ટાટા સ્કાય દ્વારા છ નવા મન્થલી અને એન્યુઅલ પેક લોન્ચ કરવામાં આવ્યા છે

By Gizbot Bureau
|

ડીટીએચ ઓપરેટર ટાટા સ્કાય દ્વારા થોડા સમય પહેલાં જ તેમના 12 લોંગ ટર્મ પ્લાન ને ડિસકન્ટિન્યુ કરવામાં આવ્યા હતા અને હવે કંપની દ્વારા છ નવા મંત્રી અને ન્યુ લોન્ચ કરવામાં આવ્યા છે. અને આ બધા જ નવા લોન્ચ કરેલાં ને ભારતના અલગ અલગ રાજ્યની અંદર લોન્ચ કરવામાં આવ્યા છે. આ નવાબ લોન્ચ કરવામાં આવેલ પક્ષની અંદર એક પંજાબી પેક એક બંગાળી પેક અને ચાર તમિલ પેક નો સમાવેશ કરવામાં આવ્યો છે.

ટાટા સ્કાય દ્વારા છ નવા મન્થલી અને એન્યુઅલ પેક લોન્ચ કરવામાં આવ્યા છે

તમિલ યુઝર્સ માટે લાઈટ પ્લસ એચડી લાઈટ પલ્સ એસડી ન્યુ એચડી અને લાઈટ ન્યુ એચડી નો સમાવેશ કરવામાં આવ્યો છે. બંગાળી યુઝર્સ માટે બંગાળી લાઈટ એસડી નો સમાવેશ થાય છે અને પંજાબી યુઝર્સ માટે પંજાબી સુપર એસડી નો સમાવેશ કરવામાં આવ્યો છે.આ નવા લોન્ચ કરવામાં આવેલ પેટની અંદર સૌથી સસ્તુ પેક 199 ની સાથે આવે છે જેની અંદર 26 ચેનલ આપવામાં આવે છે. જ્યારે બીજી તરફ સૌથી મોંઘુ પેકે રૂપિયા 3741 નું આવે છે. અને આ ચાર્જીસ યુઝર્સ એજ પ્રતિ મહિના ચૂકવવાના રહેશે અને બીયરની ચાર્જીસ માટે ગ્રાહકો દ્વારા ડીલર્સ નો સંપર્ક કરવો પડશે.

બંગાલી લાઈટ પ્લસ એસડી

225 રૂપિયા પ્રતિ મહિને (ટેક્સ અને એનસીએફ સહિત) ઉપલબ્ધ છે, પેક્સ કુલ 38 એસડી ચેનલો આપે છે. 5 બાળકોની ચેનલો, 2 હિન્દી સમાચાર, 5 હિન્દી મનોરંજન, 4 હિન્દી રમતો અને 8 બંગાળી પ્રાદેશિક ચેનલો શામેલ છે. પેકમાં 1 હિન્દી પ્રાદેશિક, 3 સંગીત, 4 હિન્દી મૂવીઝ અને 4 ઇન્ફોટેનમેન્ટ ચેનલો શામેલ છે.

પંજાબી સુપર પેક એસડી

આ પેક દર મહિને 225 રૂપિયામાં પણ ઉપલબ્ધ છે, પરંતુ મહત્તમ ચેનલો (78 એસડી ચેનલો) સાથે આવે છે. તેમાં 13 હિન્દી મૂવીઝ, 13 હિન્દી મનોરંજન, 9 હિન્દી સમાચાર, 11 ઇન્ફોટેનમેન્ટ, 9 હિન્દી પ્રાદેશિક, 6 બાળકો, 7 સંગીત, 3 અન્ય, 5 રમતો, 1 ગુજરાતી અને 1 પંજાબી પ્રાદેશિક ચેનલ શામેલ છે.

તમિલ લાઈટ પ્લસ એચડી

આ પેટની સાથે ગ્રાહકોને ટોટલ 42 ચેનલ આપવામાં આવશે જેના માટે તેઓએ પ્રતિ મહિના રૂપિયા 374 ચૂકવવાના રહેશે આ ટાટા સ્કાય નું સૌથી મોંઘું પેક છે કે જેને થોડા સમય પહેલાં લોન્ચ કરવામાં આવ્યું છે આ પેટની અંદર 13 તમિલ રીજીઅનલ ચેનલ પાંચ કંડારી ચેનલ પાંચ તેલુગુ રિજિયનલ છ મલયાલમ રિજિયનલ 3 in 1 ઇંગલિશ ન્યૂઝ હિન્દી મૂવી એક મ્યુઝિક 2 હિન્દી ન્યૂઝ અને એક બીજી અને ચાર સ્પોર્ટ ચેનલ આપવામાં આવે છે.

તમિલ લાઈટ ન્યુ એચડી

આ પેટની અંદર 26 ચેનલ આપવામાં આવે છે કે જેનો ચાર્જ રૂપિયા ૩૦૦ 19.7 પ્રતિ મહિના નો છે આ પેટની અંદર બાર તમિલ regional 3ઈન્ફોટેનમેન્ટ પેમેન્ટ ચાર સ્પોર્ટ્સ 1 ઇંગ્લિશ ન્યુઝ એક હિન્દી મૂવી એક મ્યુઝિક 2 હિન્દી ન્યૂઝ એક બીજી અને એક મલયાલમ રીજીઅનલ ચેનલ આપવામાં આવશે.

તમિલ લાઈટ ન્યુ એસડી

આપ એક ની અંદર ટોટલ 26 ચેનલ આપવામાં આવશે કે જેની માટે ગ્રાહકોએ પ્રતિ મહિના રૂપિયા 199 ચૂકવવાના રહેશે આ પેક ની અંદર બાર તમે ઓરીજીનલ 3 ઈન્ફોટેનમેન્ટ ચાર સપોર્ટ 1 ઇંગ્લિશ ન્યુઝ એક હિન્દી મૂવી એક મ્યુઝિક 2 હિન્દી ન્યૂઝ એક બીજી અને એક મલયાલમ રીયલ ચેનલ આપવામાં આવશે.

તમિલ લાઈટ પ્લસ એસડી

અંતે, ટાટા સ્કાય પર તમિલ લાઇટ પ્લસ એસડી પેક દર મહિને 225 રૂપિયામાં 43 ચેનલો આપે છે. તેમાં 13 તમિલ પ્રદેશો, 5 કન્નડ પ્રાદેશિક, 6 તેલુગુ પ્રાદેશિક, 6 મલયાલમ પ્રાદેશિક, 3 ઇન્ફોટેનમેન્ટ, 1 અંગ્રેજી સમાચાર, 1 હિન્દી મૂવીઝ, 1 સંગીત, 2 હિન્દી સમાચાર, 1 અન્ય અને 4 રમતો ચેનલો શામેલ છે.

Best Mobiles in India

Read more about:
English summary
Tata Sky Launches Six new Subscription Packs; Price Starts At Rs. 199

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X