Tata sky broadband ની અંદર હવે બંને ફિક્સ અને અનલિમિટેડ પ્લાન ઉપલબ્ધ

By Gizbot Bureau
|

જ્યારે પણ બ્રોડબેન્ડ સર્વિસ ની વાત આવે છે ત્યારે એરટેલ bsnl અને એ સિટી ફાઇબર નેટ એ સૌથી પ્રખ્યાત નામો છે. અને આ માર્કેટની અંદર ટૂંક સમયમાં જિયો ગીગા ફાઇબર પણ આવવા જઈ રહ્યું છે. અને ટૂંક સમય પહેલાં જ ડીટીએચ ઓપરેટર tata sky દ્વારા પણ તેમની બ્રોડબેન્ડ સેવાને શરૂ કરવામાં આવી હતી. આ સર્વિસ ને સૌથી પહેલા 14 શહેરોની અંદર લોન્ચ કરવામાં આવી હતી પરંતુ હવે તેને વધારી અને 20 શહેરો સુધી પહોંચાડવામાં આવશે. Tata sky ના બ્રોડબેન્ડ પ્લાન વિશે આ આર્ટીકલ ની અંદર આગળ જાણો.

Broadband plans

Broadband plans

Tata sky broadband ની અંદર ઘણા બધા પ્લાન તેમના છે જે રૂપિયા 999 દર મહિનાની કિંમત પર શરૂ થાય છે. અને આ પ્લાન ની અંદર 10 એમબીપીએસની સ્પીડ આપવામાં આવે છે પરંતુ ટાટા સ્કાય બ્રોડબેન્ડ સર્વિસ ની અંદર બીજા પણ ઘણા બધા પ્લાન આપવામાં આવે છે જેમકે રૂપિયા 249 plan ની અંદર 50 એમબીપીએસની સ્પીડ આપવામાં આવે છે અને રૂ 1799 ના પ્લાન ની અંદર તો એમબીપીએસની સ્પીડ આપવામાં આવે છે.

અને માત્ર તેટલું જ નહીં પરંતુ ટાટાસ્કાય બ્રોડબેન્ડ સર્વિસ ની અંદર ફિક્સ ડેટા પ્લાન પણ છે. રૂપિયા 999 ના પ્લાન ની અંદર ગ્રાહકોને 200 જીબી ડેટા પચાસ એમબીપીએસની સ્પીડ પર આપવામાં આવે છે અને જો તમે છ મહિના માટે પેમેન્ટ કરો છો તો તમને થોડું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે કે જેની અંદર તમારે માત્ર રૂપિયા પાંચ હજાર 994 છ મહિના માટે ભરવાના રહેશે. જેની અંદર ગ્રાહકોને છ મહિના નું પેમેન્ટ કરતી વખતે રૂપિયા 600 ડિસ્કાઉન્ટ આપવામાં આવશે જેથી તેઓએ માત્ર પાંચ હજાર 395 ભરવાના રહેશે.

અને તેવી રીતે બાર મહિનાના પ્લાન ની અંદર ગ્રાહકોએ 1988ના બદલે 10000 190 ચૂકવવાના રહેશે જેની અંદર ગ્રાહકોને રૂપિયા 7898 ની બચત થાય છે. લોંગ ટર્મ પ્લાન ની અંદર ગ્રાહકો ત્રણ મહિના છ મહિના અને બાર મહિના સુધીની વેલીડીટી અને ખરીદી શકે છે. અને આ બધા જ પ્લાન રિલાયન્સ જીઓ ગીગા ફાઇબર ને ટક્કર આપશે જ્યારે તેને આ વર્ષની અંદર લોન્ચ કરવામાં આવશે.

ઉપલબ્ધતા

ઉપલબ્ધતા

Tata sky broadband સર્વિસ અત્યારે અમદાવાદ બેંગલોર ભોપાલ ચેન્નઈ ગાઝિયાબાદ ગુડગાવ greater noida જયપુર જોધપુર મુંબઈ પુને અને સુરત જેવા શહેરોની અંદર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.

વધારાની સર્વિસ

વધારાની સર્વિસ

ટાટા સ્કાય હંગમા સબ્સ્ક્રિપ્શન પર 50 ટકા ડિસ્કાઉન્ટ આપી રહી છે. તે તમને વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં મનપસંદ મૂવીઝ અને સંગીત વિડિઓઝ જોવા દેશે. ટાટા સ્કાય પાસે એન્ડ્રોઇડ અને આઇઓએસ પ્લેટફોર્મ્સ પર પણ એક એપ્લિકેશન છે. તે તમને તમારું એકાઉન્ટ મેનેજ કરી શકે છે - એકાઉન્ટની માન્યતા તપાસો અને રિચાર્જ કરી શકે છે, ગતિ પરીક્ષણો કરી શકે છે અને સાથે સાથે તમારા ડેટા વપરાશને પણ ટ્ર trackક કરે છે. તમે એપ્લિકેશનનો ઉપયોગ કરીને સેવા વિનંતીઓ પણ વધારી શકો છો.

Best Mobiles in India

Read more about:
English summary
Tata Sky BroadBand Announces New Unlimited Plans

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X