Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
સેમસંગે W2019 ડ્યુઅલ ડિસ્પ્લે અને સાઈડ ફિંગપ્રિન્ટ રીડર સાથે ફ્લિપફોન ની જાહેરાત કરી
અંતે સેમસંગે ચાઈના ની અંદર એક ઇવેન્ટ માં પોતાના બીજા ફ્લિપફોન W2019 ની જાહેરાત કરી છે. અને આ સ્માર્ટફોન ની અંદર ડ્યુઅલ ડિસ્પ્લે, સાઈડ ફિંગરપ્રિન્ટ સેન્સર, અને ડ્યુઅલ રિઅર કેમરા સેટઅપ આપવા માં આવશે, જેમને ખબર ના હોઈ તેમના માટે જણાવી દઈએ કે સેમસંગ નો આ સ્માર્ટફોન તેમના ગયા વર્ષે લોન્ચ કરવા માં આવેલ ફોન W2018 નું નવું વરઝ્ન છે, કેજેને ગયા વર્ષે ડિસેમ્બર માં લોન્ચ કરવા માં આવ્યું હતું.

સેમસંગ W2019 ની કિંમત અને ઉપલબ્ધતા
આ ફોન ના પુરોગામી ની જેમ સેમસંગ W2019 પણ માત્ર એશિયા માં જ ઉપલબ્ધ રહેશે અને ચાઈના માં ચાઈના યુનિકોર્ન દ્વારા તે ઉપલબ્ધ રહેશે. એવું માનવા માં આવી રહ્યું છે કે તેની કિંમત CYN 10,000 અંદાજે રૂ. 1,04,450 હોઈ શકે છે. જોકે કંપની દ્વારા આ સ્માર્ટફોન ની કિંમત હાજી સુધી જણાવવા માં નથી આવી.
આ સ્માર્ટફોન 2 કલર ઓપ્શન ની અંદર આપવા માં આવશે, રોઝ ગોલ્ડ અને પ્લેટિનમ
સેમસંગ W2019 ના ફીચર્સ અને સ્પેસિફિકેશન
સેમસંગ ના W2018 નું નવું મોડેલ હોવા ના કારણે W2019 ની અંદર વધુ સારા ફીચર્સ અને સ્પેસિફિકેશન આપવા માં આવ્યા છે. સેમસંગ W2019 ની અંદર એફએચડી રીઝોલ્યુશન (1920x1080 પિક્સેલ્સ) સાથે બે 4.2-ઇંચ એસ-એમોલેડ ડિસ્પ્લે બંને ઇન્ટ્ર્લ અને એક્સટર્નલ આપવા માં આવેલ છે.
આ ડીવાઈસ ની અંદર ગ્લાસ બોડી આપવા માં આવે છે જેની અંદર તેની ફ્રન્ટ, બેક અને અંદર બધી જ જગ્યા પર ગ્લાસ આપવા માં આવેલ છે. અને પાછળ ની તરફ કોર્નિંગ ગોરીલા ગ્લાસ નું પ્રોટેક્શન આપવા માં આવેલ છે. અને સ્માર્ટફોન ના સાઈડ પર ફિંગરપ્રિન્ટ રીડર અને બિક્સબી નું બટન આપવા માં આવેલ છે.
સેમસંગ W2019 ની અંદર ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર આપવા માં આવેલ છે અને તે એન્ડ્રોઇડ 8.1 ઓરિઓ આઉટ ઓફ ધ બોક્સ પર ચાલે છે. અને તેની અંદર 6જીબી ની રેમ આપવા માં આવેલ છે અને સ્ટોરેજ માટે 2 વેરિયન્ટ છે 128જીબી અને 256જીબી ઇન્ટર્નલ સ્ટોરેજ.
જો કેમરા ની વાત કરીયે તો તેની પાછળ ના ભાગ પર 2 કેમેરા આપવા માં આવેલ છે. જેની અંદર બે ઓઆઇએસ અને 2x ઓપ્ટિકલ ઝૂમ સપોર્ટ સાથેના 12 મેગાપિક્સલનો કેમેરા સેન્સર નો સમાવેશ થાય છે. કેમેરા 60 એફપીએસ પર 4 કે રિઝોલ્યૂશન સુધી વિડિઓ અને 960 એફપીએસ પર FHD રીઝોલ્યુશન સાથે સ્લોમોશન વિડિઓઝ પણ સપોર્ટ કરે છે. અને, આ ડિવાઈઝ માં f / 2.0 ના એપ્રેચર ની સાથે 8-મેગાપિક્સલ સેન્સર પણ આપવા માં આવેલ છે.
કેનસીટીવીટી ની વાત કરીયે તો આ સ્માર્ટફોન ની અંદર એનએફસી, ડ્યુઅલ-સિમ સપોર્ટ, 4 જી વૉલ્ટ, વાઇફાઇ 802.11 એએક્સ અને બ્લૂટૂથ વી 4.2 આપવા માં આવેલ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications