Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ચાઇના માં કોરોના વાયરસ ના દર્દી ને ઓળખવા માટે પોલીસ દ્વારા સ્માર્ટ હેલ્મેટ પહેરવામાં આવે છે
ચાઈના ની અંદર અમુક પોલીસના ઓફિસરોને સ્માર્ટ હેલ્મેટ આપવામાં આવી છે જે માત્ર પહેરવામાં મજબૂત જ નહીં પરંતુ તેની અંદર ઘણા બધા સ્માર્ટ ફીચર્સ આપવામાં આવે છે તેની અંદર પોલીસ દ્વારા ટેમ્પરેચર ડિટેકશન કરી શકાય છે અને સાથે સાથે તેઓ વહીકલ રજીસ્ટ્રેશન પ્લેટ રિકોગ્નીશન પણ જોઈ શકે છે. આહિર મિનિટની અંદર કોઈપણ વ્યક્તિના બોડી ટેમ્પરેચર ને સાચા સમયની અંદર જોઈ શકાય છે તેના માટે પોલીસ દ્વારા માત્ર તે હેલ્મેટ પહેરી અને કોઈપણ વ્યક્તિ તરફ જોવાનું રહેશે જેથી તેઓ જાણી શકશે કે તેઓનું બોડી ટેમ્પરેચર કેટલું છે અને તેને કારણે તેઓ નક્કી કરી શકે છે કે શું આ વ્યક્તિને કોરોના હોઈ શકે છે કે નહીં.

ચાઈનીઝ ન્યુઝ એજન્સી દ્વારા એક વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો જેની અંદર આ હેલ્મેટ વિશે વાત કરવામાં આવી હતી તેની અંદર જણાવવામાં આવ્યું હતું કે ચાઇનાની અંદર સેન માં મને પહેલાથી જ કોરોના વાયરસને વધતો અટકાવવા માટે વાપરવામાં આવી રહી છે. જોકે આ હેલ્મેટ બહારથી દેખાવમાં ખૂબ જ સરળ લાગી શકે છે અને બહારથી નક્કી કરવું કે તેની અંદર આ પ્રકારના આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ ફીચર્સ આપવામાં આવ્યા છે તે નક્કી કરવું અઘરું છે.
જોકે આ વિડીયો દ્વારા હેલ્મેટ વિશે વધુ માહિતી મળી રહી નથી પરંતુ તે વાત તો ચોક્કસથી કહી શકાય કે આ હેલ્મેટ પહેરેલી અને મોઢું પણ ઓળખી શકાય છે. કેમ કે તેની અંદર પહેલાથી જ વહીકલ રજીસ્ટ્રેશન પ્લેટ ને ડિટેક્ટ કરી શકાય છે અને તે છે તે ઓફિસરને સૂચના પણ આપી શકે છે કે આ કારણે આગળ જવા જેવી છે કે નહીં.
હેલ્મેટ ની અંદર કાર નંબર પ્લેટને ઓટોમેટિકલી ડિટેક્ટ કરી અને પોલીસ રેકોર્ડ ની અંદર ચેક કરવામાં આવે છે કે કોઈ ખોટા અથવા શંકાસ્પદ બાદશાહ ની અંદર આ કારનું નામ આવે છે કે નહીં અને માત્ર ચાર જ નહીં પરંતુ તેની સાથે ડ્રાઇવર વિશે પણ માહિતી મળે છે.
અને આ સમય દરમિયાન બીજી એક ચાઇનીઝ કંપની દ્વારા એક એવો દાવો કરવામાં આવ્યો છે કે તેઓએ જણાવ્યું છે કે તેઓ એક નવી ટેકનોલોજી બનાવવી છે કે જેને કારણે જ્યારે લોકોએ માસ્ક પહેર્યુ હોય ત્યારે પણ તેમનું ફેસ ઓળખી શકાય છે બીપી. આ કંપની નું ઇંગલિશ નામ હે હેંનવોન છે અને તેઓએ દાવો કર્યો છે કે તેઓ એક નવી ટેકનોલોજી બનાવવી છે કે જે સફળતાપૂર્વક ત્યારે લોકોએ માસ્ક પહેર્યુ હોય છે ત્યારે પણ તેમના ચહેરા ઓળખી શકે છે.
ત્યારબાદ તે કંપનીના પ્રેસિડન્ટ દ્વારા એક રીપોર્ટની અંદર જણાવવામાં આવ્યું હતું કે, જ્યારે તેને ટેમ્પરેચર સેન્સરની સાથે કનેક્ટ કરવામાં આવે છે ત્યારે તે જે તે વ્યક્તિના નામની સાથે તેમના શરીરના ટેમ્પરેચર ને પણ જાણે છે અને જો તે ટેમ્પરેચર 38 કરતાં વધુ હોય તો તેને ડિટેક્ટ કરે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications