સેમસંગ ગેલેક્સી નોટ 10 બે સાઈઝ માં લોન્ચ કરવા માં આવી શકે છે.

|

ગેલેક્સી એસ10 સિરીઝ ના લોન્ચ બાદ હવે સેમસંગ હવે પોતાના બીજા ફ્લેશગશિપ સ્માર્ટફોન ને વર્ષ ના બીજા હાલ્ફ ની અંદર લોન્ચ કરવા માટે તૈયારી કરી રહી છે. ગેલેક્સી નોટ સિરીઝ હંમેશા થી મોઇટ ડિસ્પ્લે અને એસ પેન સ્ટાઇલ્સ એ નોટ સિરીઝ ની ખાસિયત માનવા માં આવે છે. પરંતુ એવું લાગી રહ્યું છે કે સેમસંગ ગેલેક્સી નોટ 10 સાથે કૈક અલગ કરી શકે છે. એવું માનવા માં આવી રહ્યું છે કે સેમસંગ ગેલેક્સી નોટ 10 ને બે સાઈઝ વેરિયન્ટ ની અંદર લોન્ચ કરી શકે છે. તેની અંદર એક રેગ્યુલર નોટ 10 હશે જેની સ્ક્રીન સાઈઝ 6.75 ઇંચ રાખવા માં આવી શકે છે અને બીઉંજા વેરિયન્ટ ની ડિસ્પ્લે ની સાઈઝ તેના કરતા થોડી નાની રાખવા આમ આવી શકે છે. કે જે કોમ્પએકટ ગેલેક્સી એસ10ઈ જેવો હોઈ શકે છે. અને સાઉથ કોરિયા ના અમુક મીડિયા રિપોર્ટ્સ ની અંદર જાણવવા માં આવ્યું હતું કે એક નવો ગેલેક્સી નોટ10ઈ પણ લોન્ચ કરવા માં આવી શકે છે.

સેમસંગ ગેલેક્સી નોટ 10 બે સાઈઝ માં લોન્ચ કરવા માં આવી શકે છે.

આજ ના સમય માં જયારે મોટી સ્ક્રીન વાળા સ્માર્ટફોન વધુ ને વધુ પ્રખ્યાત અને લોકપ્રિય થઇ રહ્યા છે ત્યારે એવા પણ ઘણા બધા લોકો છે કે જેમને ફ્લેગશિપ સ્પેસિફિકેશન સાથે 5ઇંચ ની સ્ક્રીન જોઈતી હોઈ છે અને તેનું એક આખું અલગ જ માર્કેટ ઉભું થઇ રહ્યું છે. અને આજ કારણ ને લીધે સેમસંગે ગેલેક્સી એસ10ઈ ને લોન્ચ કર્યું હતું.

અને ગેલેક્સી નોટ 10 ની સાથે સેમસંગ ઇન્ડિયા ની અંદર પોતાના ગેલેક્સી ફોલ્ડ ફોલ્ડેબલ સ્માર્ટફોન નું પણ વહેંચણ શૂર કરી શકે છે.

સેમમોબાઇલના એક અહેવાલ મુજબ, સેમસંગ ગેલેક્સી નોટ 10, જેમાં મોડેલ નંબર એસએમ-એન9 75 એફ છે, પાછળના ચાર કેમેરા સેટઅપ સાથે આવશે. તે પણ સંભવિત છે કે સેમસંગ ગેલેક્સી નોટનું 5 જી ચલ પણ લોન્ચ કરી શકે છે.

હેન્ડસેટ કોડનામ 'દા વિન્સી' ધરાવે છે અને 3.5 એમએમ જેકને છોડવા માટેનો પ્રથમ સેમસંગ સ્માર્ટફોન હોવાનું માનવામાં આવે છે. ઉપરાંત, બ્લુટુથ કાર્યક્ષમતા સાથેના એસ પેનના છેલ્લા વર્ષનાં અપગ્રેડ પછી, એક અહેવાલ સૂચવ્યું છે કે કંપની એસ પેનમાં બિલ્ટ-ઇન કૅમેરા શામેલ કરવાની યોજના બનાવી રહી છે, જેના માટે સેમસંગે યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઑફિસમાં પેટન્ટ ફાઇલ કર્યું છે. અગાઉના ગેલેક્સી નોટ 9 ની જેમ, સેમસંગે ઑગસ્ટમાં ગેલેક્સી નોટ 10 લોંચ કરવાની ધારણા છે.

Most Read Articles
Best Mobiles in India

English summary
Samsung Galaxy Note 10 could be launched in two sizes

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X