ટાટા સ્કાય હવે ફ્રી એમેઝોન ફાયર ટીવી રૂ. 249/ મહિના પર આપું રહ્યું છે

By Gizbot Bureau
|

ટાટા સ્કાય એ હવે ફોર્મલી પોતાનો નવો નેક્સટ જનરેશન ટાટા સ્કાય બિન્જ પ્લાન લોન્ચ કર્યો છે. કે જે નવા એજ નું ડિજિટલ કન્ટેન્ટ પ્રોવાઈડ કરે છે.

ટાટા સ્કાય હવે ફ્રી એમેઝોન ફાયર ટીવી રૂ. 249/ મહિના પર આપું રહ્યું છે

અને આની અંદર ઘણી બધી ફ્રી એક્સટેન્ડેડ ઓફર પણ આપવા માં આવેલ છે અને આને કારણે તેઓ એ બધી જ ઓડિયન્સ ને કવર કરવા માંગે છે કે જે નવી જનરેશન છે અને તે ઓનલાઇન વેબ સિરીઝ અને બીજા બધા કનેટન્ટ જોવા ના વધુ પસન્દ કરે છે.

આ આખા પ્લાન ની યુએસપી એ છે કે જયારે યુઝર્સ ₹ 249/ દર મહિને ભારે છે ત્યારે તેઓ ને એમેઝોન ફાયર ટીવી સ્ટિક કે જેની મૂળ કિંમત ₹ 3999 છે તે મળી શકે છે અને તેની સાથે એલેક્સઆ વોઇસ કન્ટ્રોલ રિમોટ કન્ટ્રોલ પણ આપવા માં આવે છે.

ટાટા સ્કાય બિન્જ સર્વિસ એમેઝોન ફાયર ટીવી સ્ટિક ફ્રી માં મેળવો

ટાટા સ્કાય દ્વારા આ એક પ્રયાસ કરવા માં આવ્યો છે જેના દ્વારા તેઓ ઓનલાઇન કન્ટેન્ટ જોનાર લોકો સાથે વધુ સારી રીતે જોડાય શકે.

અને આ પ્લાન ની અંદર યુઝર્સ ને ફ્રી એમેઝોન ફાયર ટીવી સ્ટિક આપવા માં આવશે. અને તેના માટે યુઝર્સે માત્ર ડ્રમહિને ₹ 249 ચૂકવવા પડશે.

ટાટા સ્કાય ની ચીફ કમરસિહયલ ઓફિસર પલ્લવી પુરી એ જણાવ્યું હતું કે, "આ એકબીજાની શક્તિનો લાભ લેવા અને ઓટીટી (ઓવર-ધ-ટોપ) માટે એક સંકલિત પ્લેટફોર્મ, જીવંત ટેલિવિઝન અને બ્રોડકાસ્ટ સામગ્રીને એક સામાન્ય ઇન્ટરફેસ સાથે પ્રદાન કરવાનો પ્રયાસ છે."

એમેઝોન ફાયર ટીવી સ્ટિક માત્ર ટાટા સ્કાય ના ગ્રાહકો માટે

એમેઝોન ફાયર ટીવી સ્ટિક ની મૂળ કિંમત ₹ 3999 છે અને તમારે માત્ર તેને કોઈ પણ એચડીએમએ પ્લગ ની અંદર ટીવી માં લગાવવા નું રહેશે અને ત્યાર બાદ યુઝર્સ બધા જ ઓનલાઇન કન્ટેન્ટ જેવા કે એમેઝોન પ્રાઈમ, હોતઃસ્તર, નેટફ્લિક્સ, ઈરોસ નવ, સન નેક્સટ જેવા કન્ટેન્ટ નો આનંદ લઇ શકે છે.

અને આ ન્યુ ડીવાઈસ ના ગ્રાહકો માટે પ્રથમ ત્રણ મહિના ની એમેઝોન પ્રાઈમ ની મેમ્બરશિપ પણ ફ્રી માં આપવા માં આવે છે.

અને આ બધા ની સાથે સાથે યુઝર્સ ને બીજા પણ ઘણા બધા પ્રિ લોડેડ કન્ટેન્ટ પણ આપવા માં આવશે. અને તેની અંદર ટાટા સ્કાય ની વિડિઓ ઓન ડિમાન્ડ લાઈબ્રેરી ના 5000 ટાઇટલ્સ નો પણ સમાવેશ કરવા માં આવે છે.

અને માત્ર તેટલું જ નહીં આની સાથે સાથે યુઝર્સ 7 દિવસ ના ટીવી શોઝ ને પણ રેકોર્ડ કરી શકે છે. અને ત્યાર બાદ તે પોતાના સમય ની અનુકૂળતા અનુસાર તે શોઝ ને જોઈ શકે છે અને આ વસ્તુ ને પણ ટાટા સ્કાય ની બિન્જ પ્લાન ની અંદર જોડાવ માં આવેલ છે.

અહીં એક વસ્તુ ની નોંધ લેવી જરૂરી છે કે જે યુઝર્સ પહેલા થી જ એમેઝોન ફાયર ટીવી સ્ટિક નો ઉપીયોગ કરે છે તેઓ એ ફરી વખત આ સ્ટિક ને લેવી પડશે કેમ કે આ સ્ટિક જે આવશે તે ટાટા સ્કાય ના બિન્જ પ્લાન અનુસાર પહેલા થી જ મોડીફાય કરી ને મોકલવા માં આવે છે.

અને આ પ્લાન ની અંદર જે નેટફ્લિક્સ નો સમાવેશ કરવા માં આવેલ નથી તે એક ખુબ જ મોટો ડ્રોબેક સાબિત થઇ શકે છે પરંતુ તેમ છત્તા ₹ 249 મહિના ની કિંમત પર આ ઓફર ખરાબ ના કહી શકાય.

અને જો કોઈ યુઝર્સ ટાટા સ્કાય ના આ બિન્જ પ્લાન ને બંધ કરવા નું નક્કી કરે છે તો તેવા સન્જોગો ની અંદર યુઝર્સ પાસે થી તે ડીવાઈસ ને પાછું માંગવા માં આવી શકે છે.

અને આ બધી જ બાબતોવ વિષે ટાટા સ્કાય ના બિન્જ પ્લાન ની ટર્મ અને કન્ડિશન ની અંદર થી બધી જ વસતો જાણવા મળી જશે.

એમેઝોન ફાયર ટીવી ના 34મિલિયન કરતા પણ વધુ યુઝર્સ છે.

ગ્લોબલી એમેઝોન ફાયર ટીવી સ્ટિક ના 39 મિલિયન કરતા પણ વધુ યુઝર્સ થઇ ચુક્યા છે તેવું તાજેતર ના સમાચારો ની અંદર થી જાણવા મળ્યું હતું.

જાન્યુઆરી મહિનામાં 30 મિલિયન વપરાશકર્તાઓ હતા, અને આનો અર્થ એ થયો કે, 4 મહિનાની અંદર, એમેઝોન 9 મિલિયન નવા વપરાશકર્તાઓમાં રેક કરી શક્યું હતું.

આ વિગતોને એમેઝોનના ફાયર ટીવીના જનરલ મેનેજર જેન પેરેનર દ્વારા શેર કરવામાં આવી હતી.

અમેરિકા, યુકે, જર્મની, જાપાન અને ભારતમાં એમેઝોન મહત્તમ વૃદ્ધિ અનુભવી.

આ બાબત ની અંદર આગળ શું થયું છે તેના વિષે અમે તમને અપડેટ કરતા રહીશું.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Tata Sky Offers Free Amazon Fire TV At Rs 249/Month; Watch Hotstar, Prime With 'Binge'

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X