Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 679 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
સેમસંગ પે ભારતમાં ઓફિશ્યિલ લોન્ચ થયું
સેમસંગ ઘ્વારા પહેલા જ જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ ખુબ જ જલ્દી ભારતમાં મોબાઈલ પેમેન્ટ સર્વિસ લાવી રહ્યા છે.
સેમસંગ ઘ્વારા પહેલા જ જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ ખુબ જ જલ્દી ભારતમાં મોબાઈલ પેમેન્ટ સર્વિસ લાવી રહ્યા છે. કંપની છેલ્લા ઘણા સમયથી તેના માટે કામ કરી રહી હતી. છેલ્લા બે મહિનામાં આપણે આ લોન્ચ વિશે કેટલાક ટીઝર પણ જોયા હતા. આ ટીઝર કરતા પણ એક પગલું આગળ ગયા અઠવાડિયે કંપની ઘ્વારા સેમસંગ પે જલ્દી ઍક્સેસ મેળવવા માટે જલ્દી રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું.

આ બધાની સાથે જ સેમસંગ ઘ્વારા હવે ઓફિશ્યલી તેમની મોબાઈલ પેમેન્ટ સર્વિસ એપ શરૂ કરી દેવામાં આવી છે. હવે આ સર્વિસ લોન્ચ થયાની સાથે જ તમે તમારા સ્માર્ટફોનની મદદથી સરળતાથી ડિજિટલ પેમેન્ટ કરી શકો છો.
હમણાં તમે આ સર્વિસ ત્યારે જ મેળવી શકો છો. જો તમે ઍક્સેસ પ્રોગ્રામ સાઈન કર્યો હોય જો તમે સાઈન અપ કર્યું હોય તો તમે તમારું સેમસંગ પે એકાઉન્ટ સેટઅપ કરી શકો છો અને પેમેન્ટ શરૂ કરી શકો છો. રસપ્રદ બાબત છે કે આ એપ પેટીએમ ટ્રાન્જેક્શન પણ સપોર્ટ કરશે. તમે તમારું પેટીએમ વોલેટ એકાઉન્ટ સેમસંગ પે એપ સાથે એડ કરી શકો છો.
તમારા એન્ડ્રોઇડ ડિવાઈઝ ના વોલ્યૂમ ને સ્ક્રીન પર સ્વાઇપ કરી અને કઈ રીતે કંટ્રોલ કરવું
એટલું જ નહીં પરંતુ કંપની ઘ્વારા એક્સિસ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, એસબીઆઈ, જેવી બેંકો સાથે જોડાણ કર્યું છે. સેમસંગ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ખુબ જ જલ્દી સિટી બેંક અને અમેરિકન એક્સપ્રેસ કાર્ડ સપોર્ટ કરવામાં આવશે.
ભારતમાં સેમસંગ પે એપ ગેલેક્ષી એસ7, ગેલેક્ષી એસ7 એજ, ગેલેક્ષી નોટ 5, ગેલેક્ષી એસ6 એજ પ્લસ, ગેલેક્ષી એ5, અને ગેલેક્ષી એ7 સ્માર્ટફોનમાં સપોર્ટ કરશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
