Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
લોકડાઉન દરમ્યાન ટાટા સ્કાય ફિટેનસ કોઈ એડિશનલ કોસ્ટ વિના ઉપલબ્ધ
21 દિવસ ના લોકડાઉન ની અંદર ટાટા સ્કાય પોતના ગ્રાહકો ને મદદ કરવા માંગી રહ્યા છે, અને હવે કંપની દ્વારા તેમની વેલ્યુ એડેડ સર્વિસ ફિટનેસ ને ફ્રી માં ઓફર કરવા માં આવી રહ્યું છે, અને આ સર્વિસ ને બધા જ એક્સઝીસ્ટીંગ સબસ્ક્રાઇબર્સ ને આ 2 દિવસ ના લોકડાઉન ના સમય માટે આપવા માં આવશે. કેમ કે જેમ આજ ના સમય માં લગભગ બધા જ લોકો પોતાના ઘરે છે.

ત્યારે ડીટીએચ ડ્રાવીસ પ્રોવાઇડર્સ દ્વારા જોવા માં આવ્યું છે કે તેઓ પોતાનો ઘણો બધો સમય આ પ્રકાર ની સર્વિસ પર વિતાવી રહ્યા છે. અને આ સમય દરમ્યાન પોતાના સબસ્ક્રાઇબર્સ હેલ્ધી રહે તેના માટે કંપની દ્વારા નવી સર્વિસ ની શરૂઆત કરવા માં આવી છે.
અને આ બાબત વિષે જાહેરાત કરતા પહેલા ડીટુએચ ડ્રાવીસ પ્રોવાઇડર્સ દ્વારા જાણતા કર્ફ્યુ ના દિવસે વન ડે ચાર્જ ને પણ કાઢી નાખવા માં આવ્યો હતો. અને હવે ટાટા સ્કાય દ્વારા તેમની ફિટનેસ સેન્ટ્રિક વેલ્યુ એડેડ સર્વિસ ને પણ આ સમય દરમ્યાન ફ્રી માં ઓફર કરવા માં આવી રહી છે. અને તેના માટે કોઈ પણ પ્રકાર નો એક્સટ્રા ચાર્જ લેવા માં આવતો નથી.
આખા ભારત દેશ ની અંદર કોરોના વાઇરસ ને રોકવા માટે 21 દિવસ નું લોકડાઉન ની જાહેરાત કરવા માં આવી છે અને આ સમય દરમ્યાન લોકો ને પોતાના ના ઘરે રહેવા માટે જણાવવા માં આવ્યું છે. અને આ સમય દરમ્યાન જયારે બધા જ લોકો ઘર ની અંદર સમય વિતાવી રહ્યા છે ત્યારે ટાટા સ્કાય ની આ ફિટનેસ સેન્ટ્રિક સર્વિસ લોકો ને ફિટ રહેવા ની અંદર જરૂર થી મદદ કરી શકે છે.
ટાટા સ્કાય ફિટનેસ એ ચેનલ નંબર 110 પર ઉપલબ્ધ છે. અને તે લાઈવ ટીવી અને ટાટા સ્કાય વિઑડી મોબાઈલ એપ ની અંદર પણ આ સર્વિસ ને ઉપલબ્ધ કરવા માં આવશે. અને તેના વિષે કંપની દ્વારા જણાવવા માં આવ્યું હતું કે ફિટનેસ વેલ્યુ એડેડ સર્વિસ એ સૌથી વધુ લાંબી ચાલતી સર્વિસ સાબિત થઇ ચુકી છે. અને આ જાહેરાત ની સાથે ફિટનેસ વેલ્યુ એડેડ સર્વિસ એ 50 મિલિયન સબસ્ક્રાઇબર્સ સુધી પહોંચી જશે. કેમ કે અત્યારે સૌથી પ્રથમ પ્રાથમિકતા આ બધા જ લોકો ને ફિટ રાખવા છે.
અને આ એવા લોકો ને પણ કામ લાગી શકે છે જેઓ ઘરે થી કામ કરી રહ્યા છે અને તેઓ ને ટ્રાવેલ કરવા ને મિસ કરી રહ્યા હોઈ તેમને એક સારી એક્ટિવિટી મળી શકે છે. અને આ ટાટા સ્કાય ફિટનેસ ને અંગ્રેજી, હિન્દી અને તેલુગુ ભાષા ની અંદર ઉપલબ્ધ કરવા માં આવશે. અને આ પ્લેટફોર્મ પર તેઓ બધા જ સબસરાઇબર્સ ને નિષ્ણાંતો દ્વારા કઈ રીતે ફિટ રહેવું તેના વિષે માહિતી આપવા માં આવશે. અને આ સર્વિસ ની અંદર દરરોજ અલગ અલગ ભાગ પાડવા માં આવ્યા છે જેની અંદર મહિલાઓ માટે ફિટનેસ, વૃધો માટે ફિટનેસ, ડાયટ અને સેલેબ્રીટી ફિટનેસ સિક્રેટ એવી રીતે ભાગ પણ પાડવા માં આવ્યા છે. અને સાથે સાથે આ સર્વિસ ની અંદર ઇન્ટ્રેકટીવ સેશન પણ રાખવા માં આવેલ છે.
ટાટા સ્કાય ફિટનેસ ની સામાન્ય દિવસનો ની અંદર કિંમત રૂ. 2 પ્રતિ દિવસ ની છે. પરંતુ આ લોકડાઉન ના સમય ની અંદર તેને સંપૂર્ણ રીતે ફ્રી રાખવા માં આવેલ છે.
શેડ્યુઅલ શું હશે
જો શેડ્યુઅલ ની વાત કરવા માં આવે તો તેની અંદર સવારે 6 થી 12 અને 4 થી 11 વાગ્યા સુધી યોગ વિષે માહિતી આપવા માં આવશે. મહિલાઓ માટે બપોરે 12 થી 4 નો સમય આપવા માં આવ્યો છે, અને મેડિટેશન રાત્રે 11 થી સવારે 5 વાગ્યા સુધી આપવા માં આવશે. અને તેની અંદર સેલેબ્રીટી સિક્રેટ પ્રોગ્રામ ને દર રવિવાર માટે રાખવા માં આવેલ છે અને સીરીઅર સીટીઝન માટે નો સમય સવારે 6:30 થી 7:30 અને સાંજે 6:30 થી 7:30 રાખવા માં આવેલ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications