Smart TV 9000 કરતા પણ ઓછી કિંમતમાં ખરીદો, એક નહીં 5-5 ઓપ્શન્સ

By Gizbot Bureau
|

આ દિવાળી પર જો તમે તમારા ઘરમાં નવું સ્માર્ટ ટીવી ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો એમેઝોનની કિક સ્ટાર્ટર ડીલનો તરત જ ફાયદો ઉઠાવ લો. કારણ કે ટૂંક સમયમાં જ આ સેલ સમાપ્ત થવાનું છે. એટલે આ સેલમાં મળતી જબરજસ્ત ડીલનો લાભ લઈ લો. એમેઝોનની કીક સ્ટાર્ટર ડીલમાં તમે 32 ઈંચના સ્માર્ટ ટીવી 9 હજાર કરતા પણ ઓછી કિંમતે ખરીદી શકો છો. આ સ્માર્ટ ટીવીમાં તમને એચડી પિક્ચર ક્વોલિટીની સાથે સાથે દમદાર સાઉન્ડ પણ મળશે.

Smart TV 9000 કરતા પણ ઓછી કિંમતમાં ખરીદો, એક નહીં 5-5 ઓપ્શન્સ

Acer 32 inches Advanced N Series HD LED TV

આ સ્માર્ટ ટીવી તમે એમેઝોન સેલમાં 40 ટકા ડિસ્કાઉન્ટ પર ખરીદી શકો છો. આ સેલ દરમિયાન એસરના સ્માર્ટ ટીવીની કિંમત 8,999 રૂપિયા છે. એસરનું આ ટીવી 178 ડિગ્રી વાઈડ વ્યુઈંગ એન્ગલ ધરાવે છે. સાથે જ ટીવીમાં 3 HDMI અને 2 USB પોર્ટ્સ છે. આ ટીવી 24 Wનો હાઈ ક્વોલિટી સાઉન્ડ ધરાવે છે.

VW 32 inches Frameless Series HD Ready Android Smart LED TV

VWના બધા જ ટીવી એમેઝોન પર સારા એવા ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યા છે. આ 32 ઈંચના સ્માર્ટ ટીવી પર 56 ઈંચના ડિસ્કાઉન્ટ બાદ માત્ર 7,499 રૂપિયા જ ખર્ચવા પડશે. આ ઉપરાંત ટીવી પર 2000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ મળી રહ્યું છે. આ ટીવીમાં 720 પિક્સલનું રિઝોલ્યુશન અને 60 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ મળે છે. આ ટીવી VW Smart LED TV આઈપીઈ ટેક્નોલોજીથી સજ્જ છે. જેમાં Sony Liv, Disney+ Hotstar, zee5, YouTube જેવી ઘણી એપ્સ મળે છે.

Westinghouse 32 inches W2 Series HD Ready Certified Android LED TV

આ ટીવી પર પણ 50 ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એટલું જ નહીં જો ખરીદ્યાના 10 દિવસમાં તમે ટીવી રિપ્લેસ કરવા ઈચ્છો છો, તો તેનો પણ ઓપ્શન અવેલેબલ છે. આ ટીવી તમે એમેઝોન પરથી માત્ર 8,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ ટીવી 4K અલ્ટ્રા એચડી એન્ડ્રોઈડ સ્માર્ટ એલઈડી ટીવી છે, જે એન્ડ્રોઈડ 11 OS પર કામ કરે છે. આ ટીવી Netflix, Prime Video, YouTube, Zee5 જેવી એપ્સને સપોર્ટ કરે છે.

Foxsky 32 inches HD Ready Smart LED TV

એમેઝોન પર આ સ્માર્ટ ટીવીની કિંમત 8,499 રૂપિયા છે. આ ટીવી પર 67 ટકા ડિસ્કાઉન્ટ અવેલેબલ છે. આ ટીવી Full HD resolution અને 32 ઈંચની સ્ક્રીન ધરાવે છે. આ ટીવીમાં Netflix, Amazon Prime Video, Zee5, Dolby Vision, Super Bright Display અને 30 વૉટ સાઉન્ડ આઉટપુટ મળે છે.

Kodak 32 inches HD Ready Certified Android LED

કોડકનું આ ટીવી 4K HD રેડી ડિસ્પ્લે છે. આ સ્માર્ટ ટીવી 28 ટકાના ડિસ્કાઉન્ટ બાદ 9,299 રૂપિયામાં મળી રહ્યું છે. સાથે જ આ ટીવી પર 250 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળે છે, જે વન કાર્ડ ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદી કરવા પર મળશે. આ સ્માર્ટ ટીવી બિલ્ટ ઈન સ્પીકર ધરાવે છે, જે 24 wના સાઉન્ડ આઉટપુટ કેપેસિટીથી સજ્જ છે. આ ટીવીમાં Amazon Prime Video, Zee5, Soni Liv જેવી એપ્સ સપોર્ટ કરે છે.

Best Mobiles in India

English summary
Smart TVs on amazon under Rs 9000 price

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X