સારેગામાં કારવાં ગો 2.0 ભારત ની અંદર લોન્ચ કરવા માં આવ્યું

By Gizbot Bureau
|

સારેગામાં દ્વારા તેમના સારેગામાં ગો ના નવા વેરિયન્ટ ને ભારત ની અંદર લોન્ચ કરવા માં આવ્યું છે કે જેના જુના વેરિયન્ટ ને ગયા વર્ષે 2019 માં લોન્ચ કરવા માં આવ્યું હતું. અને આ નવા કારવાં ગો 2.0 ની ભારત ની અંદર કિંમત રૂ. 4590 રાખવા માં આવેલ છે. અને તમે તેને કંપની ના ઓફિશ્યલ ઈ સ્ટોર પર થી ખરીદી શકો છો. કંપની દ્વારા આ ડીવાઈસ ને ચાર કલર વેરિયન્ટ ની અંદર ઉપલબ્ધ કરવા માં આવે છે જેની અંદર રેડ, બ્લુ, બ્લેક અને ગ્રીન નો સમાવેશ કરવા માં આવ્યો છે. અને આ ડીવાઈસ ની સાથે 6 મહિના ની વોરન્ટી પણ આપવા માં આવી રહી છે. અને કંપની ના આજણાવ્યા અનુસાર આ ડીવાઈસ ની અંદર પહેલા થી જ 3000 રેટ્રો સોન્ગ્સ આપવા માં આવે છે.

સારેગામાં કારવાં ગો 2.0 ભારત ની અંદર લોન્ચ કરવા માં આવ્યું

આ ડીવાઈસ ની અંદર 2 સ્પીકર આપવા માં આવે છે જેની અંદર દરેક ની અંદર 1ડબ્લ્યુ નું સ્પીકર આપવા માં આવે છે. અને કંપની દ્વારા દાવો કરવા માં આવ્યો છે કે આ ડીવાઈસ ની સાથે 7 કલ્લાક ની બટેરી લાઈફ આપવા માં આવે છે. અને સાથે સાથે આ ડીવાઈસ ની નાદર રેડીઓ કેંકટીવીટી અને માઈક્રોએસડી કાર્ડ સપોર્ટ પણ આપવા માં આવે છે. અને આ નવા કારવા ગો નું વજન 141 ગ્રામ છે.

અને તે મેટલ બોડી સાથે આવે છે. અને તેની અંદર સારેગામાં કારવા એપ નો સપોર્ટ પણ આપવા માં આવ્યો છે કે જે ગુગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંને ની અંદર ઉપલબ્ધ છે. અને તમે લેટેસ્ટ કારવાં એપ ની મદદ થી તમારા બ્લુટુથ સ્પીકર અથવા કાર ના સ્પીકર ની અંદર પણ ગીતો સાંભળી શકો છો.

અને ગયા મહિને સારેગામાં દ્વારા ભારત ની અંદર અલગ થી ઈયરફોન પણ લોન્ચ કરવા માં આવ્યા હતા, જેનું નામ કારવા જીએક્સ01 હતું અને તેને ભારત ની અંદર રૂ. 1599 ની કિંમત પર લોન્ચ કરવા માં આવ્યા હતા. અને તેને પણ કંપની ની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા ખરીદી માટે ઉપલબ્ધ કરવા માં આવ્યા હતા. અને તેની અંદર 14 એનેમેં નું સાઉન્ડ ડ્રાઈવર પણ આપવા માં આવે છે. સાથે સાથે કારવા સિગ્નેચર સાઉન્ડ અને એન્હાન્સડ બાઝ નો પણ સમાવેશ કરવા માં આવે છે.

અને તેના માઈક્રો ફોન ની અંદર પણ ક્રિસ્ટલ ક્લીઅર ઓડીઓ નો સપોર્ટ આપવા માં આવે છે. અને આ ઈયરફોન ને બે કલર ઓપ્શન ની અંદર આપવા માં આવે છે જેની અંદર સફેદ અને બ્લેક નો સમાવેશ કરવા માં આવે છે.

આ નવી એટેગરી ની અંદર એન્ટ્રી બાબતે સારેગામાં ઇન્ડિયા ના મેનેજીંગ ડાયરેક્ટર દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, અમે એકદમ નવી રિટેલ કેટેગરી ની અંદર પ્રવેશ થી ખુબ જ થ્રિલ્ડ છીએ, કે જે બધી જ જનરેશન અને એજ ગ્રુપ ને કટ કરે છે. અને આ બ્રાન્ડ ના એક્સપિઅનશન માટે એક ખુબ જ સારી તક છે અને આના કારણે યન્ગ લોકો પણ કારવા ની સાથે જોડાઈ શકે છે. અને આ પ્રોડક્ટ ને પણ કારવા ના અત્યાર ના 32કે ના સ્ટ્રોંગ રિટેલ નેટવર્ક દ્વારા પુરી પાડવા માં આવશે.

Best Mobiles in India

Read more about:
English summary
Saregama Carvaan Go 2.0 Launched: Price in India, Features and other details

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X