Just In
Samsung મીડ-રેન્જ 5g ફોન લોન્ચ કરી શકે છે
મીડિયા રિપોર્ટ અનુસાર સાઉથ કોરિયન કંપની સેમસંગે દ્વારા વધુ એક ફાઈવજી સ્માર્ટફોનને લોન્ચ કરવામાં આવી શકે છે કે જે તેમને સૌથી અફોર્ડેબલ સ્માર્ટફોન હશે એવું માનવામાં આવી રહ્યું છે કે સેમસંગ દ્વારા ગેલેક્સી એ 9 લોન્ચ કરવામાં આવી શકે છે.

તેનું ઓફિશિયલ દેખાતું પોસ્ટર અને રિટેલ બોક્સ ઓનલાઇન ફરતું થયું છે તે બોક્સની અંદર જોવા મળી રહ્યું છે કે આ સ્માર્ટફોન ની અંદર ઇન્ફીનિટી યુ ડિસ્પ્લે આપવામાં આવશે જેની સાથે ખૂબ જ પાત્ર બેઝર આગળની તરફ આપવામાં આવશે જ્યારે પાછળની તરફ ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે.
પાછળની તરફ ઠાકોર જેની સાથે 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ આપવામાં આવી શકે છે કયુ પ્રોસેસર હશે તેના વિશે જાણવા મળી રહ્યું નથી.
અને એવું માનવામાં આવી રહ્યું છે કે આ દિવસની અંદર 6.7 ઇંચની ડિસ્પ્લે એચડી પ્લસ રિઝોલ્યુશન ની સાથે આવી શકે છે.
અને પાછળની તરફ છે ત્રિપલ કેમેરા સેટ આપવામાં આવી શકે છે તેની અંદર 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા ની સાથે 8 મેગાપિક્સલનો અને 5 મેગાપિક્સલનો બીજા બે આપવામાં આવી શકે છે અને આગળની તરફ સેલ્ફી માટે બે 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવી શકે છે.
તેરી torbox પરથી એટલું જાણવા મળી રહ્યું છે કે આ ડિવાઇસ ની અંદર સુપરફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવી શકે છે પરંતુ તેની બેટરી સાઇઝ કેટલી હશે તેના વિશે કોઈ માહિતી આવી શકે તેમ નથી.
જોકે આ ડિવાઇસ વિશે કંપની દ્વારા હજુ સુધી કોઈ પણ વાત કરવામાં આવી નથી.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470