Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
સેમસંગ ગેલેક્સી એસ10 લાઈટ ના ઇન્ડિયા લોન્ચ વિશે ફ્લિપકાર્ટ પર ટીઝ કરવામાં આવ્યું
સંઘ દ્વારા થોડા સમય પહેલાં જ તેમના બે ફ્લેગશિપ સ્માર્ટફોન્સ સેમસંગ ગેલેક્સી એસ સેવન અને ગેલેક્સી નોટ 10 ના અફોર્ડેબલ વેરિએન્ટની લોન્ચ કરવામાં આવ્યા હતા તેનું નામ સેમસંગ ગેલેક્સી એસ10 લાઈટ અને સેમસંગ ગેલેક્સી નોટ 10 લાઈટ રાખવામાં આવ્યું હતું. અને હવે આ કંપની દ્વારા સસ્તા અને ભારતની અંદર લોન્ચ કરવામાં આવી રહ્યા છે અને ફ્લિપકાર્ટ પર સેમસંગ ગેલેક્સી એસ10 લાઈટ ને લિસ્ટ કરવામાં આવ્યું છે.

અને ફ્લિપકાર્ડ ના લેન્ડિંગ પેજ ની અંદર આ સ્માર્ટફોન ના પ્રોગ્રામ કેમેરા વિશે વાત કરવામાં આવી રહી છે જોકે તેની અંદર આ સ્માર્ટફોનને ક્યારે લોન્ચ કરવામાં આવશે તેના વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી પરંતુ તે પેજ પરથી તે વસ્તુ નક્કી કરી શકે છે કે આ સ્માર્ટફોનની અંદર 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા 12 મેગાપિક્સલનો રિયર કેમેરા અને 5 મેગાપિક્સલનો રિયર કેમેરા આપવામાં આવશે તે ઉપરાંત 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવી શકે છે.
આ સ્માર્ટ ફોનની અંદર સ્નેપડ્રેગન 855 પ્રોસેસર આપવામાં આવશે અને તેની સાથે 8gb રેમ આપવામાં આવશે તેવું ફ્લિપકાર્ટ ના પેજ પરથી જાણવા મળી રહ્યું હતું. અરે આ સ્માર્ટફોન માત્ર ફ્લિપકાર્ટ દ્વારા ભારતની અંદર ઉપલબ્ધ કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે.
સ્પેસિફિકેશન્સ
આ સ્માર્ટફોનની અંદર 6.7 inch ની સુપર એમએલએ ફુલ એચડી પ્લસ ઇન્ફીનિટી ડિસ્પ્લે આપવામાં આવશે અને તે એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે જેની અંદર 4500 એમએએચની બેટરી આપવામાં આવશે અને એવું માનવામાં આવી રહ્યું છે કે આ સ્માર્ટફોનમાં 2 રેમ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવશે જેમાંથી એકની અંદર 6gb અને બીજાની અંદર 8gb રેમ આપવામાં આવી શકે છે અને સાથે સાથે આ સ્માર્ટફોનની અંદર 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવે છે.
સેમસંગ ગેલેક્સી નોટ 10 લાઈટ
આ સ્માર્ટફોન વિશે હજુ સુધી કોઈ પણ ઓફિશિયલ માહિતી કંપની દ્વારા આપવામાં આવી નથી પરંતુ છેલ્લા ઘણા સમયથી તેના વિશે ઘણી બધી અફવાઓ ઇન્ટરનેટ પર ફરી રહી છે જેના પરથી જાણવા મળ્યું છે કે આ સ્માર્ટફોનની અંદર ત્રીપલ લેન્સ કેમેરા સેટ આપવામાં આવી શકે છે જેની અંદર બાર મેગાપિક્સલ કેમેરા મેગાપિક્સલ ડ્યુઅલ પિક્સલ ઓટો ફોક્સ વાઇડ એંગલ સેન્સર અને 12 મેગાપિક્સલનો ટેલિફોટો સેન્સર આપવામાં આવી શકે છે અને તેની અંદર આગળની તરફ સેલ્ફી માટે ૩૨ મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવી શકે છે સાથે સાથે તે સ્માર્ટફોનની સાથે એસ્પેન styles પણ આપવામાં આવશે કે જે એર કમાન્ડ ની સાથે આવશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications