ભારતમાં વિશ્વના બેસ્ટ સેલિંગ એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો

|

વિશ્વનો સૌથી વધુ વહેચાણ નારો એન્ડ્રોઇડ સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી એ51 ને ભારતની અંદર વધુ સસ્તો કરવામાં આવ્યો છે. તેના 8gb રેમ વેરિએન્ટની અંદર રૂપિયા એક હજારનો ઘટાડો કરવામાં આવ્યો છે આ સ્માર્ટફોનને મે મહિનાની અંદર રૂ27999 ની કિંમત પર લોન્ચ કરવામાં આવ્યો હતો અને હવે તે સ્માર્ટફોન રૂપિયા 26999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવેલ છે. અને આ સ્માર્ટફોનના 6gb રેમ વેરિએન્ટની અંદર કોઈપણ પ્રકારનો કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો નથી અને તે હજી પણ રૂપિયા 25250 ની કિંમત પર ઉપલબ્ધ છે.

ભારતમાં વિશ્વના બેસ્ટ સેલિંગ એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની કિંમતમાં ઘટાડો

સેમસંગ ગેલેક્સી એ51 એ વર્ષ ૨૦૨૦ના પ્રથમ કોર્ટની અંદર સૌથી વધુ વેચાનાર ઓ અને બેસ્ટ સેલિંગ એન્ડ્રોઇડ સ્માર્ટફોન સાબિત થયો હતો. અને આ સ્માર્ટફોન યુરોપ અને એશિયા ની અંદર ખૂબ જ પ્રખ્યાત રહ્યો હતો તેવું જણાવવામાં આવ્યું હતું.

સેમસંગ ગેલેક્સી એ51 સ્પેસિફિકેશન્સ

આ સ્માર્ટફોન ની અંદર 6.5 ઇંચ ની ફુલ એચડી પ્લસ સુપર ઇન્ફીનિટી ડિસ્પ્લે આપવામાં આવે છે.

આ સ્માર્ટ ફોનની અંદર ઓક્ટા-કોર એક્સઝીનોસ 9611 પ્રોસેસર આપવામાં આવ્યું છે અને તેની અંદર 4000 એમએએચ ની બેટરી આપવામાં આવે છે કે જે પંદર કલાક સુધીનો ઇન્ટરનેટ યુઝ ટાઈમ આપી શકે છે. જો કેમેરા ની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોન ની અંદર આગળની તરફ 32 મેગાપિક્સલનો હોલ સેલ્ફી કેમેરા આપવામાં આવે છે અને પાછળની તરફ કૅમેરા સેટ આપવામાં આવ્યું છે તેની અંદર 48 મેગાપિક્સલ કેમેરા અને બીજા 12 મેગાપિક્સલ નું સેંસર 5 મેગાપિક્સલનો રિયર અને 5 મેગાપિક્સલનો આપવામાં આવેલ છે.

આ સ્માર્ટ ફોનની અંદર ડ્યુઅલ સિમ સપોર્ટ પણ આપવામાં આવે છે જેની અંદર ડેડીકેટેડ માઈક્રો એસડી કાર્ડ સ્લોટ પણ આપવામાં આવેલ છે. જો આ સ્માર્ટફોનના કનેક્ટિવિટીને વિકલ્પોની વાત કરવામાં આવે તો તેની અંદર યુએસબી ટાઈપ સી 3.5 એમ ઓડિયો જેક બ્લૂટૂથ વર્ઝન ફાઈવ વાઈ ફાઈ વગેરે જેવા ઘણા બધા વિકલ્પો આપવામાં આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Smartphones Get Price Cut In India: Check These Most Popular Android Devices And New Price.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X