સિંગલ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર '112' લોન્ચ થયો, તેના વિષે જાણો

By Gizbot Bureau
|

ઇન્ડિયા ની અંદર હવે અંતે સિંગલ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર ને લોન્ચ કરવા માં આવ્યો છે. અને આ નંબર અમેરિકા ની અંદર જેમ '911' છે તેની જેમ જ આપવા માં આવેલ છે. અને આ નંબર ના લોન્ચ વખતે હોમ મિનિસ્ટર રાજનાથ સિંહે જણવ્યું હતું કે "હેલ્પલાઇન નંબર '112' ને એક વર્ષ સુધી માં આખા દેશ ની અંદર ચાલુ કરી દેવા માં આવશે અને ત્યાર બાદ કોઈ પણ ઇમરજન્સી ની પરિસ્થિતિ ની અંદર લોકો એ પોતાના ફોન પર પ્રિ ઇન્સ્ટોલ કરેલા નંબર જ માત્ર લગાવવા નો રહેશે." તો ભારત ના સિંગલ ઇમરજન્સી નંબર વિષે વધુ જાણવા માટે આગળ વાચો.

સિંગલ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર '112' લોન્ચ થયો, તેના વિષે જાણો

'112' એ પાન ઇન્ડિયા સિંગલ ઇમરજન્સી નંબર છે.

ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ (ઇઆરએસએસ) હેઠળ '112' ઇમરજન્સી નંબર લોંચ કરવામાં આવ્યો છે.

'112' કટોકટીનો નંબર પોલીસ, ફાયર અને મહિલા હેલલાઇન્સને જોડશે (હવે માટે)

નંબર '112' ની અંદર અટાયરે પોલીસ નો નંબર 100, ફાયરબ્રિગેડ નો નંબર 101 અને વુમન સુરક્ષા નંબર 1090ને શામેલ કરવા માં આવ્યા છે. અને આ નંબર નો હેતુ એક જ નંબર પર બધા જ પ્રકાર ની ઇમરજન્સી માટે નો એક જ નંબર રાખવા નો હેતુ છે.

હેલ્થ હેલ્પલાઇન (108) ટૂંક સમયમાં તેની સાથે સંકલિત કરવામાં આવશે

અને જો ઓફિશિયલ્સ ની વાત માનીયે તો હેલ્થ ના એમર્જર્સની નો નંબર '108' ને ટૂંક સમય ની અંદર જ '112' ની અંદર જોડી દેવા માં આવશે તેવું કહેવા માં આવ્યું હતું.

આ સેવા નાગરિકોને બહુવિધ હેલ્પલાઇન નંબર્સ યાદ કરવાની જરૂરિયાતને અવરોધે છે

અને હવે માત્ર એક જ ઇમરજન્સી નંબર હોવા ના કારણે લોકો ને અલગ અલગ ઇમરજન્સી નંબર યાદ નહીં રાખવા પડે.

'112' નંબર ને આજે 16 રાજ્યો અને યુનિઅન ટેરીટરી માં લોન્ચ કરવા માં આવ્યો હતો.

ઇમરજન્સી નંબર '112' 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોંચ કરવામાં આવ્યું છે. આમાં આંધ્ર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, કેરળ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, તેલંગણા, તમિલનાડુ, ગુજરાત, પુડુચેરી, લક્ષદ્વીપ, આંદામાન, દાદર નગર હવેલી, દમણ અને દીવ અને જમ્મુ અને કાશ્મીરનો સમાવેશ થાય છે.

તે કઈ રીતે કામ કરે છે?

'112' કટોકટી સેવાઓને ઍક્સેસ કરવા માટે, કોઈ વ્યક્તિ ફોન પર નંબર ડાયલ કરી શકે છે અથવા ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર (ERC) પર ગભરાટ કૉલ મોકલવા માટે ત્રણ વાર ઝડપથી પાવર બટન દબાવો.

ફીચર ફોન પર 5 અથવા 9 પર લોન્ગ પ્રેસ કરો

ફીચરફોન ની અંદર 5 અથવા 9 નંબર પર લોન્ગ પ્રેસ કરવા થી તે પેનિક કોલ ફન્કશન ને ચાલુ કરશે.

'112' હેલ્પલાઇન નંબર ને પહેલા જ હિમાચલ પ્રદેશ અને નાગાલેન્ડ ની અંદર લોન્ચ કરવા માં આવેલ છે.

હિમાચલ પ્રદેશ એ પહેલું રાજ્ય બન્યું હતું કે જ્યાં એમર્જર્સની નંબર '112' ને લોન્ચ કરવા માં આવેલ હોઈ ત્યાં નવેમ્બર 2018 ની અંદર આ નંબર ને લોન્ચ કરવા માં આવ્યો હતો.

અને આ એમર્જર્સની નંબર ને ધીમે ધીમે આખા દેશ ના બધા જ રાજ્યો માટે લોન્ચ કરવા માં આવશે.

Best Mobiles in India

Read more about:
English summary
Single emergency helpline number '112' launched: All you need to know

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X