ટાટા સ્કાય દ્વારા ભારતની અંદર આજે ત્રણ નવી ચેનલ લોન્ચ કરવામાં આવી રહી છે

By Gizbot Bureau
|

ભારતીય ડીટીએચ સર્વિસ પ્રોવાઇડર ટાટા સ્કાય દ્વારા આજે ભારતની અંદર ત્રણ નવી ચેનલને લોન્ચ કરવામાં આવી રહી છે. અને આ નવી ચેનલ ટાટા સ્કાય ના એફટીએ કોમ્પ્લિમેન્ટ્રી પ્લાન ની અંદર આપવામાં આવશે.

ટાટા સ્કાય દ્વારા ભારતની અંદર આજે ત્રણ નવી ચેનલ લોન્ચ કરવામાં આવી રહી

ટાટા સ્કાય દ્વારા છેલ્લા થોડા સમયથી પોતાના ટેરિફ પ્લાન અને સેટ ટોપ બોક્સ સ્ટેટસની અંદર ઘણા બધા બદલાવ કરવામાં આવી રહ્યા હતા અને તેની અંદર હવે આ નવી ચેનલો નું જોડાણ એ ખૂબ જ સારું પગલું સાબિત થઈ શકે છે. ટાટા સ્કાય દ્વારા જય ચેનલની આજે લોન્ચ કરવામાં આવી રહી છે તેની અંદર આર નાઇન ટીવી સહારા સમય અને નંદીઘોષ આ ટીવી આ ત્રણ ચેનલ નો સમાવેશ કરવામાં આવ્યો છે. અની અંદર જે પ્રથમ ચેનલ છે આર નાઈન ટીવી તે ચેનલ નંબર 586 પર ઉપલબ્ધ કરવામાં આવશે આ એક ન્યૂઝ ચેનલ છે કે જે ભારતની અંદર હિન્દી ન્યૂઝ આપે છે હિન્દી ન્યૂઝ ચેનલ 4 ઇંત્રપ્રીઓનોર દ્વારા શરૂ કરવામાં આવી છે.

બીજી ચેનલ સહારા સમય છે કે જે પણ એક હિન્દી ન્યૂઝ પોર્ટલ છે તેની અંદર પોલિટિક્સ રીજીયન વર્લ્ડ સ્પોર્ટ્સ વગેરે જેવા ટોપિક પર સમાચાર બતાવવામાં આવે છે આ ચેનલને 1,157 માં ઉપલબ્ધ કરવામાં આવશે. અને ત્રીજી ચેનલ નું નામ નંદીઘોષ ટીવી છે. આ ચેનલને ન્યુઝ વર્લ્ડ ઓડીશા દ્વારા બનાવવામાં આવેલ છે અને તે જૂની ચેનલ બંધ થવાને કારણે આ નવી ચેનલ બનાવવામાં આવી છે જેને ચેનલ નંબર 1776 પર ઉપલબ્ધ કરવામાં આવશે.

ટાટા સ્કાય દ્વારા બદલાવેલ પ્લાન

ટાટા સ્કાય પહેલા ટૂંક સમય પહેલાં જ એક ખૂબ જ મોટો બદલાવ કરવામાં આવ્યો હતો જેની અંદર કંપની દ્વારા સ્ટાન્ડર્ડ ડેફીનેશન સેટટોપ બોક્સ અને બંધ કરી દેવામાં આવ્યા હતા જેથી તેઓ વધુ ને વધુ ગ્રાહકોને એચડી સેટઅપ બોક્સ તરફ વળી શકે અને કંપની દ્વારા એસડી સેટઅપ બોક્સ ની કિંમત પર જ એચડી સેટઅપ બોક્સ ને આપવામાં આવી રહ્યા છે. અને સાથે સાથે કંપની દ્વારા તેમના ઓછામાં ઓછા રિચાર્જ પેકેજ રૂપિયા હતું તેને પણ હવે વધારી અને રૂપિયા 50 કરી દેવામાં આવ્યું છે.

સાથે-સાથે ટાટા સ્કાય દ્વારા વીજ કનેક્શન પણ રૂપિયા 1000ના કેશબેક ઓફર ની સાથે આપવામાં આવી રહ્યું છે. આ કેશબેક માત્ર તે ગ્રાહકોને આપવામાં આવી રહ્યું છે કે જેઓ પોતાના જૂના કનેક્શન પર એન્ડ્રોઇડ અપગ્રેડ કરી રહ્યા છે અને આ બોક્સની કિંમત હવે રૂપિયા 5999 કરવામાં આવી છે જેની અંદર ગ્રાહકોને રૂપિયા એક હજારનું કેશબેક આપવામાં આવશે આ નવી ઓફર ને ૩૧ મી જાન્યુઆરીથી શરૂ કરી દેવામાં આવી છે.

Best Mobiles in India

Read more about:
English summary
Tata Sky Launching Three New Channels In India: Details

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X