સેમસંગ દ્વારા મિલેનિઅલ્સ માટે વર્ટિકલ ટીવી ને લોન્ચ કરવા માં આવ્યું

By Gizbot Bureau
|

જયારે ટીવી ની વાત આવે છે ત્યારે સેમસંગ એ એક ખુબ જ મોટી બ્રાન્ડ તરીકે સાબિત થતી હોઈ છે. અને આ કંપની પાસે પહેલા થી જ ટીવી લાઇનપ ની નાદર ખુબ જ મોટી રેન્જ છે અને તેની અંદર ફ્રેમ અને શેરીફ જેવી પ્રીમિયમ સિરીઝ નો પણ સમાવેશ કરવા માં આવે છે. અને આજે કંપની દ્વારા એક નવી પ્રીમિયમ ટીવી સિરીઝ ને લોન્ચ કરવા માં આવી છે જે બીજા બંને કરતા એકદમ અલગ છે. સેમસંગ ની આ જે નવી ટીવી લાઇનપ છે તેનું નામ સેનો રાખવા માં આવેલ છે અને તે વર્ટિકલ ટીવી છે. આનો અર્થ એ થાય છે કે આ ટીવી ને તમે વર્ટિકલ કરી અને વર્ટિકલ કન્ટેન્ટ ને પણ જોઈ શકો છો. અને પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ ની અંદર રહેવા માટે આ ટીવી સ્ટેન્ડ પર રાખવા માં આવે છે.

સેમસંગ દ્વારા મિલેનિઅલ્સ માટે વર્ટિકલ ટીવી ને લોન્ચ કરવા માં આવ્યું

કંપની એવું વિચારી રહી છે કે આજ કાળ ના મિલેનિઅલ્સ ને વર્ટિકલ કન્ટેન્ટ જોવો પણ ખુબ જ ગમતો હોઈ છે. અને આ નવી સેનો લાઇનપ વર્ટિકલી કન્ટેન્ટ જોવા માટે પણ યુઝર્સ ને એટલો જ સ્ટેબલ અનુભવ આપશે. અને સેમસંગ ના જણાવ્યા અનુસાર આ ટીવી ની અંદર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ના જે સ્માર્ટફોન ના કન્ટેન્ટ હોઈ છે તેને તેવી જ રીતે જોઈ શકાશે અને તે પ્રકાર ના વિડિઓઝ નો સપોર્ટ આપવા માં આવશે.

અને આ સેરો ની અંદર 4.1 ચેનલ્સ ને ફિટ કરવા માં આવી છે. અને સાથે સાથે 60વોટ ના ટીવી આપવા માં આવેલ છે અને તેની ડિઝાઇન પણ આજ ના સમય ના પ્રીમિયમ ટીવી જેવી જ બનાવવા માં આવેલ છે. અને તેની અંદર માઈક્રોફોન પણ આપવા માં આવેલ છે જેના દ્વારા તમે બિક્સબી ને પણ એક જ અવાજ આપી અને કમાન્ડ આપી શકો છો.

સેમસંગે જણાવ્યું હતું કે આ ટીવી ને તેઓ પોતાના હોમ ગ્રાઉન્ડ સાઉથ કોરિયા ની અંદર મેં મહિના ના અંત માં લોન્ચ કરશે અને તેની શરૂઆત ની કિંમત 18.9 મિલિયન વોન રાખવા માં આવેલ છે.અને આ કિંમત 43 ઇંચ ના ટીવી માટે આપવા માં આવેલ છે.

ભારતમાં, કંપનીએ 24,900 રૂપિયાના પ્રારંભિક ભાવે બજેટ સ્માર્ટ ટીવી લોંચ કર્યા. કંપનીએ 32 ઇંચની સ્ક્રીન કદથી 82 ઇંચની સ્ક્રીન કદ સાથે ટીવીથી શરૂ થતાં આઠ મોડેલ્સ લોન્ચ કર્યા છે. આ સ્માર્ટ ટીવી - રૂ. 24, 9 00 થી શરૂ થાય છે અને રૂ. 15 લાખ સુધી પહોંચે છે - અને વીયુ, ઝિયાઓમી, ટીસીએલ અને અન્યોની પસંદને જોખમમાં મૂકે છે.

સેમસંગ દાવો કરે છે કે આ ટીવી 'ઉદ્યોગ-પ્રથમ' લાભો જેવી કે પર્સનલ કમ્પ્યુટર, મ્યુઝિક સિસ્ટમ, હોમ ક્લાઉડ, લાઇવ કાસ્ટ અને બે-માર્ગી વહેંચણીનો દાવો કરે છે. નવી શ્રેણી કંપનીના 'અનબોક્સ મેજિક એવરી ડે' ઝુંબેશ હેઠળ શરૂ કરવામાં આવી છે અને તમામ ફાયદા 'મેક ઇન ઇન્ડિયા' ફિલસૂફી હેઠળ આવતા હોવાનું કહેવાય છે.

Best Mobiles in India

Read more about:
English summary
Samsung launched a ‘vertical’ TV for the millennial, here’s what’s different

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X