ટાટા સ્કાય બિંગ પ્લસ એન્ડ્રોઇડ ટીવી સેટઅપ બોક્સ ભારતની અંદર રૂપિયા 5999 ની કિંમત પર લોન્ચ કરવામાં આવ

By Gizbot Bureau
|

છેલ્લા બે મહિનાથી ઘણા બધા લીક અને ઘણી બધી અફવાઓ માર્કેટની અંદર ફરી રહી હતી પરંતુ હવે ટાટા સ્કાય દ્વારા તેમનું બીજ પ્લસ એન્ડ્રોઇડ ટીવી સેટટોપ બોક્સ ઓફિસ પર લોન્ચ કરવામાં આવ્યું છે. આ એન્ડ્રોઇડ ટીવી ઓએસ પર આધારિત છે અને આ સેટ ટોપ બોક્સ બેસ્ટ ટી ટી અને સેટેલાઈટ ટીવી કન્ટેન્ટને એક જ જગ્યા પર આપે છે તો તેની કિંમત અને તેના સ્પેસિફિકેશન્સ તેના ફિચર્સ જાણવા માટે આગળ વાંચો.

ટાટા સ્કાય બિંગ પ્લસ એન્ડ્રોઇડ ટીવી સેટઅપ બોક્સ ભારતની અંદર

કિંમત અને સબ્સ્ક્રિપશન

આ સેટટોપ બોક્સ રૂપિયા 5999 ની કિંમત પર નવા સબ્સ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવશે તેવું કંપનીની વેબસાઈટ પર જણાવવામાં આવ્યું છે. જોકે આ ડીટીએચ ઓપરેટર દ્વારા તેમના અત્યારના એક્ટિંગ સબ્સ્ક્રાઇબર્સ માટે કોઈ અપગ્રેડ પ્લાન વિશે માહિતી આપવામાં આવી નથી.

અને જો ટાટા સ્કાય ના પ્રતિસ્પર્ધી ની સામે સરખામણી કરવામાં આવે તો ટાટા સ્કાય દ્વારા આની કિંમત વધુ રાખવામાં આવી છે. એરટેલ એક્સટ્રીમ બોક્સ અને રૂપિયા 3999 ની કિંમત પર લોન્ચ કરવામાં આવ્યું હતું પરંતુ હવે તે રૂપિયા 2249 ની કિંમત પર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે અને તેવી જ રીતે ડી સ્માર્ટ hub ને રૂપિયા 2499 ની કિંમત પર લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ સેટટોપ બોક્સ ની ખરીદી કર્યા પછી યુઝર્સે સેટેલાઈટ ટીવી કનેક્શન ની જેમ જ ચેનલ પેક ની પસંદગી કરવાની રહેશે અને આ સર્વિસ માટે ટાટા સ્કાય દ્વારા એક મહિનાનું ફ્રી સબ્સ્ક્રિપશન પણ ઓફર કરવામાં આવી રહ્યું છે. અને તે એક મહિનાના ટ્રાયલ પછી ટાટા સ્કાય દ્વારા દર મહિને રૂપિયા 249 નો ચાર્જ લેવામાં આવશે જેની અંદર હોટસ્ટાર ઝી5 યોજનાઓ વગેરે જેવા ઘણા બધા કન્ટેન્ટ નો એક્સેસ આપવામાં આવશે.

સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ

જેવું કે ઉપર જણાવવામાં આવ્યું હતું બિન્જ પ્લસ એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર ચાલે છે જેની અંદર ગુગલ આસિસ્ટન્ટ નો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે અને તેના રીમોટ ની અંદર બિલ્ટ ઈન માઈક પણ આપવામાં આવે છે કે જે તેમને વોઇસ કમાન્ડ ની અનુમતિ આપે છે જેના દ્વારા તમે વેધર અપડેટ માંગી શકો છો મ્યુઝિક પ્લે કરી શકો છો અને બીજું ઘણું બધું કરી શકો છો.

અને કેમકે આ એન્ડ્રોઈડ પર આધારિત છે જેથી તેમને સપોટીફાય નેટ વગેરે જેવી એપ્લિકેશન નો પણ લાભ મળશે. અને તેની અંદર લાઈવ ટીવી સ્ટ્રીમિંગ પ્લસ એપનો ઉપયોગ કરીને પણ થઈ શકે છે અને તેની સાથે કેચપ ટીવી ફીચર સાત દિવસ માટે આપવામાં આવે છે અને તમે સેટેલાઈટ કલેક્ટ કનેક્શન ની મદદથી પણ લાઈવ ટીવી વાપરી શકો છો.

અને તેની અંદર બિલ્ટ ઈન ક્રોમકાસ્ટ પણ આપવામાં આવે છે જેને કારણે તમે તમારા સ્માર્ટફોનની સ્ક્રિન ને મોટી સ્ક્રીનની સાથે મેચ કરી શકો છો અને તેની સાથે સાથે તમને ગુગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ પાંચ હજાર કરતાં પણ વધુ એપ્સ અને ગેમ્સ નું એક્સેસ મળે છે અને આ સેટટોપ બોક્સ 2જીબી રેમ અને 8gb ઇન્ટરનલ સ્ટોરેજ ની સાથે આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Tata Sky Launches Binge Plus Android TV Set Top Box For Rs. 5,999

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X