Just In
- 539 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 540 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 541 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 542 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Heater ખરીદો 1500થી ઓછી કિંમતમાં, આ છે બેસ્ટ ઓપ્શન્સ
શિયાળો પૂરબહારમાં જામ્યો છે. જોરદાર ઠંડી પડી રહી છે. આવી સ્થિતિમાં ઘણી વખત આપણે રૂમ હીટરની જરૂર પડે છે. જો તમે પણ નવું રૂમ હીટર ખરીદવા ઈચ્છી રહ્યા છો, પણ બજેટ ઓછું છે, તો ચિંતા કરવાની જરૂર નથી. અમે આ આર્ટિકલમાં તમને એવા રૂમ હીટર વિશે જણાવીશું, જેને તમને 1,500 કરતા પણ ઓછી કિંમતમાં ખરીદી શકો છો.

Maharaja Whiteline Nano Room Heater
Maharaja Whiteline Nano Room Heaterમાં કાર્બનનો સળિયો આવે છે. આ સળિયો રૂમને ઝડપથી ગરમ કરે છે, સાથે જ વીજળી ઓછી વાપરે છે. ખાસ વાત એ છે કે હીટરની બૉડી ગરમ નથી થી. આ હીટર તમે એમેઝોન પરથી માત્ર 1,199 રૂપિયામાં ખરીદી શકો છો. સાથે જ તમે ઈચ્છો તો 109 રૂપિયાના સરળ હપ્તે પણ હીટર ખરીદી શકો છો. જો તમારી પાસે કેનેરા બેન્કનું ડેબિટ કાર્ડ છે, તો તેનાથી ખરીદી કરવા પર 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
Usha 2 Rod Heater
આ હીટર પણ ઈલેક્ટ્રિસિટી ઓછી વાપરે છે. તેમાં 2 હીટિંગ પોઝિશન આપવામાં આવે છે. સાથે જ બાળકો અને પેટ્સની સેફ્ટી માટે ફ્રંટ ગ્રિલ પણ આપવામાં આવી છે. સેફ્ટી ટિપ સ્વિચથી સજ્જ આ હીટર માત્ર 1,249 રૂપિયામં ખરીદી શકાય છે. જેના પર 10 ટકા ડિસ્કાઉન્ટ પણ અવેલેબલ છે.
Bajaj RHX 2 Halogen Heater
બજાજ જેવી જાણીતી કંપનીના આ હીટરની કિંમત માત્ર 1,299 રૂપિયા છે. સાથે જ તેના પર તમને 50 રૂપિયાનું કૂપન અને 129 રૂપિયાનું કૂપન ડિસ્કાઉન્ટ મળે છે, જેને લીધે આ હીટર હજી સસ્તુ થઈ જાય છે. આ હીટરમાં બે હીટિંગ રોડ આપવામાં આવી છે, જે બે હીટ સેટિંગથી કામ કરે છે. તમે તમારી જરૂર પ્રમાણે તેને સેટ કરી શકો છો. તો સુરક્ષા માટે તેમાં થર્મલ ફ્યૂઝ આપવામાં આવ્યો છે.
Eopora PTC Ceramic Room Heater
Eopora PTC Ceramic Room Heater નામ પ્રમાણે સિરામીક ચીપ હીટિંગ ટેક્નોલોજી પર કામ કરે છે. જેના કારણે ગણતરીની મિનિટોમાં રૂમ ગરમ થઈ જાય છે. આ હીટરમાં જુદા જુદા હીટિંગ મોડ છે, જેને યુઝર પોતાના હિસાબે એડજસ્ટ કરી શકે છે. આ ઉપરાંત આ હીટર ઓવર હીટિંગ પ્રોટેક્શન સુવિધાથી સજ્જ છે. આ હીટર જો પડી જાય તો જાતે જ બંધ થઈ જાય છે. તેની કિંમત 1,499 રૂપિયા છે. સાથે જ તેના પર 200 રૂપિયાનું કૂપન ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications