Reliance jio gigafiber ના રોલ આઉટ પહેલા ટાટાસ્કાય બ્રોડબેન્ડ દ્વારા અનલિમિટેડ પ્લાન લોન્ચ કરવામાં આવ્યા

By Gizbot Bureau
|

ટાટા સ્કાય દ્વારા ભારતના ખૂબ જ કોમ્પિટિટિવ બ્રોડબેન્ડ માર્કેટને કરવામાં આવ્યું છે કે જેને ટૂંક સમયની અંદર રિલાયન્સ જીઓ દ્વારા ડોમિનેટ કરવામાં આવશે. ટાટા સ્કાય કે જેને મુખ્યત્વે ડીટીએચ ઓપરેશન્સ માટે જાણવામાં આવે છે તે હવે બ્રોડબેન્ડ માર્કેટની અંદર પણ પોતાનો પગ ફસાયો છે.

Reliance jio gigafiber ના રોલ આઉટ પહેલા ટાટાસ્કાય બ્રોડબેન્ડ દ્વારા અન

અત્યારે તેઓ ભારતના 21 શહેરોની અંદર ઉપલબ્ધ થઈ ચૂક્યા છે જેની અંદર તેઓ પાસે ઘણા બધા અલગ અલગ ડેટા પ્લાન છે અને કેમકે રિલાયન્સ જીઓ ગીગા ફાઇબર આખા દેશની અંદર ટૂંક સમયની અંદર ઉપલબ્ધ થઈ જશે તે માટે ટાટા સ્કાય અત્યારથી જ પોતાની ઉપર અને બને તેટલી વધુ મજબુત બનાવી રહી છે અને હવે કંપની દ્વારા તેમના નવા બ્રોડબેન્ડ સર્વિસ ની અંદર અનલિમિટેડ ડેટા પ્લાન પણ ઓફર કરવામાં આવી રહ્યા છે.

Tata sky બ્રોડબેન્ડના અનલિમિટેડ પ્લાન વિશે જાણો

Tata sky broadband ના અનલિમિટેડ પ્લાન ની શરૂઆત રૂપિયા 590 દર મહિના ની કિંમત પર અમદાવાદ ની અંદર થાય છે કંપની આ પ્લાન ની અંદર એક મહિના માટે અનલિમિટેડ ડેટા આપે છે અને તેની અંદર બીજા બે વેલીડીટી ના વિકલ્પ આપવામાં આવે છે જે ત્રણ મહિના અને છ મહિનાના છે. આ પ્લાન નીંદર ગ્રાહકોને 16 એમ.બી.બી.એસ.ની ડાઉનલોડ સ્પીડ ની સાથે ફ્રી રાઉટર ડેટા રોલઓવર અને safe custody ઓપ્શન આપવામાં આવે છે બીજા પ્લાન ની કિંમત રૂપિયા ૭૦૦ છે જેની અંદર 25 એમબીપીએસની ડેટા સ્પીડ આપવામાં આવે છે અને ત્રીજા પ્લાન ની કિંમત રૂપિયા 800 છે જેની અંદર 50 ની સ્પીડ આપવામાં આવે છે અને આ ઉપરાંત તે લોકો પાસે બીજા પણ બે પ્લાન છે જેની કિંમત રૂપિયા 1100 અને રૂપિયા 1300 રાખવામાં આવેલ છે આ પ્લાન ની અંદર 75 અને જો એમબીપીએસની સ્પીડ આપવામાં આવે છે આપ બધા જ પ્લાન માંથી એક પણ પ્લાન ની અંદર ફ્રી ઈન્સ્ટોલેશન આપવામાં આવતું નથી પરંતુ તે બધાની અંદર ફ્રી રાઉટર ઓફર કરવામાં આવે છે.

બેસી ક્વાર્ટરલી પ્લાન ની કિંમત રૂપિયા 1770 થી શરૂ કરવામાં આવે છે જેની અંદર ગ્રાહકોને 16 એમબીપીએસની સ્પીડ આપવામાં આવે છે જ્યારે ૨૫ અને ૫૦ એમબીબીએસના પ્લાન ની કિંમત રૂપિયા 2100 અને ૨૪૦૦ રાખવામાં આવેલ છે અને ૭૫ એમબીબીએસ અને સો એમબીબીએસ વાળી સ્પીડના પ્લાન ની કિંમત રૂપિયા 3300 અને રૂપિયા 3900 રાખવામાં આવેલ છે. આ બધા જ પ્લાન પર અત્યારે એક સ્પેશિયલ ઓફર આપવામાં આવી રહી છે જેની દરેક ગ્રાહકોને એક મહિનો વધુ ફ્રીમાં આપવામાં આવે છે અને આ ઉપરાંત તેઓ ફ્રી રાઉટર ઈન્સ્ટોલેશન ડેટા રોલઓવર અને safe custody જેવા લાગો પણ આપે છે અને એ વાત વિષે કોઈ ખાસ ચોખવટ થઈ નથી કે ડેટા રોલ-ઓવર નો અર્થ અનલિમિટેડ પ્લાન ની અંદર શું થાય છે.

અને માત્ર તેટલું જ નહીં પરંતુ ટાટાસ્કાય બેંક દ્વારા નવ મહિનાનો અનલિમિટેડ પ્લાન લોન્ચ કરવામાં આવે છે જેની અંદર તેઓ ચાર મહિના એક્સ્ટ્રા આપે છે આ પ્લાન ની શરુઆત ની કિંમત રૂપિયા 5310 છે જેની અંદર 16 એમબીબીએસ ડેટા સ્પીડ આપવામાં આવે છે 25 એમબીબીએસ અને 50 એમબીપીએસ પ્લાન્ટ ની કિંમત રૂપિયા 6300 અને 7200 રાખવામાં આવેલ છે જ્યારે 75 એમબીબીએસ અને જો એમબીબીએસ ની કિંમત રૂપિયા 9900 અને રૂપિયા 11700 રાખવામાં આવેલ છે.

આ કોઈપણ ઓફર પર અત્યારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી નથી રહ્યું પરંતુ તેની સાથે ચાર મહિના એક્સ્ટ્રા આપવામાં આવે છે તેને કારણે તે ખૂબ જ સારો ઓફર બનાવે છે. આ પ્લાન ની અંદર ગ્રાહકોએ નવ મહિના માટે પોતાનું ભાડું ચૂકવવું પડશે અને ત્યારબાદ તેમને ગુલાબ 13 મહિનાનો મળશે. અને તેના કારણે 16 એમબીબીએસના પ્લાનની મંથલી કિંમત રૂ 408 થઈ જાય છે.

Tata sky બ્રોડબેન્ડ મુંબઈના અનલિમિટેડ પ્લાન અને કિંમત

મુંબઈમાં, ટાટા સ્કાય બ્રોડબેન્ડ એક મહિના, ત્રણ મહિના, છ મહિના અને 12 મહિના માટે અમર્યાદિત યોજનાઓ પ્રદાન કરે છે. માસિક યોજના રૂ .999 થી શરૂ થાય છે અને ગ્રાહકોને 25 એમબીપીએસ ડેટા ઝડપ મળે છે. ત્યાં 1,249 અને રૂ. 1,5 9 પ્લાન જે 50 એમબીપીએસ અને 100 એમબીએસપીની ઝડપ આપે છે. ત્રિમાસિક અમર્યાદિત યોજના રૂ. 2,997 થી શરૂ થાય છે, પરંતુ એક ખાસ ઓફર છે. છ મહિના અમર્યાદિત યોજના રૂ. 5,395 થી શરૂ કરી શકાય છે. 25 એમબી પીએસ સ્પીડ સાથે વાર્ષિક અમર્યાદિત યોજના રૂ. 10,190 માટે ઉપલબ્ધ. જ્યારે આ વર્ષે કોમર્શિયલ સેવા ઉપલબ્ધ છે, ત્યારે આ યોજના રિલાયન્સ જિઓની ઓફર સાથે સ્પર્ધા કરશે.

Best Mobiles in India

Read more about:
English summary
Tata Sky Broadband Now Offers Unlimited Plans

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X