સ્ટફકુલ દ્વારા ભારતની અંદર રૂપિયા 3799 ની

|

સ્ટફ કુલ દ્વારા ભારતની અંદર 10,000 એમએએચ ની નવી વાયરલેસ પાવર બેન્કને લોન્ચ કરવામાં આવી આ પાવર બેંક ની કિંમત રૂપિયા 3999 રાખવામાં આવી છે અને તમે તેને ભારતની અંદર એમેઝોન ઈન્ડિયા અને ફ્લિપકાર્ટ દ્વારા ખરીદી કરી શકો છો અને ગ્રાહકો કંપની ની ઓફિશિયલ વેબસાઇટ પરથી પણ આ પાવર બેંક ખરીદી શકે છે પરંતુ ઇન્ટરોડકટરી ઓફરની અંતર્ગત આ પાવર બેન્કને શરૂઆત મારુ 3799 ની કિંમત પર વહેંચવામાં આવી રહી છે આ પાવર બેન્ક ની અંદર છ મહિનાની વોરંટી આપવામાં આવે છે.

સ્ટફકુલ દ્વારા ભારતની અંદર રૂપિયા 3799 ની

તે QI સર્ટિફાઇડ 5W / 7.5W / 10W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગ પ્રોટોકોલ તેમજ PD18W ટાઇપ-સી પોર્ટ અને QC3 સુસંગત યુએસબી-એ પોર્ટથી સજ્જ છે. નવી પાવર બેંક આઉટપુટની દ્રષ્ટિએ 36W ને સપોર્ટ કરે છે. સ્ટફકુલ દાવો કરે છે કે ડબ્લ્યુબી 110 વાયરલેસ પાવર બેંક ક્યૂ સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યા પછી વિશ્વસનીય અને સુરક્ષિત વાયરલેસ ચાર્જિંગ પહોંચાડે છે.

અને આ પાવર બેન્કને રીચાર્જ કરતી વખતે તમે તેની સાથે સાથે બીજા ડિવાઇસને પણ ચાર્જ કરી શકો છો. અને ઓટો કટ ઓફ પીચર ની અંદર આ પાવર બેંક માં ઈન્ટેલિજન્ટ પ્રોટેકશન આપવામાં આવે છે કે જેઓ વોલ્ટેજ પ્રોટેક્શન અને ઓવર કરન્ટ પ્રોટેક્શન આપે છે. અને બ્રાન્ડ ના જણાવ્યા અનુસાર આ પાવર બેંક એ ખૂબ જ લાઈટ વેઈટ અને કોમ્પેક્ટ છે અને તેની અંદર એક શર્ટ બોડી આપવામાં આવે છે જે ખૂબ જ સારી રીતે તેને પકડવામાં આપે છે અને પાવર બેન્ક ની અંદર બેટરી લેવલ જાણવા માટે એલઈડી ઇન્ડિકેટર પણ આપવામાં આવેલ છે.

અને તેવી જ રીતે શાઓમી દ્વારા થોડા સમય પહેલા એક મલ્ટી ફંકશન ડિવાઇસ લોન્ચ કરવામાં આવ્યું હતું કે જેને ફ્લેશલાઇટ ડેસ્ક લાઈટ અને પાવર બેન્ક તરીકે ઉપયોગ કરી શકાય છે થ્રિ ઈન વન ડિવાઇસ છે જેની અંદર 2600 એમએએચ ની લિથિયમ આયર્ન આપવામાં આવે છે.

શાઓમી આ ઉત્પાદન આરએમબી 119 પર વેચે છે, જે ભારતમાં લગભગ 1,200 રૂપિયા છે. આ 3-ઇન -1 ડિવાઇસ ડ્યુઅલ ફોટો સેન્સર સાથે આવે છે જે તેના આસપાસના પ્રકાશને મેળવવા માટે મદદ કરે છે. ડિવાઇસમાં સેન્સર પણ છે જે તેની નજીકની માનવ હાજરી શોધી શકે છે. સેન્સર વ્યક્તિ નજીકમાં હોય ત્યારે લેમ્પને ચમકવામાં અને જ્યારે ત્યાં કોઈ ન હોય ત્યારે બંધ કરવામાં મદદ કરે છે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Stuffcool has launched a new 10,000mAh wireless power bank in India. The power bank is priced at Rs 3,999 in the country, and you can buy it via Amazon India and Flipkart. Customers can also get it via the company’s online store. As part of an introductory offer, the company is selling the power bank for Rs 3,799. The new product from Stuffcool also carries a 6 months warranty.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X