Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
સેમસંગ ગેલેક્સી એમ 31 64 મેગાપિક્સલ કેમેરા ની સાથે ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો
સેમસંગ દ્વારા ભારતની અંદર તેમના નવા એમ સિરીઝ સ્માર્ટફોન ગેલેક્સી એમ 31 મે લોન્ચ કરવામાં આવ્યો છે અને આ તેમનું તદ્દન નવો એમ સિરીઝ નો સ્માર્ટફોન છે જેની અંદર ઘણા બધા ફીચર્સ તેના જૂના પેન્ટ માંથી લેવામાં આવ્યા છે જેવા કે તેની અંદર 6.4 ઇન્ફીનિટી ડિસ્પ્લે આપવામાં આવે છે સાથે સાથે એક્સિનોસ 9611 પ્રોસેસર અને ૬૦૦૦ ની બેટરી આપવામાં આવે છે.

અને આ નવા વેરિએન્ટની અંદર મોટા બદલાવ કેમેરા અને એમના વેરિએન્ટની અંદર કરવામાં આવ્યા છે.આ નવા સેમસંગ ગેલેક્સી 31 ની અંદર 64 મેગાપિક્સલ કેમેરા પાછળ ની તરફ આપવામાં આવ્યું છે કે જે તેના જૂના વેરિએન્ટની અંદર 48 મેગાપિક્સલનો આપવામાં આવતું હતું. અને ફ્રન્ટ કેમેરા ને પણ અપગ્રેડ કરી અને હવે 16 મેગાપિક્સલ ની બદલે 32 મેગાપિક્સલનો આપવામાં આવે છે અને આ સ્માર્ટફોનની અંદર હવે 6gb રેમ અને 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવે છે.
કિંમત અને ઉપલબ્ધતા
આ સ્માર્ટફોનની ભારતની અંદર શરૂઆતની કિંમત રૂપિયા 14999 રાખવામાં આવી છે જેની અંદર કંપની દ્વારા 6gb રેમ અને 64 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે તેના બીજા વેરિએન્ટની અંદર 6gb રેમ અને 128 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે તેની કિંમત રૂપિયા 15999 રાખવામાં આવી છે આ સ્માર્ટફોન ની અંદર ત્રણ કલર વેરિએન્ટ આપવામાં આવે છે જેની અંદર બ્લેક રેડ અને બ્લુ નો સમાવેશ કરવામાં આવ્યો છે આ સ્માર્ટફોન નો પ્રથમ સેલ ૫મી માર્ચ ના રોજ બપોરે ૧૨ વાગ્યે શરૂ થશે અને તેને ભારતની અંદર એમેઝોન ઈન્ડિયા અને સેમસંગ ઇન્ડિયાની વેબસાઇટ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે સાથે સાથે બધા જ ઓફલાઈન રિટેઇલ સ્ટોર્સની અંદર પણ આખા ભારતની અંદર આ સ્માર્ટફોનને ઉપલબ્ધ કરવામાં આવશે આ સ્માર્ટફોનની સાથે નો કોસ્ટ ઇએમઆઇ અને એક્સચેન્જ ડિસ્કાઉન્ટ જેવી લોંચ ઓફર પણ આપવામાં આવી રહી છે.
સ્પેસિફિકેશન્સ
જો આ સ્માર્ટફોનના સ્પેસિફિકેશન્સ ની વાત કરવામાં આવે તો તેની અંદર 6.4 ઇંચની એમોલેડ ઇન્ફીનિટી ડિસ્પ્લે ફુલ એચડી પ્લસ રિઝોલ્યુશન ની સાથે આપવામાં આવે છે સાથે સાથે આ સ્માર્ટ ફોનની અંદર એકસીનોસ 9611 પ્રોસેસર આપવામાં આવ્યુ છે જેની સાથે 6gb રેમ અને 128 જીબી સુધીનું ઈન્ટરનલ સ્ટોરેજ સપોર્ટ કરવામાં આવે છે જેને પછીથી માઇક્રો એસડી કાર્ડની મદદથી વધારી શકાય છે આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 10 પર ચાલે છે જેના પર કંપનીનું વન યુઆઈ 2.0 આઉટ ઓફ ધ બોક્સ આપવામાં આવે છે.
જો આ સ્માર્ટફોનમાં કેમેરા સ્પેસિફિકેશન્સ ની વાત કરવામાં આવે તો તેની અંદર પાછળની તરફ કેમેરા સેટ આપવામાં આવ્યું છે જેની અંદર મુખ્ય સેન્સર 64 આપવામાં આવ્યું છે અને તેની સાથે 8 મેગાપિક્સલનો રિયર કેમેરા અને 5 મેગાપિક્સલનો રિયર અને 5 મેગાપિક્સલનો રિયર કેમેરા આપવામાં આવે છે તો આ સ્માર્ટ ફોનના ફ્રન્ટ કેમેરા ની વાત કરીએ તો તે 32 મિલિયન આપવામાં આવ્યો છે.
સાથે સાથે આ સ્માર્ટફોનમાં પાછળની તરફ ઝીકર ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે અને આ સ્માર્ટફોનની અંદર 3.5 એમનું ઓડિયો જેક પણ આપવામાં આવ્યું છે જો આ સ્માર્ટફોનના કનેક્ટિવિટીની વાત કરીએ તો તેની અંદર ફોરજી વાઈ-ફાઈ બ્લૂટૂથ જીપીએસ યુએસબી ટાઈપ સી પોર્ટ વગેરે જેવી બધી જ સુવિધા આપવામાં આવી છે અને આ સ્માર્ટ ફોનની અંદર 6000 એમ.એચ ની બેટરી 18 વોટ ના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આપવામાં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications