Just In
- 9 hrs ago
એન્ડ્રોઇડ પર સ્પામ કોલ્સ ને કઈ રીતે રોકી શકાય છે?
- 6 days ago
વોટ્સએપ દ્વારા ડિસપિઅર એટ વન્સ ફીચર ને લોન્ચ કરવા માં આવી શકે છે
- 14 days ago
જો તમે બીજીએમએ પ્લેયર હોવ તો તમારે આ સ્માર્ટફોન ન ખરીદવા જોઈએ
- 19 days ago
એલોન મસ્ક દ્વારા ટ્વીટર ને એક્વાયર કર્યા પછી તેના દ્વારા કઈ રીતે વધુ પૈસા કમાવા માં આવશે તેના વિષે જાણો.
Redmi ના 6 લેટેસ્ટ સ્માર્ટફોન પર પ્રાઈઝ કટ જાહેર કરવામાં આવી
જો તમે redmi નો બજેટ અથવા મીન સ્માર્ટફોન લેવા માટે વિચારી રહ્યા હોવ તો તમારા માટે એક સારા સમાચાર છે કેમકે કંપની દ્વારા તેમના લેટેસ્ટ સ્માર્ટફોન પર જાહેર કરવામાં આવ્યું છે. અને રસપ્રદ વાત એ છે કે કંપની દ્વારા આ પ્રાઇસ કટ અને તેમના પ્રતિસ્પર્ધી રીયલમી ના redmi 5 સ્માર્ટફોન લોન્ચ ની સાથે જ જાહેર કરવામાં આવ્યું છે.

રિયલમી દ્વારા તેમની રીયલ મી 5 ની અંદર રીયલ મી ફાઇવ અને redmi 5 pro સ્માર્ટફોનને લોન્ચ કરવામાં આવ્યા છે આ સ્માર્ટફોનની કિંમત રૂ 9999 થી શરૂ થાય છે અને 13999 પર પૂરી થાય છે અને આ સ્માર્ટફોન ની અંદર કેમેરા સેટ આપવામાં આવે છે. અને જો હવે રેડમી સ્માર્ટફોન ની વાત કરીએ તો જેટલા પણ દુશ્મનો ફોનની અંદર કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે તે બધા જ માણસોને વર્ષ 2019 ની અંદર લોન્ચ કરવામાં આવ્યા છે તો આવો જાણીએ કે રેડમી દ્વારા કયા સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

Redmi note 7 pro 6gb રેમ અને 64 જીબી સ્ટોરેજ રૂપિયા એક હજારનો ઘટાડો
Redmi note 7 pro સ્માર્ટફોન 4.5 ઇંચની ફૂલ એચડી plus ડિસ્પ્લે સાથે આવે છે આ સ્માર્ટફોનની મુખ્ય યુએસપી તેની અંદર આપવામાં આવેલ 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા છે જેની અંદર sony imx586 sensor આપવામાં આવ્યું છે આ સ્માર્ટફોન 675 પ્રોસેસર આપવામાં આવે છે.

Redmi 7s 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજની અંદર રૂપિયા એક હજારનો ઘટાડો
આ સ્માર્ટફોન ની અંદર 56 ત્રણ ઇંચની ફૂલ એચડી plus ડિસ્પ્લે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ ની સાથે આપવામાં આવે છે આ સ્માર્ટફોન ની અંદર પણ 48 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલનો આપવામાં આવ્યા છે.
Redmi 7s 3gb રેમ અને 32gb ની અંદર પણ રૂપિયા એક હજારનો ઘટાડો
આ સ્માર્ટ ફોનની અંદર snapdragon 660 પ્રોસેસર આપવામાં આવે છે જેની સાથે એન્ડ્રોઇડ 5 ઓપરેટિંગ સિસ્ટમ પર એમ આઈ યુ આઈ આપવામાં આવે છે આ સ્માર્ટફોન ની અંદર 13 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા અને 4000 એમએએચ ની બેટરી આપવામાં આવે છે.

Redmi y3 3gb રેમ અને 32gb સ્ટોરેજ ની અંદર રૂપિયા એક હજારનો ઘટાડો
Redmi y3 સ્માર્ટ ફોનની અંદર snapdragon 632 ચિપસેટ આપવામાં આવે છે નીંદર 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા ૮૦ ડિગ્રી સાથે આપવામાં આવે છે નીંદર 6.26 ઇંચની એચડી પ્લસ આઇપીએસ એલસીડી ડિસ્પ્લે આપવામાં આવે છે.

Redmi 7 2gb રેમ અને 32gb સ્ટોરેજ ની અંદર રૂપિયા 500 ઘટાડો
આ સ્માર્ટફોનને mayu i10 પર ચાલે છે જેની અંદર snapdragon 632 ઓક્ટાકોર પ્રોસેસર અને dual-sim ની સાથે dual 4g સ્ટેન્ડબાય પણ આપવામાં આવે છે.
Redmi 7 3gb રેમ અને 32gb સ્ટોરેજ ની અંદર રૂપિયા 500 નો ઘટાડો
આ સ્માર્ટફોન ની અંદર 4,000 એમએએચ ની બેટરી રે આપવામાં આવે છે જેની સાથે 6.26 ઇંચની ડિસ્પ્લે અને કેમેરાની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોન ની અંદર પાછળની તરફ ડ્યુઅલ કેમેરા આપવામાં આવી છે જેની દરબાર મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલનો આપવામાં આવ્યા છે અને સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190