ટાટા સ્કાય ના નવા કેનક્શન મેળવવા માટે ની કિંમત માં વધારો

By Gizbot Bureau
|

ભારતીય ડીટીએચ ઓપરેટર ટાટા સ્કાય દ્વારા ૨૯ મી ફેબ્રુઆરી એનટી 2.0 ને લાગુ કરવામાં આવ્યું હતું જેને કારણે તેમની નેટવર્ક કેપેસિટી બન્ને પ્રાઇમરી અને સેકન્ડરી કનેક્શન ની અંદર ચાર્જીસમાં ઘટાડો કરવામાં આવ્યો હતો જેને કારણે સેકન્ડરી કનેક્શનના એનસીએફ રૂપિયા 52 થઈ ચૂક્યા હતા કે જે પહેલા રૂપિયા 130 હતા.

ટાટા સ્કાય ના નવા કેનક્શન મેળવવા માટે ની કિંમત માં વધારો

આ પગલાને કારણે ટાટા સ્કાય ના ગ્રાહકોને ખૂબ જ ફાયદો થયો હતો પરંતુ તેને કારણે ટાટા સ્કાય ના પ્રોફિટ ની અંદર ઘટાડો જોવા મળ્યો હતો જેને કારણે કંપની દ્વારા હવે નવા મળતી ટીવી એસડી અને એચડી સેટઅપ બોક્સ ના કનેક્શન પર કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો.

પહેલા ટાટા સ્કાય દ્વારા નવા એચડી અને એચડી કનેક્શન 1399 ની કિંમત પર આપવામાં આવતા હતા પરંતુ હવે કંપની દ્વારા તેના રૂપિયા 1499 ચાર્જ કરવામાં આવી રહ્યા છે. કંપની દ્વારા રૂપિયા 100 વધારો કરવામાં આવ્યો છે અને તેવી જ રીતે નવા મળતી ટીવી કનેક્શન ની અંદર પણ આ જ પ્રકારે વધારો જોવા મળ્યો હતો જેની અંદર સ્ટાન્ડર્ડ ડેફીનેશન કનેક્શન ની અંદર રૂપિયા 299 ની બદલે હવે રૂપિયા 399 ચાર્જ લેવામાં આવી રહ્યો છે અને સેકન્ડરી હાઇડેફીનેશન પર પહેલા રુપિયા ૯૯૯ ચાર્જ કરવામાં આવતા હતા જેને હવે બદલાવી અને રૂપિયા 1199 ચાર્જ કરવામાં આવે છે.

આજના સમયમાં ભારતની અંદર એરટેલ ડિજિટલ ટીવી દ્વારા સૌથી સસ્તા કનેક્શન ઉપલબ્ધ કરવામાં આવે છે. એરટેલ ડિજિટલ ટીવી ની કિંમત રૂપિયા 1100 રાખવામાં આવી છે જ્યારે તેના હાઇડેફીનેશન કાઉન્ટર પાર્ક ની કિંમત રૂપિયા 1300 રાખવામાં આવી છે જ્યારે બીજી તરફ ડીશ ટીવી ની કિંમત રૂપિયા 1,490 રાખવામાં આવી છે અને તેની અંદર હાઇડેફીનેશન કનેક્શન માટે રૂપિયા 1590 ની કિંમત ચૂકવવી પડે છે.

જ્યારે બીજી તરફ વિડીયો કોના સ્ટાન્ડર્ડ ડેફીનેશન સેટટોપ બોક્સ કનેક્શનની કિંમત રૂપિયા 1599 રાખવામાં આવી છે અને તેના હાઇડેફીનેશન સેટઅપ બોક્સ કનેક્શનની કિંમત રૂ 1799 રાખવામાં આવી છે. પરંતુ જ્યારે ડીટીએચ કનેક્શન ની અંદર નવા કનેક્શન ની વાત કરવામાં આવે છે ત્યારે ડાયરેક્ટ સૌથી મોંઘું છે કંપની દ્વારા સ્ટાન્ડર્ડ ફેશન માટે રૂપિયા 1799 ચાર્જ કરવામાં આવે છે જ્યારે હાઇડેફીનેશન માટે રૂપિયા 1999 ચાર્જ કરવામાં આવે છે.

ટાટા સ્કાય ની અંદર બીજા પણ ઘણા બધા બદલાવ છેલ્લા થોડા સમયની અંદર કરવામાં આવ્યા હતા જેવા કે, ટાટા સ્કાય દ્વારા છેલ્લા થોડા સમય પહેલાં જ એક ખૂબ જ મોટું નિર્ણય લેવામાં આવ્યું હતું જેની અંદર કંપની દ્વારા હાઇ ડેફિનેશન સેટટોપ બોક્સ ને પ્રમોટ કરવા માટે કંપની દ્વારા સ્ટાન્ડર્ડ એપ્લિકેશન સેટ ટોપ બોક્સ અને બંધ કરી દેવામાં આવ્યા હતા. જોકે કંપની દ્વારા હાઇ ડેફિનેશન સેટઅપ બોક્સ ને પણ સ્ટાન્ડર્ડ ડેફીનેશન સેટટોપ બોક્સ ની કિંમત પર જ આપવામાં આવી રહ્યા છે. સાથે સાથે કંપની દ્વારા તેમના ઓછામાં ઓછી રિચાર્જ ની કિંમત પણ રૂપિયા 20થી વધારી અને રૂપિયા 50 કરી નાખવામાં આવી છે.

Best Mobiles in India

Read more about:
English summary
Tata Sky set-top-boxes will se a hike of Rs 100 and the new prices will be effective from February 4, 2020.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X