંપની ખુબ જ ઉચ્ચ ગુણવતા ના હર્મન/કરદોન ના સ્પીકર નો ઉપીયોગ કરે છે. અને તે સ્પીકર્સ ને ખાસ કરી ને ટીસીએલ એક્સ 4 ક્યુએલડીડી ટીવી બનાવવા માં આવેલ છે. અને તે ઉંચા વોલ્યુમ પર પણ ખુબ જ સારો ઓડિયો નો અનુભવ આપે છે. અને આ સ્માર્ટ ટીવી ના સ્પીકર ની સારી વાત એ છે કે તેની અંદર ડોલજી ડિજિટલ અને ડીટીએસ પ્રીમિયમ આપવા માં આવેલ છે.

ડોલ્બી ડિજિટલ ની સાથે આ ટીવી દરેક નાની ડીટેલ ને પણ રીપ્રોડ્યુસ કરી શકે છે. જેના કારણે તમારો મુવીઝ જોવા ના અનુભવ ને એક અલગ જ સ્તર પર લઇ જશે.

એન્ડ્રોઇડ ટીવી

એન્ડ્રોઇડ ટીવી

મોટાભાગ ના સ્માર્ટટીવી એન્ડ્રોઇડ ઓએસ પર ચાલતા હોવા નો દાવો કરે છે. જયારે બીજી તરફ ટીસીએલ એક્સ 4 ક્યુએલડીડી ટીવી ની અંદર ગુગલ સર્ટિફાઈડ એન્ડ્રોઇડ ટીવી ઓએસ એન્ડ્રોઇડ 8 ઓરિઓ ઓએસ આવે છે. અને ગુગલ સર્ટિફાઈડ એન્ડ્રોઇડ ઓએસ હોવા ના કારણે સાચો 4કે અને એચડીઆર નો અનુભવ મળશે જેના કારણે તમે કોઈ પણ કોમ્પ્રોમાઈઝ વગર નેટફોલિક્સ અને એમેઝોન પર આઇક્વોલિટી કન્ટેન્ટ જોઈ શકશો. અને ગુગલ પ્લે સ્ટોર તમને ઘણી બધી એપ્સ અને ગેમ્સ ના ઓપ્શન આપે છે. કે જે ટેલર મેડ બિગ સ્ક્રીન હોઈ છે.

અને આ લેટેસ્ટ ટીવી ની અંદર 64બીટ ના ક્વાડ કોર ચિપસેટ સાથે આવે છે, અને તે 2.5 જીબી ની રેમ અને 16 જીબી ની ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. અને આટલા રો પાવર સાથે યુઝર્સ કોઈ પણ ગેમ્સ અને એપ્સ ને ઇન્સ્ટોલ કરી શકે છે. અને આ ક્વાડ કોર ચિપસેટ સાથે તમને લેગ ફ્રી ગેમિંગ નો અનુભવ મળી શકશે.

ડિઝાઇન

ડિઝાઇન

ટીસીએલ એક્સ 4 ક્યુએલડીડી ટીવી માં પ્રીમિયમ બેઝલેસ ડિઝાઇન આપવા માં આવે છે, જે 7.8mm ની થીક્નેસ સાથે આવે છે. કે જે ભીડ થી અલગ ઉભું રહે છે. અને ફૂલ મેટાલિક ફ્રેમ ડિઝાઇન તેને સતરચરીઅલ રિજિડિટી અને એક પ્રીઉમિયામ લુક આપે છે.

ટીસીએલ એક્સ 4 ક્યુએલડીડી ટીવી ઉ આકાર ના સ્ટેન્ડ સાથે આવે છે. આનો અર્થ એવો થાય છે કે જયારે તેને ફ્લેટ સરફેસ પર રાખવા માં આવશે ત્યાર જરા પણ નહિ હલે. અને તેના કારણે ટીવી ને એક પ્રીમિયમ લુક પણ આપવા માં આવે છે.

અને ફ્રન્ટ ફેસિંગ 40W ના હર્મન ના સ્પીકર, 2 પર્પસ ને સોલ્વ કરે છે. કેમ કે તે એક ફ્રન્ટ ફેસિંગ સ્પીકર છે ટીવી યુઝર્સ ને એક ડાઇરેક્ટ અવાજ આપે છે. અને તેના પર આપવા માં આવેલ હર્મન નો લોગો ટીવી ના એસ્થેટિક માં વધારો કરે છે.

આઇ / ઓ અને ઓવરઓલ રીવ્યુ

આઇ / ઓ અને ઓવરઓલ રીવ્યુ

ટીસીએલ એક્સ 4 ક્યુએલડીડી ટીવી ની અંદર ઘણા બધા આઇઓ પોર્ટ્સ આપવા માં આવેલ છે, જેમાં 3 એચડીએમએ પોર્ટ્સ 2 યુએસબી-એ પોર્ટ્સ આપવા માં આવેલ છે. યુઝર્સ પોતાના સેટઅપ બોક્સ, ગેમિંગ કન્સોલ, પીસી વગેરે જેવી વસ્તુઓ ને કનેક્ટ કરી શકે છે.

અને ડ્યુઅલ યુએસબી-એ પોર્ટ્સ હોવા ના કારણે કેબોર્ડ્સ અને માઉસ અને સ્ટોરેજ ડિવાઇસીસ ને કેન્ટ્ક્ટ કરી શકે છે જેના કારણે મળતી મીડિયા ની માજા સરળતા થી લઇ શકાશે.

એકંદરે, ટીસીએલ એક્સ 4 ક્યુએલડી ટીવી તમામ બૉક્સને પ્રીમીયમ હાઇ-ક્વોલિટી એચડીઆર સક્ષમ ડિસ્પ્લે, 40W હર્મન / કાર્ડન સ્પીકર્સ, Google- પ્રમાણિત Android TV OS અને ઘણું બધું તપાસે છે. જો તમે સ્માર્ટ-ટેલિવિઝન માટે બજારમાં છો, તો ટીસીએલ એક્સ 4 ક્યુએલડીડી ટીવી મોટી ઓફર જેવી લાગે છે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
TCL X4 QLED TV: Sets a new benchmark in the smart-television segment with these class leading features

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X