અમુક એસ10 ખીરદનારા લોકો એ અન્સીલ્ડ બોક્સ મેળવવા ની ફરિયાદ કરી

By Gizbot Bureau
|

જો તમે સેમસંગ નો નવો એસ10 સ્માર્ટફોન ખરીદી રહ્યા હો તો પહેલા એ વસ્તુ ને ચેક કરો કે તે બોક્સ સિલ્ડ છે કે નહીં. કેમ કે અમેરિકા ની અંદર ઘણા બધા એસ10 ના ખરીદારો એ એસ10 ને એન્સીલ્ડ બોક્સ ની અંદર મેળવ્યા હોવા નું=ઈ ફરિયાદ નોંધાવી હતી. અને વધુ રસપ્રદ વાત તો એ છે કે બીજા અમુક લોકો કે જેમણે આ ફોન નું પ્રિ ઓર્ડર કરાવ્યું હતું તેમને સાઈડ માં સીલ ટેપ કટ કરેલી જોવા મળી હતી. અને સેમસંગ ની સપોર્ટ ટિમ અને બીજી ઘણી બધી કેરિયર સેવાઓએ જણાવ્યું હતું કે આવું ક્યારેય બનતું નથી અને ગ્રાહકોએ પોતાના સ્માર્ટફોન ને રિપ્લેસ કરાવી લેવો જોઈએ.

અમુક એસ10 ખીરદનારા લોકો એ અન્સીલ્ડ બોક્સ મેળવવા ની ફરિયાદ કરી

જોકે સીલ ભલે તૂટેલા આવ્યા હોઈ પરંતુ તેની અંદર ની બધી જ વસ્તુ સરખી રીતે જ બોક્સ ની અંદર રાખવા માં આવેલ હતી. અને આ બાબત વિષે સેમસંગે અત્યાર સુધી કોઈ જ પ્રકાર ની વાત ઓફિશિયલી કરી નહતી.

અને સેમસંગ એસ10 સિરીઝ ના ગ્લોબલ લોન્ચ ના તુરંત બાદ જ આ સ્માર્ટફોન ને ઇન્ડિયા ની અંદર સેમસંગ દ્વારા ઉપલબ્ધ કરી દેવા માં આવ્યો હતો. અને આ સિરીઝ ની શરૂઆત ની કિંમત સેમસંગ દ્વારા રૂ. 55,900 રાખવા માં આવી હતી. અને આ સિરીઝ ની કિંમત રૂ. 1,17,900 સુધી જાય છે. અને આ નવી ગેલેક્સી એસ10 સિરીઝ ની અંદર ત્રણ વેરિયન્ટ ને લોન્ચ કરવા માં આવ્યા છે. ગેલેક્સી એસ10ઈ, એ એક એન્ટ્રી લેવલ સ્માર્ટફોન છે, ત્યાર બાદ મીડ રેન્જ ની અંદર ગેલેક્સી એસ10 ને રાખવા માં આવેલ છે, અને ફ્લેગશિપ ની અંદર ગેલેક્સી એસ10 પ્લસ ને રાખવા માં આવેલ છે.

સેમસંગ ગેલેક્સી એસ10 સ્માર્ટફોન સિરીઝ ની ઇન્ડિયા ની અંદર ની કિંમતો

સેમસંગ ગેલેક્સી એસ 10 + 8 જીબી રેમ / 128 જીબી સ્ટોરેજ- 73,900 રૂપિયા

સેમસંગ ગેલેક્સી એસ 10 + 12 જીબી રેમ / 512 જીબી સ્ટોરેજ- 91,900 રૂપિયા

સેમસંગ ગેલેક્સી એસ 10 + 12 જીબી રેમ / 1 ટીબી સ્ટોરેજ- રૂ. 1,17,900

સેમસંગ ગેલેક્સી એસ 10 8 જીબી રેમ / 128 જીબી સ્ટોરેજ- 66,900 રૂપિયા

સેમસંગ ગેલેક્સી એસ 10 8 જીબી રેમ / 512 જીબી સ્ટોરેજ- 84,900 રૂપિયા

સેમસંગ ગેલેક્સી એસ 10 5 જી - ભારતમાં લોંચ નથી

સેમસંગ ગેલેક્સી એસ 10 ઇ 6 જીબી રેમ / 128 જીબી સ્ટોરેજ- 55,900 રૂપિયા

સેમસંગ ગેલેક્સી એસ 10 8 જીબી રેમ / 256 જીબી સ્ટોરેજ - ભારતમાં લોન્ચ નહીં

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Some Samsung Galaxy S10 buyers are complaining about receiving phones in unsealed boxes

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X