Just In
- 15 hrs ago
ભારત ની અંદર ટેલિકોમ ઇન્ડસ્ટ્રી 2021 માં બદલી જશે
- 2 days ago
સ્કેમ થી બચવા માટે એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર આ એપ્સ ને ડાઉનલોડ કરવા થી બચો
- 3 days ago
શું તમે સિગ્નલ પર સ્વીચ થઇ રહ્યા છો તો આ ટિપ્સ અને ટ્રિક્સ વિશે જાણો
- 4 days ago
શા માટે વોટ્સએપ વિચારી રહ્યું છે કે તમારે નવા પ્રાઇવસી રૂલ્સ વિષે વધુ ચિંતા કરવા ની જરૂર નથી
Don't Miss
સેમસંગનો સૌથી મોંઘો સ્માર્ટફોન હવે એમેઝોન પર ઉપલબ્ધ
વર્ષ 2020 નો સેમસંગનો સૌથી એક્સપેન્સિવ સ્માર્ટફોન્સ સેમસંગ ગેલેક્સી ઝેડ ક્લિપ હવે એમેઝોન ઈન્ડિયા ની વેબસાઈટ પર ફેરી બુકિંગ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. સેમસંગ દ્વારા લોન્ચ કરવામાં આવેલ આ કંપની નો બીજો ફોલ્ડેબલ સ્માર્ટફોન છે પરંતુ તેની અંદર અલગ પ્રકારના ફોલ્ડેબલ મેકેનિઝમ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ ઓફર
સેમસંગ દ્વારા આ સ્માર્ટફોનને એમેઝોન ઈન્ડિયા ની વેબસાઈટ પર હવે ફ્રી ઓર્ડર માટે લીસ્ટ કરી દેવામાં આવ્યું છે અને તેની કિંમત રૂપિયા 109999 રાખવામાં આવી છે. અને એમેઝોન ની વેબસાઈટ પરથી જાણવા મળે છે કે એમેઝોન પ્રાઈમ મેમ્બર્સને આ સ્માર્ટફોન 2જી બેથી ચાર દિવસની અંદર મળી જશે. સાથે સાથે આ સ્માર્ટફોન પર કંપની દ્વારા ઘણી ઓફર્સ પણ આપવામાં આવે છે જેની અંદર નો નો કોસ્ટ ઇએમઆઇ ના વિકલ્પ પણ આપવામાં આવ્યા છે કે જેની શરૂઆત રૂપિયા 5178 પ્રતિ મહિનાથી કરવામાં આવે છે. સાથે સાથે આ સ્માર્ટફોન પર ગ્રાહકોને એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવે છે જેની અંદર તેઓને રૂપિયા 7700 સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર થશે.
એચએસબીસી કેશબેક કાર્ડ યુઝર્સને વધારાના 5 ટકાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે સાથે સાથે જો ગ્રાહકો દ્વારા એચડીએફસી બેન્ક તે કાર્ડ દ્વારા પેમેન્ટ કરવામાં આવે છે તો તેના પર તેમને વધારાના ૧૦ ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
સ્પેસિફિકેશન્સ
આ સ્માર્ટફોનને બે કલર વેરિએન્ટ ની અંદર ઉપલબ્ધ કરવામાં આવ્યો છે જેની અંદર બ્લેક અને પર્પલ કલર નો સમાવેશ કરવામાં આવ્યો છે આ સ્માર્ટફોન ની અંદર 6.7 ઇંચ ની એચડીઆર 10 ડાયનેમિક ડિસ્પ્લે આપવામાં આવે છે. આ સ્માર્ટફોનની અંદર સ્નેપડ્રેગન 855 પ્લસ પ્રોસેસર આપવામાં આવ્યું છે જેની સાથે 8gb રેમ અને 256 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવે છે સાથે સાથે આ સ્માર્ટફોનની અંદર નેનો સિમ અને ઈ સિમ એમ ડ્યૂઅલ સિમ સપોર્ટ પણ આપવામાં આવે છે.
આ સ્માર્ટફોનમાં કેમેરા ની વાત કરવામાં આવે તો તેની અંદર ડ્યુઅલ કેમેરા આપવામાં આવે છે જેની અંદર બાર મેગાપિક્સલનો એક્સટેન્શન આપવામાં આવે છે કે જે અલ્ટ્રા વાઈડેન્ગલ છે આ કેમેરા ની અંદર ગ્રાહકોને ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન પણ આપવામાં આવે છે અને તે એક્સ ડિજિટલ ધુમ પણ સપોર્ટ કરે છે. સાથે સાથે આ સ્માર્ટફોનની અંદર સેલ્ફી માટે ગ્રાહકોને 10 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવે છે કે જે લાઇવ ફોકસ જેવા ફિચર્સની સાથે આવે છે.
આ સ્માર્ટફોનની અંદર 3300 એમએએચની બેટરી આપવામાં આવી છે જેની સાથે કંપની દ્વારા ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ વાયર અને વાયરલેસ બંને ની અંદર આપવામાં આવે છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190