હવેથી તમારે વોટ્સએપ સ્ટોરેજ ની ચિંતા નહીં કરવી પડે

|

તેમને જે ઓગસ્ટ ની અંદર જાહેરાત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે નવેમ્બર 12 2018 થી વોટ્સએપ બેકઅપ ગુગલ ડ્રાઈવ બેકઅપ કોટા ની અંદર ગણાવવા માં નહીં આવે. અને આ વાત ને ફરી ઓગસ્ટ ની અંદર પણ જણાવવા માં આવી હતી પરંતુ તે હવે આજ થી તમારા ગુગલ ડ્રાઈવ માં બતાવવા નું શરૂ કરશે.

હવેથી તમારે વોટ્સએપ સ્ટોરેજ ની ચિંતા નહીં કરવી પડે

અને આ પગલાં ના કારણે વોટ્સએપ યુઝર્સ નું જીવન સરળ બની જશે. કેમ કે ગુગલ હવે વોટ્સએપ બેકઅપ માટે ગુગલ ડ્રાઈવ પર ફ્રી સ્ટોરેજ ઓફર કરશે.

અને એટલું જ નહીં હવે વોટ્સએપ પોતાની મેળે જ યુઝર્સ ના એ દેતા કે જેને મેન્યુઅલી પાછળ એક વર્ષ ની અંદર ગુગલ ડ્રાઈવ પર બેકઅપ લેવા માં નથી આવ્યું તેને જાતે જ ડીલીટ કરી નાખશે.

વોટ્સએપ ના કહેવા મુજબ " વોટ્સએપ બેકઅપ કે જણે પાછળ એક વર્ષ ની અંદર અપડેટ નહીં કરવા માં આવ્યું હોઈ તેને ગુગલ ડ્રાઈવ માંથી જાતે જ ડીલીટ કરી નાખવા માં આવશે."

આનો અર્થ એમ થાય છે કે જો તમે વોટ્સએપ કોઈ એક જ સ્માર્ટફોન પર વાપરી રહ્યા છો અને તમે છેલ્લા એક વર્ષ ની અંદર કોઈ બેકઅપ ને અપડેટ નથી કર્યું તો તમારો તે બધો જ ડેટા ડીલીટ થઇ ગયો હશે.

ગુગલ ડ્રાઈવ પર મેન્યુઅલી વોટ્સએપ નું બેકઅપ લેવા માટે તમારે તમારા ફોન પર ગુગલ એકાઉન્ટ અને ગુગલ પ્લે સેવા ને એકટીવેટ કરવી પડશે. અને ત્યાર બાદ બેકઅપ લેવા માટે ઓપન વૉટઅપ; ટેપ કરો મેનુ> સેટિંગ્સ> ચેટ્સ> ચેટ બેકઅપ; તમારા Google ડ્રાઇવ બેકઅપને પ્રારંભ કરવા માટે બેક અપ પર ટેપ કરો. અને ચેટ ની સાઈઝ પર આધાર લાગે છે કે તમારા પહેલા બેકઅપ ને કેટલો સમય લાગશે.

તમે તમારા Google ડ્રાઇવ બેકઅપની આવર્તનને ઠીક કરીને તમારી Google ડ્રાઇવ બેકઅપ સેટિંગ્સને પણ ગોઠવી શકો છો. આ માટે, વોટ્સએપ ઓપન કરી, મેનુ> સેટિંગ્સ> ચેટ્સ> ચેટ બેકઅપ પર ટેપ કરો; Google ડ્રાઇવ પર બેક અપ લો અને બૅકઅપ આવર્તનને તમારી પસન્દગી મુજબ સેટ કરો. તમને પાંચ પસંદગીઓ આપવા માં આવે છે, જેમ કે, નેવર, ઓન્લી વેન આઈ ટેપ "બેકઅપ", દરરોજ, વીકલી, મન્થલી.

વોટ્સએપ ડેટાનો ઉપયોગ વાઇ-ફાઇ અથવા સેલ્યુલર અથવા ફક્ત Wi-Fi દ્વારા થઈ શકે છે. WhatsApp ચેટ બેકઅપ લખાણ અને ફોટા સમાવેશ થાય છે. જો તમે વિડિઓનો બૅકઅપ લેવા માંગતા હો તો તમારે 'વિડિઓ શામેલ કરો' ઓપ્શન ને અલગ થી પસન્દ કરવા ની જરૂર પડશે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Starting today, you may not have to worry about WhatsApp storage

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X