એસબીઆઈ કાર્ડ દ્વારા કોન્ટેક્ટલેસ મોબાઈલ ફોન પેમેન્ટ ફેસિલિટી લોન્ચ કરવામાં આવી

By Gizbot Bureau
|

બુધવારે એસબીઆઇ કાર્ડ દ્વારા એસબીઆઈ કાર્ડ પે ને જાહેર કરવામાં આવ્યું હતું આ ફીચર કોન્ટેક્ટ લેસ પેમેન્ટ મોબાઇલ ફોનનો ઉપયોગ કરી અને કરવાની અનુમતિ આપે છે. અને એસબીઆઈ કાર્ડ પે ની અંદર ગ્રાહકો કોન્ટેક્ટ પેમેન્ટ પોતાના એનએફસી પોઇન્ટ દ્વારા હિલ્સટર્મિનલ પર માત્ર પોતાના મોબાઇલ ફોનને એક વખત ટેપ કરી અને કરી શકે છે તેના માટે તેઓએ ફિઝિકલ ક્રેડિટ કાર્ડ અથવા પીન નાખવાની પણ જરૂર રહેતી નથી.

એસબીઆઈ કાર્ડ દ્વારા કોન્ટેક્ટલેસ મોબાઈલ ફોન પેમેન્ટ ફેસિલિટી લોન્ચ કરવ

એસબીઆઈ કાર્ડ પેમેન્ટ ફીચરને હોસ્ટ કાર્ડ એમ્યુલેશન એચ સી ઈ ટેકનોલોજી પર આધારિત બનાવવામાં આવ્યું છે કે જે ફાસ્ટર અને કન્વિનિયન્ટ અને વધુ સુરક્ષિત મોબાઇલ પેમેન્ટ નો અનુભવ ગ્રાહકોને આપે છે તેવું કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું.

"ભારતમાં તેના પ્રકારનાં ચુકવણી સમાધાનના ભાગ રૂપે, તે એસબીઆઇ કાર્ડ મોબાઇલ એપ્લિકેશનના ભાગ રૂપે બનાવવામાં આવ્યું છે, જે ગ્રાહકોને તેમના ક્રેડિટ કાર્ડ એકાઉન્ટનું સંચાલન કરવા અને સંપર્ક વિનાની ચુકવણી કરવા માટે માત્ર એક એપ્લિકેશનનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે."

અને એસબીઆઈ કાર્ડ એમડી અને સીઇઓ હદય પ્રસાદ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એસબીઆઈ કાર્ડ પે ની અંદર ગ્રાહકો ટ્રાન્ઝેક્શન અથવા ડેઈલી ટ્રાન્ઝેક્શન લીમીટ પણ નક્કી કરી શકે છે.

તેઓએ વધુમાં જોડતા જણાવ્યું હતું કે અત્યારે જેટલી પણ એચ સી ઈ દ્વારા ચલાવવામાં આવતી એપ્લિકેશન છે તેની અંદર ટ્રાન્ઝેક્શન લીમીટ રૂપિયા 2000 ની આપવામાં આવી છે અને ડેઈલી ટ્રાન્ઝેક્શન લીમીટ રૂપિયા 10 હજારની આપવામાં આવી છે જેને કારણે આ ફીચરનો સરખી રીતે ઉપયોગ થઈ શકતો નથી.

અને આ એસબીઆઈ કાર્ડ પે નો ઉપયોગ કરવા માટે કાર્ડ હોલ્ડર દ્વારા તેમના કાર્ડની માહિતી સાથે એસબીઆઇ કાર્ડ મોબાઇલ એપના લેટેસ્ટ વર્ઝન ની અંદર એક વખત રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

અને એક વખત જ્યારે રજીસ્ટ્રેશન પૂરું થઈ જાય છે ત્યાર બાદ યુઝર્સે માત્ર પોતાના ફોનને અનલોક કરી અને પોતાના મોબાઇલ ડિવાઇસ ને સેલ્સ ટર્મિનલની નજીક લઈ.

આ ફેસિલિટી ને વિઝા પ્લેટફોર્મ પર લોન્ચ કરવામાં આવી છે અને તે કોઈપણ એન્ડ્રોઇડ સ્માર્ટફોન કે જે એન્ડ્રોઇડ કિટકેટ વર્ઝન પોઇન્ટ અથવા તેના કરતા ઉપર છે તેની અંદર કામ કરશે.

એસબીઆઇ કાર્ડ ના ગ્રાહક ૯૦ લાખ નો આધાર ધરાવે છે કે જે ૧૭ ટકા માર્કેટ શેર પોતાની પાસે ધરાવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
SBI Card introduces contactless mobile phone payments service

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X