સેમસંગ ફોન યુઝર્સ હવે samsung એપ નો ઉપયોગ કરી અને ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોન માટે એપ્લાય કરી શકશે

By Gizbot Bureau
|

Samsung મોબાઇલ પેમેન્ટ અને ડિજિટલ ફોલ્ટ એપ samsung દ્વારા તમારા બધા જ ફાયનાન્સિયલ જરૂરિયાતોનું એક સોલ્યુશન લાવ્યું છે આ એક ની અંદર હવે એક નવું ફીચર જોડવામાં આવ્યું છે જેની અંદર યુઝર ક્રેડીટ કાર્ડ અને પર્સનલ લોન માટે એપ્લાય કરી શકે છે. અને તેને સપોર્ટ ભારતની મોટામાં મોટી ઓનલાઇન માર્કેટપ્લેસ પૈસા બજાર ડોટ કોમ દ્વારા આપવામાં આવશે. આ ફીચરની મદદથી યુઝર્સ અને તુરંત જ એપ્રુવલ મળી જશે કે જે તેમના ચાન્સ ઓફ પીચર ની અંદર આવશે. આ પ્રકારનો પીચર આખા ઇન્ડસ્ટ્રીની અંદર પ્રથમ વખત લોન્ચ કરવામાં આવશે કે જે એડવાન્સ ગોરી ધામ નો ઉપયોગ કરતી હોય જેને કારણે ગ્રાહકના લોન મેળવવાના ચાન્સ વધી જતા હોય છે.

સેમસંગ ફોન યુઝર્સ હવે samsung એપ નો ઉપયોગ કરી અને ક્રેડિટ કાર્ડ અને

અને પૈસા બજાર ના સીઈઓ દ્વારા પ્રેસ રિલીઝ ની અંદર જણાવવામાં આવ્યું હતું કે આ નવા પિચર ને કારણે આખી પ્રક્રિયા ખૂબ જ ઝડપી સરળ અને સીમલેસ થઈ જશે. સેમસંગ જે એક લીડિંગ પેમેન્ટ પ્લેટફોર્મ છે કે જે યુઝર્સને અને ગ્રાહકોને અલગ પ્રકારે અને ખુબ જ સારો પેમેન્ટ નો ઓપ્શન આપે છે. અને પૈસા બજાર દ્વારા સેમસંગ સાથે તેટલા માટે જ ભાગીદારી કરવામાં આવી છે જેથી ગ્રાહકોને બને તેટલી વધુ ઝડપી ફાઇનાન્સિયલ સોલ્યુશન આપી શકાય.

સેમસંગ ઇન્ડિયાના સીનિયર ડાયરેક્ટર મેનેજમેન્ટ સર્વિસ હેડ સંજય રાજધાન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ નવા ફીચરને કારણે સેમસંગ તેના ઘણા બધા યુઝર્સ અને ઘણો બધો ફાયદો થશે અને તેઓની ફાઈનાન્સિયલ સર્વિસીસ ની અંદર પણ ઘણા બધા લાભો તેમને મળશે. Samsung ને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે જે ડિજિટલ પેમેન્ટ માટે નો સૌથી સ્માર્ટ સૌથી સુરક્ષિત રસ્તો સાબિત થઈ શકે. અને પૈસા બજાર સાથેના અમારા ટાઇઅપ ને કારણે અમારા યુઝર્સને ઘણા બધા ફાયદા થશે અને હવે તેઓ માત્ર પેમેન્ટ માટે જ નહીં પરંતુ તેમની બીજી બધી ફાઇનાન્સિયલ જરૂરિયાતો માટે પણ આ એપનો ઉપયોગ કરી શકશે.

Best Mobiles in India

Read more about:
English summary
Samsung Pay Now Allows Users To Apply For Credit Cards And Personal Loans In India

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X