Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
સ્નેપચેટ દ્વારા 5 વધુ ભારતીય રીજીઅનલ ભાષા નો સપોર્ટ જોડવા માં આવ્યો
સ્નેપ કે જે સ્નેપચેટ ની પેરેન્ટ કંપની છે તેણે ગુરુવારે સ્નેપચેટ ની અંદર 5 નવી ભારતીય ભાષા નો સપોર્ટ જોડ્યો હતો, જેની અંદર બંગાળી, કન્નડા, મલિયાલમ, તમિલઅને તેલુગુ ભાષા નો સમાવેશ કરવા માં આવ્યો હતો.

અને ગયા વર્ષે સ્નેપચેટ ની અંદર હિન્દી, મરાઠી, ગુજરાતી, અને પંજાબી ભાષા નો સમાવેશ કરવા માં આવ્યો હતો અને હવે કુલ તેની અંદર 9 રીજીઅનલ ભારતીય ભાષા નો સપોર્ટ આપવા માં આવી રહ્યો છે તેવું કંપની દ્વારા એક સ્ટેટમેન્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું.
સ્નેપ ઈંક ના ઇન્ટરનેશનલ માર્કેટ ના મેનેજીંગ ડાઈરેકટર દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, અમારા દ્વારા નવા ફીચર્સ ને લોન્ચ કરવા માં આવી રહ્યા છે જેના કારણે તેની અંદર ભારત ની અંદર રહેતા અમારા યુઝર્સ નું ક્લચર અને વેલ્યુઝ તેમની કમ્યુનિટી ની તેની અંદર જોવા મળે. અને અહીં અમને જે ગ્રોથ જોવા મળ્યો છે તેના કારણે પણ અમે ખુબ જ ખુશ છીએ, કેમ કે છેલ્લા અમુક વર્ષો ની અંદર અમારા ડેઇલી યુઝર્સ ની અંદર ડબલ વધારો જોવા માં આવ્યો છે.
સ્નેપચેટ કે જેમની પાસે એવરેજ 218 મિલિયન જેટલા ડેઇલી યુઝર્સ છે તેઓ ભારત ની અંદર એક લોકલ પ્રોડક્ટ બનાવવા માટે વિચારી રહ્યા છે કે જ્યાં ફેસબુક ની માલિકી વાળું ઇન્સ્ટાગ્રામ ખુબ જ પ્રખ્યાત છે.
કંપની દ્વારા ગયા વર્ષે તેમની પ્રથમ ઓફિસ ને ભારત ની અંદર મુંબઈ માં ખોલવા માં આવી હતી. અને સાથે સાથે એક ટિમ ને પણ એસ્ટાબ્લિશ કરવા માં આવી હતી કે જેઓ નું મુખ્ય કામ, લોકલ પાર્ટનરશીપ ને એક્સપાન્ડ કરવી, ક્રિએટર્સ ની એન્ગેજ કમ્યુનિટી બનાવવી, અને લોકલ જાહેરાતો ને સપોર્ટ કરવો.
અને કંપની દ્વારા અત્યાર સુધી માં ટી સિરીઝ, એનડીટીવી, અને ટાઈમ્સ ગ્રુપ ના ડબ્લ્યુડબ્લ્યુએમ ની સાથે પાર્ટનરશીપ કરી પણ લીધી છે.
અને માત્ર તેટલું જ નહીં પરંતુ તેઓ એ ઓગમેન્ટેડ રિયાલિટી ની અંદર ઘણા ભાડા લેન્ડમાર્ક ને પણ બનાવ્યા હતા જેની અંદર તાજ મહેલ, ગેટ વે ઓફ ઇન્ડિયા, નો સમાવેશ કરવા માં આવે છે અને તેઓ એ એઆર લેન્સ પણ બનાવ્યા હતા. અને ભારતીય તહેવારો દરમ્યાન ફ્લાઇટર અને સ્ટીકર્સ પણ બનાવવા માં આવ્યા હતા.
અને થોડા સમય પેહલા સ્નેપચેટ દ્વારા રિલાયન્સ જીઓ સાથે પણ ભાગીદારી કરવા માં આવી હતી જેની અંદર પ્રથમ વખત જીઓ ગોટ ટેલેન્ટ કરી ને પાર્ટનરશીપ કરવા માં આવી હતી જેની અંદર ક્રિએટિવ એઆર ચેલેન્જ કરવા માં આવશે.
અને તેમના ઇન્ટરનેશનલ માર્કેટ ના મેનેજીંગ ડાઈરેકટર દ્વારા વધુ માં જોડતા જણાવ્યું હતું કે, ભારત એ ખુબ જ ક્લચરલી ડાઇવરઝડ દેશ છે અને તેની અંદર વધુ ને વધુ લોકો અમારા આ પ્લેટફોર્મ નો ઉપીયોગ કરી શકે તેવું અમે ઇચ્છીએ છીએ.
અને એવરેજ દરરોજ સ્નેપ બનવા ની સન્ખ્યા માં ઘણો બધો વધારો થયો છે જેની અંદર હવે તે વધી ને 3.5 બિલિયન સુધી પહોંચી ગયો છે અને દરેક યુઝર્સ દ્વારા એવરેજ સમય દરરોજ પસાર કરવા માં આવે છે તે પણ વધી અને 30 મિનિટ થઇ ચુક્યો છે.
અને એવરેજ 5 માંથી 3 સ્નેપચેટ યુઝર્સ દ્વારા ડિસ્કવરી ફીડ કન્ટેન્ટ ને દરરોજ જોવા માં આવે છે કે જેની અંદર 450 પ્રીમિયમ કન્ટેન્ટ ચેલન્સ વર્લ્ડ વાઈડ ઓફર કરે છે.
અને માત્ર તેટલું જ નહીં પરંતુ સ્નેપચેટ ની અંદર થોડા સમય પેહલા અલગ પર્સનલાઇઝડ એન્ટરટેનમેન્ટ ફીચર ને લોન્ચ કરવા માં આવ્યું હતું જેની અંદર બીટમોજી ટીવી નો સમાવેશ કરવા માં આવ્યો હતો અને જેની અંદર ચેપચેટર અને છેલ્લા 10 એપિસોડ ની સિરીઝ ની અંદર જે મિત્ર નો સમાવેશ કરવા માં આવ્યો હોઈ તેને લેવા માં આવતા હતા.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications