Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
સ્માર્ટફોન ચોરાઈ જાય તો સરકાર શોધી આપશે, આટલું કરો
જો તમારો સ્માર્ટફોન ચોરાઈ ગયો હોય, તો ડરવાની જરૂર નથી. ભારત સરકાર પોતે તમારા ચોરી થયેલા સ્માર્ટફોનને શોધી આપશે. હવે તમે પૂછશો કે આ કેવી રીતે, તો આજે અમે તમને આ આર્ટિકલ દ્વારા એ જણાવીશું કે કેવી રીતે ભારત સરકાર તમારા ચોરી થયેલા કે ખોવાઈ ગયેલા સ્માર્ટફોનને શોધી આપશે.

આજના સમયમાં સ્માર્ટફોન આપણા સૌના જીવનનો મહત્વનો હિસ્સો બની ચૂક્યો છે. પરંતુ શું તમને એ ખ્યાલ છે કે તમારો ફોન ચોરી થઈ જાય અને ખોટા વ્યક્તિઓ સુધી પહોંચી જાય તો તમે મોટી મુસીબતમાં ફસાઈ શકો છો. એટલે સુધી કે તમને જેલ પણ થઈ શકે છે. જો તમારો ફોન ચોરી થઈ જાય કે ખોવાઈ જાય તો સૌથી પહેલા તમારે સરકારી વેબસાઈટ સંચાર સાથી પોર્ટલ પર જઈને તમારા સિમને ડિએક્ટિવેટ કરી દેવું જોઈએ. સાથે જ તમારા ચોરી થયેલા ફોનને આ સરકારી વેબસાઈટ પરથી પાછો પણ મેળવી શકો છો.
જાણો શું છે સંચાર સાથી પોર્ટલ
સંચાર સાથી પોર્ટલની મદદથી તમે ચોરી થયેલા કે ખોવાઈ ગયેલા ફોનને ટ્રેક કરી શકો છો. આ પોર્ટલ તમને સિમ કાર્ડ નંબર સુધી પહોંચવાની સુવિધા પણ આપે છે, સાથે જ જો કોઈના આઈડી દ્વારા સિમનો દુરુપયોગ થતો જોવા મળે, તો તે સિમને બેન કરવાનો વિકલ્પ પણ આપે છે.
ચોરી થયેલા સ્માર્ટફોનની ફરિયાદ નોંધાવા માટે આ સ્ટેપ્સને ફોલો કરો.
સૌથી પહેલા તમારે www.tafcop.sancharsaath.gov.in પર જવાનું છે.
અહીં તમને Block Stolen/Lost Mobile નામનો વિકલ્પ મળશે. આ વિકલ્પ પર ક્લિક કરો.
બાદમાં જે પણ માહિતી માગવામાં આવે તે માહિતી ઈન્સર્ટ કરો. આના પછી તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું છે.
આટલી પ્રક્રિયા કર્યા બાદ ફોનને બ્લોક કરવાની તમારી અરજી આ પોર્ટલ પર એક્સેપ્ટ થઈ જશે.
સાથે જ માત્ર 24 કલાકની અંદર તમારો સ્માર્ટફોન પણ ડિએક્ટિવેટ કરી દેવામાં આવશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
