Just In
સેમસંગ ફેસ્ટિવલ સીઝન સેલ 2020 પર સેમસંગ સ્માર્ટફોન્સ પર ડિસ્કાઉન્ટ
ભારત ની અંદર સેમસંગ એ સૌથી મોટી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ છે. અને હવે કંપની દ્વારા તેમના ફેસ્ટિવ સીઝન સેલ ને જાહેર કરવા માં આવ્યો છે જેનું નામ 'હોમ, ફેસ્ટિવ હોમ' રાખવા માં આવેલ છે. જેની અંદર એક્સક્લુઝિવ ડિલ્સ અને આખા ભારત ની અંદર બધા જ ગ્રાહકો ને ગેરેન્ટેડ ગિફ્ટ્સ પણ આપવા માં આવી રહી છે. અને તેની સાથે ઘણી બધી ફાઇનાન્સ સ્કીમ પણ આપવા માં આવી છે જેની અંદર રૂ. 20,000 સુધી નું કેશબેક, અને સાથે સાથે ઇએમઆઇ પેમેન્ટ માટે ના પણ વિકલ્પો આપવા માં આવે છે. અને તે 20મી નવેમ્બર 2020 સુધી વેલીડ રહેશે.

કંપની દ્વારા ઘણી બધી પ્રોડક્ટ્સ કેટેગરીઝ ની અંદર ઓફર્સ અને ડિસ્કાઉન્ટ આપવા માં આવી રહ્યા છે, જેની અંદર રેફ્રિજરેટર, વોશિંગ મશીન, સ્માર્ટફોન, ટેલિવિઝન, એર કન્ડિશનર, ઓવન, વેરિયેબલ્સ, અને બીજી ઘણી બધી પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ અને ઓફર્સ આપવા માં આવી રહ્યું છે. અને જો તમે સેમસંગ સ્માર્ટફોન પર આ ફેસ્ટિવ સીઝન ની અંદર કેટલું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે તેના વિષે વિચારી રહ્યં હોવ તો તેના વિષે અમે એક સૂચિ તૈયાર કરી છે કે જે આગળ મુજબ છે.
અહીં એક વસ્તુ ની ખાસ નોંધ લેવી કે તમને અમુક બેંક ના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર રૂ. 6000 સુધી નું કેશબેક આપવા માં આવી શકે છે. અને સાથે સાથે તમને નો કોસ્ટ ઇએમઆઇ, અને એક્સચેંજ ઓફર્સ જેવી સુવિધા પણ આપવા માં આવશે. અને સાથે સાથે અમુક સ્માર્ટફોન પર ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ ઓફર કરવા માં આવશે. તો ક્યાં સેમસંગ સ્માર્ટફોન પર કેટલું ડિસ્કાઉન્ટ આપવા માં આવી રહ્યું છે તેના વિષે જાણવા માટે આગળ વાંચો.

સેમસંગ ગેલેક્સી એ51
આઈસીઆઈસીઆઈ બેંક ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ પર રૂ. 1000 નું કેશબેક મેળવો.
સ્પેક્સ
- 6.5 ઇંચ 2400 x 1080 પિક્સેલ્સ ફુલ એચડી + અનંત-ઓ સુપર એમોલેડ ડિસ્પ્લે
- ઓક્ટા-કોર ક્વાડ 2.3GHz + ક્વાડ 1.7GHz એક્સઝીનોસ 9611 10nm પ્રોસેસર સાથે માલી- G72 જીપીયુ
- 6 જીબી રેમ, 128 જીબી સ્ટોરેજ, માઇક્રો એસડી કાર્ડ દ્વારા 512 જીબી સુધી એક્સપાન્ડેબલ મેમરી
- સેમસંગ વન યુઆઈ 2.0 સાથે એન્ડ્રોઇડ 10
- ડ્યુઅલ સિમ નેનો + નેનો + માઇક્રોએસડી
- 48 એમપી રીઅર કેમેરો + 12 એમપી + 5 એમપી + 5 એમપી મેક્રો કેમેરો
- એફ / 2.2 એપ્રેચર સાથે 32 એમપીનો ફ્રન્ટ કેમેરો
- ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર
- ડ્યુઅલ 4 જી વોલ્ટીઇ
- 4000 એમએએચની બેટરી
- 7.7 ઇંચની ફુલ એચડી + 2400 × 1080 પિક્સેલ્સ, સુપર એમોલેડ અનંત-ઓ ડિસ્પ્લે, 394પીપીઆઈ ડિસ્પ્લે
- માલી જી 72 એમપી 18 જી.પી.યુ. સાથે 10nm પ્રોસેસર સાથે ઓક્ટા-કોર સેમસંગ એક્ઝિનોસ 9 સિરીઝ 9810
- 6 જીબી / 8 જીબી એલપીડીડીઆર 4 એક્સ રેમ 128 જીબી સ્ટોરેજ યુએફએસ 2.1 સાથે
- માઇક્રોએસડી સાથે 1TB સુધીની એક્સપાન્ડેબલ મેમરી
- વનયુઆઈ 2.0 સાથે એન્ડ્રોઇડ 10
- હાઇબ્રિડ ડ્યુઅલ સિમ નેનો + નેનો / માઇક્રોએસડી
- 12 એમપી ડ્યુઅલ પિક્સેલ રીઅર કેમેરા + 12 એમપી + 12 એમપી રીઅર કેમેરો
- 32 એમપીનો ફ્રન્ટ-ફેસિંગ કેમેરો
- ડ્યુઅલ 4 જી વોલ્ટીઇ
- 4,500 એમએએચની બેટરી
- 6.5 ઇંચ 2400 x 1080 પિક્સેલ્સ ફુલ એચડી + અનંત-ઓ સુપર એમોલેડ ડિસ્પ્લે
- ઓક્ટા-કોર ક્વાડ 2.3GHz + ક્વાડ 1.7GHz એક્સઝીનોસ 9611 10nm પ્રોસેસર સાથે માલી- G72MP3 જીપીયુ
- 6 જીબી / 8 જીબી એલપીડીડીઆર 4 એક્સ રેમ 128 જીબી યુએફએસ 2.1 સ્ટોરેજ સાથે
- માઇક્રો એસડી કાર્ડ દ્વારા 512GB સુધી એક્સપાન્ડેબલ
- વન યુઆઈ 2.0 સાથે એન્ડ્રોઇડ 10
- ડ્યુઅલ સિમ નેનો + નેનો + માઇક્રોએસડી
- 64 એમપી રીઅર કેમેરા + 12 એમપી + 5 એમપી + 5 એમપી રીઅર કેમેરો
- 32 એમપીનો ફ્રન્ટ કેમેરો
- ડ્યુઅલ 4 જી વોલ્ટીઇ
- 6000 એમએએચની બેટરી
- 6.4-ઇંચ 2340 x 1080 પિક્સેલ્સ ફુલ એચડી + ઇન્ફિનિટી યુ સુપર એમોલેડ ડિસ્પ્લે
- ઓક્ટા-કોર ક્વાડ 2.3GHz + ક્વાડ 1.7GHz એક્સઝીનોસ 9611 10nm પ્રોસેસર સાથે માલી- G72MP3 જીપીયુ
- 6 જીબી એલપીડીડીઆર 4 એક્સ રેમ 64 જીબી / 128 જીબી યુએફએસ 2.1 સ્ટોરેજ સાથે, માઇક્રો એસડી કાર્ડ દ્વારા 512 જીબી સુધી વિસ્તૃત
- વન યુઆઈ 2.0 સાથે એન્ડ્રોઇડ 10
- ડ્યુઅલ સિમ નેનો + નેનો / માઇક્રોએસડી
- 64 એમપી રીઅર કેમેરા + 8 એમપી + 5 એમપી + 5 એમપી રીઅર કેમેરો
- 32 એમપીનો ફ્રન્ટ કેમેરો
- ડ્યુઅલ 4 જી વોલ્ટીઇ
- 6000 એમએએચની બેટરી
- 7.3 ઇંચ 2208 x 1768 પિક્સેલ્સ ક્યૂએક્સએજીએ + 22.5: 18 અનંત-ઓ ડાયનેમિક એમોલેડ 2x મુખ્ય પ્રદર્શન, 6.2-ઇંચ 2260 x 816 પિક્સેલ્સ 25: 9 એચડી + સુપર એમોલેડ અનંત ફ્લેક્સ કવર ડિસ્પ્લે
- એડ્રેનો 650 જીપીયુ સાથે ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 865+ 7nm મોબાઇલ પ્લેટફોર્મ
- 12 જીબી એલપીડીડીઆર 5 રેમ, 256 જીબી / 512 જીબી યુએફએસ 3.1 સ્ટોરેજ
- વન UI 2.5 સાથે એન્ડ્રોઇડ 10
- ડ્યુઅલ સિમ નેનો + ઇએસઆઈએમ
- 12 એમપી રીઅર કેમેરો + 12 એમપી + 12 એમપી રીઅર કેમેરો
- 10 એમપી કવર અને 10 એમપીનો ફ્રન્ટ-ફેસિંગ કેમેરો
- 5 જી એસએ / એનએસએ, સબ 6 / એમએમવેવ, ડ્યુઅલ 4 જી વીઓએલટીઇ
- 4500 એમએએચની બેટરી

સેમસંગ ગેલેક્સી નોટ 10 લાઈટ
આઈસીઆઈસીઆઈ બેંક ના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર રૂ. 5000 નું કેશબેક મેળવો
સ્પેક્સ

સેમસંગ ગેલેક્સી એમ31એસ
આઈસીઆઈસીઆઈ બેંક ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ પર રૂ. 1000 નું કેશબેક મેળવો.
સ્પેક્સ

સેમસંગ ગેલેક્સી એમ31
આઈસીઆઈસીઆઈ બેંક ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ પર રૂ. 2000 નું કેશબેક મેળવો.
સ્પેક્સ

સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 2
12 મહિના ના નો કોસ્ટ ઇએમઆઇ ની સાથે આ સ્માર્ટફોન રૂ. 12499 ની કિંમત માં મેળવો
સ્પેક્સ
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470