Just In
- 631 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 632 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 633 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 634 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
એસબીઆઈ આ યુઝર્સ માટે ઈન્ટનેટ બેન્કિંગ રોકી રહ્યું છે, જાણો કે તમારા એકાઉન્ટ ને અસર થશે કે નહિ
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) એ તેવી જાહેરાત કરતા જણાવ્યું છે કે તેઓ તે બધા જ એકાઉન્ટ ને બ્લોક કરશે કે જેમણે પોતાના બેંક એકાઉન્ટ ની સાથે પોતાનો મોબાઈલ નઉમ્બર રજીસ્ટર નથી કરાવ્યો. જો તમારા કોઈ પણ એસબીઆઈ એકાઉન્ટ ની અંદર તમે મોબાઈલ નંબર ને રજોસ્ટર નથી કરાવ્યો અને તેમ છત્તા તમે જો તેમના ઇન્ટરનેટ બેન્કિંગ નો ઉપીયોગ કરી રહ્યા છો, તો તમારા એકાઉન્ટ ને પહેલી ડિસેમ્બર થી બ્લોક કરી દેવા માં આવશે. તો જો તમે તમારું એસબીઆઈ નું ઇન્ટરનેટ બેન્કિંગ ને રોકવા ના માંગતા હોવ તો તમારી નજીક ની એસબીઆઈ શાખા નો સંપર્ક 30મી નવેંબર પહેલા કરો. પરંતુ તે કરવા પહેલા તે તપાસી લો કે તમે તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરાવ્યો છે કે નહીં.

કોઈપણ ડેસ્કટૉપ બ્રાઉઝર પરથી એસબીઆઈ ઇન્ટરનેટ બેન્કિંગ વેબસાઇટની મુલાકાત લો - www.onlinesbi.com
તમારા આઈડી અને પાસવર્ડ સાથે સંપૂર્ણ બેંક (નો યોનો અથવા લાઇટ સાઇટ) ઑનલાઇન બેંકિંગ સાઇટ પર લૉગિન કરો
એકવાર લૉગ ઇન થઈ ગયા પછી, 'માય એકાઉન્ટ્સ અને પ્રોફાઇલ' ટેબ પર ક્લિક કરો
'માય એકાઉન્ટ્સ અને પ્રોફાઇલ' ટૅબ હેઠળ ડ્રોપ ડાઉન મેનૂમાંથી 'પ્રોફાઇલ' વિકલ્પ પસંદ કરો
'પર્સનલ વિગતો / મોબાઇલ' વિકલ્પ પર ક્લિક કરો
ત્યાર બાદ તમારો પ્રોફાઇલ પાસવર્ડ દાખલ કરો (નોંધ લો કે તે એક અલગ પાસવર્ડ છે અને તમારો લૉગિન પાસવર્ડ જેવો નથી)
વ્યક્તિગત વિગતો ના પેજ પર તમારું રજિસ્ટર્ડ નામ, ઇમેઇલ-આઇડી અને મોબાઇલ નંબર કે જે એકાઉન્ટ સાથે જોડાયેલ છે તે બતાવશે
જો તમે એકાઉન્ટ સાથે મોબાઇલ નંબર પહેલેથી જ લિંક કરેલો હશે, તો તે 98XXX ફોર્મેટમાં બતાવવામાં આવશે
જો કોઈ મોબાઇલ નંબર જોડાયેલ નહિ હોઈ તો તે ખાલી બતાવવામાં આવશે અને તમારે તમારા મોબાઇલ નંબરને લિંક કરવા માટે બેંક શાખાની મુલાકાત લેવી પડશે
જો કોઈ મોબાઇલ નંબર જોડાયેલો નહિ હોઈ તો ડિસેમ્બર 1 થી માત્ર ઇન્ટરનેટ બેન્કિંગ બ્લોક કરવામાં આવશે
એસબીઆઈ બેંક ખાતું ચાલુ રહેશે અને અન્ય કોઈ સેવા બંધ કરવામાં આવશે નહીં
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications