વિદ્યાર્થીઓ ભવિષ્ય માં આઈઆઈટી-જી અને કેટ વગેરે જેવી કોમ્પ્યુટર બેઝડ પરીક્ષાઓ ઘરે થી આપી શકશે

|

ઇન્ડિયા ની અંદર લેવા માં આવતી કોમ્પિટિટિવ પરીક્ષાઓ જેવી કે આઈઆઈટી-જેઇઇ, કેએટી અને બીજી કોમ્પ્યુટર બેઝડ પરીક્ષાઓ ભવિષ્ય ની અંદર એક આખો નવો જ અવતાર લઇ શકે છે. આ પરીક્ષાઓ ની અંદર વિદ્યાર્થીઓ ને ઘણી બધી તકલીફ પડતી હોઈ છે અને તેનું નિરાકરણ કરવા માટે ટેક્નોલોજી કામ આવી શકે છે.

વિદ્યાર્થીઓ ભવિષ્ય માં આઈઆઈટી-જી અને કેટ વગેરે જેવી કોમ્પ્યુટર બેઝડ

અને ભવિષ્ય માં એવું શક્ય પણ બની શકે છે કે આ પ્રકાર ની કોમ્પ્યુટર બેઝડ પરીક્ષા ને વિદ્યાર્થી ગમે ત્યાં થી આપી શકશે. તેતો એ ત્યાર પછી કોમ્પ્યુટર બેઝડ પરીક્ષા માટે પરીક્ષા સેન્ટર પર આવા ની જરૂર નહીં પડે તેઓ ઘરે બેઠા પોતાની પરીક્ષા આપી શકશે.

જોકે માત્ર ઘરે થી જ શુકામ ભવિષ્ય ની અંદર તમે કોઈ પણ બીચ અથવા પહાડ પર બેઠા નેથ પણ તામર મોબાઈલ દ્વારા આઈઆઈટી-જેઇઇ, સીએટી અથવા સરકારી સેવા પરીક્ષાઓ તમારા મોબાઈલ દ્વારા આપી શકશો. વેંગુસ્વામી રામાસ્વામી, ગ્લોબલ હેડ, ટીસીએસ આઈઓન એ જણાવ્યું હતું કે "જો ઓથોરિટીઝ હા પડે અને જો અમે આ પ્રકાર ની પરીક્ષા માટે પ્લેટફોર્મ પૂરું પડી શકી તેમ છીએ.

અને જેમને ખબર નથી તેમને જણાવી દઈએ કે 80% કોમ્પ્યુટર બેઝડ કોમ્પિટિટિવ પરીક્ષાઓ ની અંદર ટેક્નોલોજી સોલ્યુશન TCS iON દ્વારા જ આપવા માં આવે છે. અને તેની અંદર એકેડેમિક અને સર્વિસ બંને પરીક્ષાઓ નો સમાવેશ થઇ જાય છે.

હા એનો અર્થ એવો નથી જ કે તમે તમારી આવનારી આઈઆઈટી-જેઈઈ ની પરીક્ષા ગોઆ ના બીચ પર બેસી ને આપી શકશો. પ્રતનું હા ટેક્લોનોજીતકલી આ વસ્તુ શક્ય છે કે કેન્ડિડેટ કોઈ પણ જગ્યા પર થી બેસી ને પોતાની કોમ્પિટિટિવ પરીક્ષા જેમ કે આઈઆઈટી-જેઈઈ અને કેટ વગેરે જેવી આપી શકશે અને આ એવી વસ્તુ છે કે જેના પર ભવિષ્ય માં ધ્યાન આપવું જોઈએ.

કોમ્પ્યુટર બેઝડ પરીક્ષા ની અંદર માણસ ની જરૂરિયાત ખુબ જ ઓછી છે. અને આજ કલ બધા જ ફોન ની અંદર ફ્રન્ટ કેમેરા અને માઈક્રોફોન આવે છે જેની મદદ થી કોઈ કેન્ડિડેટ ચીટિંગ નથી કરતો ને તેનું ધ્યાન સરળતા થી રાખી શકાય છે.

જો કે આ વસ્તુ ભવિષ્ય માં કઈ રીતે કામ કરશે તેના વિષે અત્યર થી કોઈ પણ ટિપ્પણી કરવી ખોટી રહેશે. પરંતુ રામસ્વામી એ એક વાત જણાવી હતી કે કોઈ વ્યક્તિ ચિટ કરે અને તેની નોટિસ ના લેવા માં આવે તેવું અશક્ય છે. "આજે પણ કમ્પ્યુટર-આધારિત પરીક્ષણોની અખંડિતતાની ખાતરી કરવા માટે પૂરતી ચકાસણી થઈ ગઈ છે," તે વધુ માં ઉમેરતા જણાવ્યું હતું.

જો અત્યાર ના ચીટિંગ ના સિનારિયો ની વાત કરીયે તો રામસ્વામી નું કહેવું છે કે અત્યારે મોટા ભાગ ના વિધાર્થીઓ આવું સ્કેમ નથી કરતા કેમ કે તેના કારણે તેઓ ને જેલ થઇ શકે છે.

રામસ્વામી નું કહેવું છે કે અત્યાર ની કોમ્પ્યુટર બેઝડ પરીક્ષાઓ ચિટ પ્રુફ છે અને તેની અંદર માણસ ની દખલઅંદાજી ની જરૂર ખુબ જ ઓછી છે. "આ બધી જ પરીક્ષાઓ ને એવી રીતે બનાવવા માં આવી છે કે તેની અંદર ચીટિંગ કરવી એ અશક્ય વાત છે." તો આવતી વખતે જયારે તમને કોઈ કહે કે તે તમને આ પ્રકાર ઈ કોમ્પ્યુટર બેઝડ પરીક્ષાઓ માં પાસ કરાવી શકે છે તો તેની વાતો માં આવવું નહિ એટલે નહીં કેમ કે તે ખોટું છે પરંતુ તે તામરા પૈસા ને હડપવા માંગે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Students may give IIT-JEE, CAT and other computer-based exams from home in future

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X