Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
તમારા ફોનમાં વાઈરસ છે કે નહીં, બસ આ ટિપ્સથી જાણો
સ્માર્ટફોનમાં વાઈરસ અથવા માલવેર આવવા સામાન્ય વાત છે. વાઈરસ એક પ્રકારના માલવેર હોય છે, જે પોતાના વર્ઝનને સતત અપડેટ કરતા રહેતા હોય છે. તેની મદદથી હ કર્સ તમારા આખા સિસ્ટમનો ડેટા ચોરી લે છે. એટલે સુધી કે વાઈરસ તમારી આખી સિસ્ટમ પર કબજો પણ કરી શકે છે. હેકર્સ વિદેશમાં બેસીને પણ તમારા ફોન કે કમ્પ્યુટરને ઓપરેટ કરી શકે છે. આજના રિપોર્ટમાં અમે તમને એવી ટ્રિક્સ જણાવીશું, જેની મદદથી તમે જાણી શક્શો કે તમારા ફોનમાં વાઈરસ છે કે નહીં?

ફોનમાં વાઈરસ કેવી રીતે આવે છે?
1. અજાણી લિંક્સ પર ક્લિક કરવાથી વાઈરસ આવી શકે છે.
2. મેઈલ, વ્હોટ્સ એપ અથવા મેસેજ દ્વારા આ પ્રકારની લિંક તમને મોકલવામાં આવે છે.
3. આ લિંક્સ પર જ્યારે તમે ક્લિક કરો છો, ત્યારે એક સાઈટ ઓપન થાય છે, જેમાંથી તમારા ફોનમાં વાઈરસ આવે છે.
4. અજાણી અથવા તો શંકાસ્પદ સાઈટ પર વિઝિટ કરવાથી તમારા ફોનમાં વાઈરસ આવી શકે છે.
5. ગૂગલ પ્લે સ્ટોર અથવા તો એપલ સ્ટોર ઉપરાંત અન્ય સ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરવા પર વાઈરસ આવી શકે છે.
6. હોટેલ, એરપોર્ટ, રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડના વાઈ ફાઈ સાથે તમારો ફોન જેવી પબ્લિક પ્લેસિસ પર તમારો ફોન કનેક્ટ કરવા પર વાઈરસ આવી શકે છે.
જો તમારા ફોનમાં આવું થાય છે, તો વાઈરસ હોઈ શકે છે.
1. જો તમારા ફોનમાં માલવેર છે, તો ગૂગલ તમારા ફોનમાં એલર્ટ મોકલે છે.
2. આ ઉપરાંત ઘણીવાર તમારા ફોનમાં એવી જગ્યાએ પોપઅપ નોટિફિકેશન જોવા મળે છે, જ્યાં નોટિફિકેશન ન હોવી જોઈએ.
3. તમારો જો ફોન અચાનક સ્લો થઈ જાય, તો પણ તમારા ફોનમાં વાઈરસ હોઈ શકે છે.
4. ફોનનું સ્ટોરેજ અચાનક ફૂલ થઈ જાય તો તમારે સતર્ક રહેવાની જરૂર છે, તમારા ફોનમાં વાઈરસ હોઈ શકે છે.
5. જો તમારા ફોનના બ્રાઉઝરમાં વારંવાર અશ્લીલ અથવા અજાણી વેબસાઈટ ખુલી જતી હોય, તો વાઈરસ હોઈ શકે છે.
6. જો તમારા કોન્ટેક્ટ્સને એવા મેસેજ મળવા લાગે છે, જે તમે નથી મોકલ્યા તો તમારા ફોનમાં વાઈરસ હોઈ શકે છે.
વાઈરસ એટેકથી ફોનને આ રીતે બચાવો.
1. સૌથી પહેલા તો અજાણ્યા સોર્સથી એપ ડાઉનલોડ ન કરો.
2. કોઈ પણ એપ ડાઉનલોડ કરતા પહેલા તેના રિવ્યુઝ વાંચો અને સમજો કે આ એપ તમારા ડેટાનો ઉપયોગ કેવી રીતે કરવાની છે.
3. તમારા પોન અને એપ્સમાં પાસવર્ડ વધારે સ્ટ્રોંગ રાખો.
4. એક જ પાસવર્ડનો ઉપયોગ જુદા જુદા અકાઉન્ટ કે એપ માટે ન કરો.
5. સમયાંતરે તમારા ફોનની કૅશ મેમરી ડિલીટ કરતા રહો.
6. તમારા ફોન અને એપ્સને સમયાંતરે અપડેટ કરતા રહો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications