Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Samsung Neo QLED TV ભારતમાં લોન્ચ, આટલી છે કિંમત
ટેક જાયન્ટ કંપની સેમસંગે પોતાના Samsung Neo QLED TV સિરીઝની સાથે ભારતમાં એક નવી ટીવી મોડેલ સિરીઝ લોન્ચ કરી છે. આ સિરીઝમાં Samsung Neo QLED 8K અને Samsung Neo QLED 4K ટીવી સામેલ છે. આ બંને વેરિયંટમાં 50 ઈંચથી લઈને 98 ઈંચ સુધીના ટીવી મોડેલ્સ લોન્ચ કરવામાં આવ્યા છે. સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો આ ટીવી રેન્જ ક્વોન્ટમ મેટ્રિક્સ ટેક્નોલોજી પર કામ કરે છે. આ ઉપરાંત પહેલીવાર કોઈ કંપનીએ ટીવીમાં વાયરલેસ ડોલ્બી એટમોસ સપોર્ટની શરૂઆત કરી છે.

Samsung Neo QLED TVsની ભારતમાં કેટલી છે કિંમત?
સેમસંગ ભારતમાં Samsung Neo 8K QLED TV QN990c (98 ઈંચ), QN900C (85 ઈંચ), QN800C (75 અને 65 ઈંચ), QN700C(65 ઈંચ) મોડેલ્સ લોન્ચ કર્યા છે, જેની કિંમત 3,14,990 રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે સેમસંગે Samsung Ne QLED 4K TV સિરીઝમાં QN95C (65, 55 ઈંટ), QN90C (85, 75, 65, 55, 50 ઈંચ), QN85C (65, 55 ઈંચ) મોડેલ્સ લોન્ચ કર્યા છે, જેની કિંમત 1,41,990 રૂપિયાથી શરૂ થાય છે. આ બધા જ ટીવી સેમસંગની વેબસાઈટ તેમજ ઓફલાઈન સ્ટોર્સ પરથી ખરીદી શકાશે. જેનું વેચાણ 25 મેના રોજથી થવાનું છે.
લોન્ચ સેલ ઓફરની વાત કરીએ તો કંપની Neo QLED 8K TVની ખરીદી પર 99,990 રૂપિયાની કિંમતનું Samsung Soundbar HW-Q990 ફ્રી આપશે. સાથે જ Neo QLED 4K TVની ખરીદી પર 44,490 રૂપિયાની કિંમતનું Samsung Soundbar HW-Q800 ફ્રીમાં મળશે.
Samsung Neo QLED 8K અને Samsung Neo QLED 4Kના સ્પેસિફિકેશન્સ
સેમસંગે લોન્ચ કરેલા આ તાજ્જા તમતતા ટીવીની ખૂબીઓની વાત કરીએ તો આ રેન્જમાં કંપનીએ ક્વોન્ટમ મેટ્રિક્સ ટેક્નોલોજી આપી છે, જે 3.3 પિક્સલમાં 100 કરોડ જેટલા રંગ કોમ્બિનેશન ડિલિવર કરશે. આ ઉપરાંત આ ટીવી ન્યૂટ્રલ ક્વોન્ટમ પ્રોસેસર 8કે પિક્સલ એન્જિન પર કામ કરે છે. 8K ટીવીમાં તો બ્રાઈટનેસ પણ 4000 nitsની મળે છે.
કંપનીનું કહેવું છે કે શાનદાર ઓડિયો માટે વિશ્વમાં પહેલીવાર વાયરલેસ ડોલ્બી એટમોસ સપોર્ટ આપવામાં આવ્યો છે. જેની સાથે 90 Wનું સ્પીકર પણ મળે છે. આ ઉપરાંત આ સ્માર્ટ ટીવીમાં Q Symphony 3.0 મળે છે, જેમાં ટવી અને સાઉન્ડબારના સ્પીકર એક સાથે કામ કરી શકે છે. એટલે કે યુઝર્સને એક જબરજસ્ત થિયેટ્રિકલ સાઉન્ડ એક્સિપિરીયન્સનો લાભ ઘરે બેઠા મળે છે.
આ નવા ટીવીની લાઈનઅપમાં કંપનીએ બિલ્ટ ઈન IoT હબ પણ આપ્યું છે, જેનું કામ ઓનબોર્ડિંગ ફીચર છે. સાથે જ તે લાઈટ અને સાઉન્ડ માટે IoT અનેબલ્ડ સેન્સર શાનદાર અનુભવ કરાવે છે. કનેક્ટિવિટી માટે આ સ્માર્ટ ટીવીમાં 4 HDMI, 3 USB, USB-C અને બ્લૂટૂથ વગેરે ઓપ્શન આપવામાં આવ્યા છે. આ ટીવીમાં સ્માર્ટ હબ, સ્માર્ટ ટીવી પ્લસ અને બિલ્ટ ઈન એલેક્સા ફીચર પણ છે, જે વોઈસ કમાન્ડ પર કામ કરે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications