થોડા સમયમાં તમારો સ્માર્ટફોન તમને જણાવશે કે તમે નશામાં છો કે નહીં

By Gizbot Bureau
|

રિસર્ચર્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે થોડા સમયની અંદર સ્માર્ટફોન ની અંદર લગાવેલા સેન્સરની મદદથી જાણી શકાશે કે કોઈ વ્યક્તિએ વધુ drink કર્યું છે કે નહીં તેના માટે તેમની ચાલવાની પદ્ધતિ પરથી નક્કી કરવામાં આવી શકે છે.

થોડા સમયમાં તમારો સ્માર્ટફોન તમને જણાવશે કે તમે નશામાં છો કે નહીં

તેમણે જણાવ્યું હતું કે આવનારા અમુક વર્ષો ની અંદર જ્યારે લોકો પોતાના મિત્રોની સાથે બહાર ડ્રિન્ક કરવા માટે જશે અને જ્યારે તેઓ ડ્રિન્ક નું લેવલ એક લિમિટ કરતા હતી વધી જશે ત્યાર પછી તેમને પ્રથમ એલર્ટ મોકલવામાં આવશે ત્યાર પછી તેમને ડ્રિન્ક કરવાથી કઈ રીતે રોકવા અને વધુ હાનિ ન પહોંચે તેનાથી કઈ રીતે રોકવા તેના માટેના અરજી પણ મોકલવામાં આવશે.

જર્નલ ઓફ સ્ટડીઝ on આલ્કોહોલ એન્ડ ડ્રગ્સ ની અંદર એક સ્ટડી પબ્લિશ કરવામાં આવ્યું હતું. જેની અંદર જણાવવામાં આવ્યું હતું કે જો લોકોને રીયલ ટાઈમ ઇન્ફોર્મેશન આલ્કોહોલ ઈન્ટોક્સિકેશન વિશે આપવામાં આવે તો તેનાથી વધુ પડતા આલ્કોહોલ કન્ઝમ્પશન ને રોકી શકાય છે અને ડ્રાઈવ પણ રોકી શકાય છે.

આપણે જ્યાં પણ જઈએ ત્યાં આપણી પાસે શક્તિશાળી સેન્સર છે. સ્ટેટફોર્ડ યુનિવર્સિટીના બ્રાયન સુફોલાટોએ જણાવ્યું હતું કે યુ.એસ. જ્યારે પીટસબર્ગ યુનિવર્સિટીમાં સંશોધન કરાયું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે આપણે જાહેર આરોગ્યને શ્રેષ્ઠ સેવા આપવા માટે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવાની જરૂર છે.

અને રિઝલ્ટ માટે રિસર્ચ ટીમ દ્વારા 22 એડલ્ટ લોકોને પસંદ કરવામાં આવ્યા હતા જેમની ઉંમર ૨૧થી ૪૩ વર્ષની વચ્ચે હતી.

તેની અંદર તે લોકોને મિક્સ ટ્રેનિંગ આપવામાં આવ્યું હતું જેની અંદર પૂરતા પ્રમાણમાં એટલું વોડકા આપવામાં આવ્યું હતું કે જેની અંદર બ્રેથ આલ્કોહોલ કોન્સન્ટ્રેશન ઝીરો પોઈન્ટ ૨૦ ટકા હોય. અને તેમને આ આલ્કોહોલ પૂરું કરવા માટે એક કલાકનો સમય આપવામાં આવ્યો હતો.

ત્યાર પછી તેમના બ્રેથ આલ્કોહોલ કોન્સન્ટ્રેશન ને એને લાઇક કરી અને તેમના વોકિંગ ને ટેસ્ટ કરવામાં આવ્યું હતું.

અરે આ ટ્રસ્ટ માટે રિસર્ચ દ્વારા તે લોકોના લોન બેન્ક ની અંદર ઇલાસ્ટિક બેલ્ટ ની મદદથી સ્માર્ટફોન રાખ્યો હતો. ત્યાર પછી તે લોકો દ્વારા દસ વાગ્યા સુધી સીધી લાઇનમાં ચાલવામાં આવ્યું હતું અને ત્યાર પછી ફરી વખત ટર્ન મારી અને 10 પગલા ચાલવાનું હતું.

જેની જેની અંદર 90% વખત રિસર્ચર્સ દ્વારા તે જાણી શકવામાં આવ્યું હતું કે ક્યારે બ્રેથ આલ્કોહોલ કોન્સન્ટ્રેશન 0.08 ટકા ને વધી રહ્યું છે કેમ કે તે યુએસએ ની અંદર લીગલ ડ્રાઇવિંગ લિમિટ છે.

આ લેબોટ સ્ટડી બતાવે છે કે અમારા ફોન આલ્કોહોલથી સંબંધિત વિધેયાત્મક ખામીના 'હસ્તાક્ષરો' ઓળખવા માટે ઉપયોગી થઈ શકે છે, એમ સુફોલિટોએ જણાવ્યું હતું.

જોકે રીયલ લાઈફ ની અંદર લોકો દ્વારા પોતાના સ્માર્ટફોન અને કમર પર બાંધવામાં આવતો નથી જેના કારણે રિસર્ચર્સ દ્વારા ફરી એક વખત એડિશનલ રિસર્ચ કરવામાં આવશે જેની અંદર સ્માર્ટફોનને પાર્ટિસિપન્ટ ના કિસ્સામાં અથવા તેમના હાથમાં રાખવામાં આવશે.

સંશોધનકારોએ એમ પણ લખ્યું છે કે આ એક પ્રૂફ--ફ-કન્સેપ્ટ અભ્યાસ છે જે આલ્કોહોલથી સંબંધિત ખામીને દૂરસ્થ શોધવા માટે સ્માર્ટફોનના ઉપયોગ પરના ભાવિ સંશોધન માટે એક આધાર પૂરો પાડે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Smartphones Can Detect If You've Consumed Alcohol Or Not: Report

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X