Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
અમુક શાઓમી મી સ્માર્ટ ટીવી ની કિંમત માં વધારો કરવા માં આવ્યો
ભારતીય સ્માર્ટ ટીવી સેગ્મેન્ટ ની અંદર શાઓમી ખુબ જ આગળ છે. અને તેનું કારણ તેમની ખુબ જ અફોર્ડેબલ કિંમત છે જેના કારણે ઘણા બધા ગ્રાહકો નું ધ્યાન આ સ્માર્ટ ટીવી દ્વારા ખેંચવા માં આવ્યું હતું. તાજેતર માં જ કંપની દ્વારા જણાવવા માં આવ્યું હતું કે તેઓ એ ભારત ની અંદર 5 મિલિયન કરતા પણ વધુ સ્માર્ટ ટીવી વહેંચ્યા છે. અને આ જાહેરાત ના થોડા સમય પછી જ કંપની દ્વારા તેમના અમુક સ્માર્ટ ટીવી ની કિંમત માં વધારો કરી દેવા માં આવ્યો છે.

ભારત ની અંદર મી ટીવી 4એ, મી ટીવી 4એ પ્રો, અને હોરિઝોન એડિશન મી ટીવી ની કિંમત માં વધારો કરવા માં આવ્યો છે. અને આ બધા જ મોડેલ ના એન્ટ્રી લેવલ 32 ઇંચ ના મોડેલ ની અંદર ઓછા માં ઓછો રૂ. 500 નો વધારો કરવા માં આવેલ છે.
શાઓમી સ્માર્ટ ટીવી કિંમત માં વધારો
એક રિપોર્ટ ના જણાવ્યા અનુસાર, મી 4એ ટીવી ના 40 ઇંચ, 4એ પ્રો 32 ઇંચ, મી ટીવી હોરિઝોન એડિશન 32 અને 43 ઇંચ ની કિંમત માં વધારો કરવા માં આવેલ છે. અને સાથે સાથે તેની અંદર તે પણ જણાવવા માં આવ્યું હતું કે આ નવી કિંમત ને ભારત ની અંદર પ્રથમ ડિસેમ્બર થી બધા જ પફલાઇન સ્ટોર ની અંદર પણ લેગ કરી દેવા માં આવશે. તો નવી કિંમત વિષે જાણવા માટે નીચે નો ચાર્ટ જુવો
મી ટીવી મોડેલ જૂની કિંમત નવી કિંમત
- મી ટિવિ એ 32 ઇંચ. રૂ. 13499. રૂ. 13999.
- મી ટીવી 4એ પ્રો 32 ઇંચ. રૂ. 13499. રૂ. 13999.
- મી ટીવી 4એ હોરિઝોન એડિશન. રૂ. 13999. રૂ. 14499.
- મી ટીવી 4એ 40 ઇંચ. રૂ. 18999. રૂ. 19999.
જ્યારે રિપોર્ટમાં 43 ઇંચના મોડેલ માટે કોઈ કિંમતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, તે એમઆઈ ડોટ કોમની સૂચિ અનુસાર અપડેટ કરવામાં આવ્યો છે. તેને જોતા, એમ કહી શકાય કે મી ટીવી 4 એ પ્રો અને હોરાઇઝન એડિશનની કિંમત રૂ. 500 જ્યારે ટીવી 4 એ 40 ઇંચના મોડેલની કિંમત રૂ. 1000. ઉપર જણાવ્યા મુજબ, નવી કિંમતો કંપની ની ઓફિશિયલ વેબસાઈટ પર પણ હવે બતાવવા માં આવી રહી છે.
મી સ્માર્ટ ટીવી ની કિંમત માં વધારા ની સાથે સાથે, શાઓમી એ તેમને નો-કોસ્ટ ઇએમઆઈ ચુકવણી વિકલ્પ અને એમઆઈ ટીવી એક્સટેન્ડેડ વોરંટી જેવી ઘણી ઓફરો સાથે રૂ. 399 થી રૂ. મોડેલ પર આધારિત 699.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
