Just In
તમારા આધાર કાર્ડ પર બધા જ સિમ રજીસ્ટર્ડ છે કે નહિ તે કઈ રીતે ચેક કરી શકાય છે?
દૂરસંચાર વિભાગે તાજેતરમાં એક વેબ પોર્ટલ લોન્ચ કર્યું છે જે વપરાશકર્તાઓને તેમના નામે બહાર પાડવામાં આવેલા મોબાઇલ જોડાણો તપાસવાની મંજૂરી આપે છે. ફ્રોડ મેનેજમેન્ટ અને કન્ઝ્યુમર પ્રોટેક્શન માટે ટેલિકોમ એનાલિટિક્સ નામ આપવામાં આવ્યું છે, પોર્ટલનો ઉપયોગ વપરાશકર્તાના આધાર કાર્ડ સામે આપવામાં આવેલા મોબાઇલ નંબરોની સૂચિ જોવા માટે થઈ શકે છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગની માર્ગદર્શિકા મુજબ, એક વપરાશકર્તા માટે 9 મોબાઇલ જોડાણો માટે નોંધણીની મંજૂરી છે.

આ પોર્ટલ નો ઉપીયોગ કરી અને લોકો તેમના કોઈ એવા નંબર ને આઈડેન્ટિફાય કરી શકે છે કે જે તેઓ ઓળખતા નથી અથવા હવે વધુ વાપરતા નથી તેવા નંબર ને આઈડેન્ટિફાય કરી શકે છે. અને આ વેબસાઈટ ની એબાઉટ અસ પેજ પર જણાવવા માં આવ્યું છે કે, આ વેબસાઈટ ને એટલા માટે બનાવવા માં આવેલ છે કે જેથી સબસ્ક્રાઇબર્સ તેમના નામ પર કેટલા કેનક્શન છે તે ચેક કરી શકે. અને જો તેમના કોઈ એડિશનલ કનેક્શન હોઈ તો તેને તેઓ રેગ્યુલેટ કરી શકે તેના માટે આ વેબસાઈટ ને તૈયાર કરવા માં આવેલ છે.
તો તમારા આધાર નંબર પર કયો મોબાઈલ નંબર લિંક કરવા માં આવેલ છે તે જાણવા માટે ના પગલાં અહીં નીચે જણાવવા માં આવેલ છે.
- સૌથી પહેલા ટીએએફસીઓપી ની વેબસાઈટ ને વિઝીટ કરો, https://tafcop.dgtelecom.gov.in/
- ત્યાર પછી તમારો મોબાઈલ નંબર એન્ટર કરી અને રિકવેસ્ટ ઓટીપી ના બટન પર ક્લિક કરો.
- ત્યાર પછી તમારા સાઈન ઈન ને ઓથેન્ટિકેટ કરવા માટે તમારો મોબાઈલ નંબર એન્ટર કરો.
- ત્યાર પછી તમારા એકાઉન્ટ ને વેલિડિટી કરવા માટે તે ઓટીપી એન્ટર કરો.
- અને તેના પછી તમારા આધાર ની સાથે કેટલા અને ક્યાં મોબાઈલ નંબર ને રજીસ્ટર કરવા માં આવેલ છે તેની તૈયાર કરવા માં આવશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470