ટાટા સ્કાય દ્વારા તેમના એન્યુઅલ રીચાર્જ પર બે મહિનાની ફ્રી સર્વિસ આપવામાં આવી રહી છે

By Gizbot Bureau
|

ટાટા સ્કાય કેશબેક ઓફર ની અંદર ટાટા સ્કાય દ્વારા સરળ રીચાર્જ ઓપ્શન આપવામાં આવી રહ્યું છે અને તેની અંદર કંપની દ્વારા નવી ઓફર પણ આપવામાં આવી છે જેની અંદર બાર મહિનાના અથવા તો એક વર્ષના રીચાર્જ પર બે મહિનાની સર્વિસ ફ્રી આપવામાં આવશે. પરંતુ જે ગ્રાહકો દ્વારા આ રીચાર્જ અને તેમના સીટી બેન્ક ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ દ્વારા કરાવવામાં આવશે માત્ર તેમને જ આ ઓફરનો લાભ આપવામાં આવશે. ટાટા સ્કાય કેશબેક ઓફર ને બધા જ યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

ટાટા સ્કાય દ્વારા તેમના એન્યુઅલ રીચાર્જ પર બે મહિનાની ફ્રી સર્વિસ આપવા

પરંતુ તેમની આ નવી ઓફર ને માત્ર સિટી બેન્કના ગ્રાહકો પૂરતી સીમિત રાખવામાં આવી છે. આ ઓફર કંપની દ્વારા તેમની એપ અને ઓફિસિયલ વેબસાઈટ બંને પર ઉપલબ્ધ કરવામાં આવી છે અને કેશ બેક ની રકમ ને સાત દિવસની અંદર ક્રેડિટ કરી દેવામાં આવશે. ડીટીએચ યુઝર્સ માટે આ એક ખૂબ જ સારી ઓફર સાબિત થઈ શકે છે.

ટાટા સ્કાય દ્વારા સીટી બેન્ક યુઝર્સ માટે નવા રિચાર્જ પ્લાન્સ લોન્ચ કરવામાં આવ્યા

બસ 2019 થી કંપની દ્વારા કેશબેક ઓફર ની અંદર લોંગ ટર્મ પ્લાન ની અંદર ગ્રાહકોને એક મહિનાનું વધારાની સર્વિસ ફ્રીમાં આપવામાં આવે છે અને હવે કંપની દ્વારા પોતાના સીટી બેન્ક યુઝર્સ માટે નવી ઓફર લાગુ કરવામાં આવી છે અને તે ઓફરનો લાભ ટાટા સ્કાય યુઝર્સ કંપની ની ઓફિશિયલ વેબસાઇટ અથવા મોબાઈલ એપ પર પોતાના એકાઉન્ટને બાર મહિના માટે પોતાના સિટી બેન્કના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ દ્વારા રિચાર્જ કરાવી અને મેળવી શકે છે.

અને કેશ બેક ની રકમ ને યુઝર્સના એકાઉન્ટ ની અંદર સાત દિવસમાં ક્રેડિટ કરી દેવામાં આવશે. સાથે સાથે કંપની દ્વારા તે પણ જણાવવામાં આવ્યું હતું કે એક મહિનાના કેશબેક ને કંપની દ્વારા ૪૮ કલાકની અંદર આપી દેવામાં આવશે અને બીજા મહિનાના કેશબેક ને સાત દિવસની અંદર આપી દેવામાં આવશે. આ ઓફરને ૩૦મી જૂન 2020 સુધી લાગુ કરવામાં આવેલ છે. અને તેના માટે એક મહિનાની અંદર માત્ર એક જ સીટી બેન્ક કાર્ડનો ઉપયોગ કરી શકાશે.

જે લોકો બાર મહિનાના રિચાર્જ ની કિંમત નથી ખબર તેઓ કોઈપણ નાની રકમ તેની અંદર નાખી શકે છે દાખલા તરીકે રૂ ૨૦૦ અને ત્યાર પછી પ્રોસીડ ના બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી એલિજિબલ સબ્સ્ક્રાઇબર્સ અને એક પોપ બતાવવામાં આવશે જેની અંદર સાચી રકમ એન્યુઅલ રીચાર્જ માટેની જણાવવામાં આવશે. ત્યાર પછી તેની અંદર ટાટા સ્કાય યુઝર્સ તેમના ન્યુ રિચાર્જ પ્લાન અથવા તેની કિંમતને પસંદ કરી અને સીટી બેન્ક ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા રિચાર્જ કરાવી શકે છે.

જોકે આ ઓફરનો લાભ લેવા માટે યુઝર્સ દ્વારા અમુક જરૂરિયાતોને પૂરી કરવી જરૂરી છે જેવીકે જે ટાટા સ્કાય ગ્રાહકો પહેલાથી જ લોંગ ટર્મ ચેનલ પેક ની અંદર પોતાની સર્વિસ મેળવી રહ્યા છે તેમને આ સર્વિસનો લાભ આપવામાં નહીં આવે. સાથે સાથે આ ઓફરને માત્ર ટાટા સ્કાય ના જુના યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવેલ છે. અને કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ટાટા સ્કાય એક્ટીવેશન ના દિવસે આ પ્લાન આપવામાં નહીં આવે.

ટાટા સ્કાય કેશબેક ઓફર

ટાટા સ્કાય ના નવા ઓફર ની અંદર કંપની દ્વારા લોંગ ટર્મ રિચાર્જ ની અંદર બે મહિનાની સર્વિસ ફ્રીમાં સીટીબેન્ક ગ્રાહકોને આપવામાં આવી રહી છે પરંતુ કંપની દ્વારા એક બીજો પ્લાન પણ લાગુ થઈ ચૂક્યો છે જેની અંદર કંપની દ્વારા એક વર્ષના રીચાર્જ પર ૩૦ દિવસની સર્વિસ ફ્રી ઓફર કરવામાં આવે છે સાથે-સાથે કેશ બેક ની રકમ ને ૪૮ કલાકની અંદર ક્રેડિટ પણ આપી દેવામાં આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Tata Sky users with a Citibank credit or debit card can now get two months of extra service.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X