વોટ્સએપ પર ચાઈલ્ડ પોરોનોગ્રાફી શેર કરવા થી થઇ શકે છે 7વર્ષ ની જેલ અને બેલ વિના

|

વોટ્સએપ ગ્રુપ્સ ની અંદર જેટલા પણ પોરોગ્રાફી અને એડલ્ટ કન્ટેન્ટ ફરી રહ્યા છે તેમના માટે એલાર્મ આપવા માં આવેલ છે, ઇન્ડિયા ની સરકારે ચેટ એપ્સ પર શેર કરવા માં આવતા ચાઈલ્ડ પોરનોગ્રાફી પર એક નવો નિયમ લાવવા માટે વિચારી રહ્યા છે, સરકારે બાળકોના જાતીય અપરાધો કાયદાની સુરક્ષાના ઘણા સુધારા સૂચવ્યાં છે જે સુનિશ્ચિત કરશે કે જે લોકો નબળાઓના પોર્નોગ્રાફિક ક્લિપ્સ શેર કરે છે તેઓ સાત વર્ષ સુધી જેલમાં અને કોઈ જામીન નહીં હોય, ભારે દંડ સાથે.

વોટ્સએપ પર ચાઈલ્ડ પોરોનોગ્રાફી શેર કરવા થી થઇ શકે છે 7વર્ષ ની જેલ અને

અને આ નિયમ માં એવું પણ રાખવા માં આવશે કે જો કોઈ ચાઈલ્ડ પોરનોગ્રાફિક કન્ટેન્ટ મેળવી છે તો તે તેને ઓથટોરીટીઝ ને રિપોર્ટ કરાવે. અને જો ઓથોરિટીઝ ને રિપોર્ટ નહિ કરવા માં આવે તો ખુબ જ મોટો દંડ પણ ભરવો પડી શકે છે.

અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ના રિપોર્ટ અનુસાર "આ નવા કાયદા ની ઉપર લો ઓફ મિનિસ્ટ્રી અને મિનિસ્ટ્રી ઓફ વુમન ને ચાઈલ્ડ ડિપાર્ટમેન્ટ ની મનુજીર લેવા ની બાકી છે" કે જે તેમની પાસે થી એક બે અઠવાડિયા ની અંદર કરી લેવા માં આવશે અને ત્યાર બાદ આ નવા નિયમ ને કેબિનેટ ની અંદર મોકલવા માં આવશે.

અને આ ફેરફાર કરેલા એક્ટ ની અંદર જણાવવા માં આવેલ હતું કે જે લોકો પણ ખાસ કરી ને કોમર્શિયલ પર્પઝ થી જે લોકો આ પ્રકર ના પોરનોગ્રાફિક કન્ટેન્ટ ને સ્ટોર કરશે અને આગળ બીજા લોકો ને શેર કરવા ના હેતુ થી તેમને 3 વર્ષ ની જેલ ની સજા થઇ શકે છે. અને બીજી વખત આવો ગુનો કરવા થી 5 વર્ષ થી 7 વર્ષ સુધી ની સજા કરવા માં આવી શેક છે.

જ્યારે સુધારેલા કાયદામાં કોઈપણ વૉટઅપ વપરાશકર્તાઓને સજા ફટકારવામાં આવી નથી, જેઓ તેમના ફોન પર અશ્લીલ અથવા અજાણતા બાળકના પોર્ન વિડિઓઝ પ્રાપ્ત કરે છે, તે વપરાશકર્તાઓ માટે આવા વિડિઓઝની જાણ કરવી ફરજિયાત બનાવે છે. વિડિઓના રિપોર્ટ કર્યા પછી, આવા વપરાશકર્તાઓ, તેને કાઢી નાખવું આવશ્યક છે. વિડિઓની જાણ કરવામાં નિષ્ફળતા પ્રથમ વખતના ગુનામાં રૂ. 1000 ની દંડ થશે અને ત્યારબાદ 5000 રૂપિયાથી ઓછી રકમનો દંડ થશે.

ઇન્ડિયા ની અંદર સૌથી વધારે વોટ્સએપ યુઝર્સ છે કે જેઓ કન્ટેન્ટ શેર કરવા માટે તેનો ઉપીયોગ કરતા હોઈ છે, અને તેમાં ઘણા બધા લોકો એવા પણ હોઈ છે કે જેઓ આનો ઉપીયોગ પોરોનોગ્રાઈક કન્ટેન્ટ ને શેર કરવા માટે કરતા હોઈ છે, ઇન્ડિયા ની અંદર એક્ટર્સ વાળા પોરનોગ્રાફિક કનેન્ટ ને શેર કરવા અને સ્ટોર કરવા એ ગુનો નથી પરંતુ કોમર્શિયલ પર્પસ થી ચૅડ પોરોગ્રાફિક કન્ટેન્ટ ને શેર કરવો એ એક ગુનો બને છે. અને આ પ્રકાર ની કલીપ ને ઉતારવી તેનો સ્ટોર કરવો તેને શેર કરવી આ બધી જ બાબતો ગુનો બને છે. અને હવે આ નવા કાયદા દ્વારા એક જે લુપહોલ હતો તેને પણ પુરી દેવા માં આવ્યો છે જેની અંદર લોકો એવું કહી અને બચી જતા હતા કે મને કઈ ખબર નથી આ વિડિઓ મને વોટ્સએપ પર કોઈ આ મોકલ્યો છે. હવે તેવું કહી ને પણ બચી નહિ શકાય.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Sharing child pornography on WhatsApp may result in 7 years jail and no bail, govt bringing new rules soon

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X