સેમસંગ ગેલેક્સી ફોલ્ડ ભારતની અંદર પ્રથમ ઓક્ટોબરના રોજ લોન્ચ કરવામાં આવશે

By Gizbot Bureau
|

સેમસંગ દ્વારા તેમને અત્યાર સુધીના સૌથી મોંઘા અને સૌથી પ્રીમિયમ સ્માર્ટફોનને ભારતની અંદર પ્રથમ ઉપયોગ ના રોજ લોન્ચ કરવામાં આવશે કે જેનું નામ ગેલેક્સી ફોલ્ડ છે આ સ્માર્ટફોનને સાઉથ કોરિયા ની અંદર ગ્લોબલી લોન્ચ કર્યાં આ માત્ર એક મહિના પછી ભારતની અંદર લોન્ચ કરી દેવામાં આવશે.

સેમસંગ ગેલેક્સી ફોલ્ડ ભારતની અંદર પ્રથમ ઓક્ટોબરના રોજ લોન્ચ કરવામાં આવ

અને આ સ્માર્ટફોન કે ટેબલેટ ગેલેક્સી ફોર સ્માર્ટફોનની કિંમત ભારતની અંદર 1.5 લાખથી 1.75 લાખની વચ્ચે રાખવામાં આવી શકે છે અને તેને ઘણા બધા રિટેલ આઉટલેટ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે અને તે માત્ર પ્રી-બુકિંગ દ્વારા ખરીદી શકાશે.

અને ગેલેક્સી ફોલ્ડર ગ્રાહકોને એક્સક્લુઝિવ અને સ્પેશિયલ કસ્ટમરકેર સર્વિસ આપવામાં આવશે જેની અંદર એક્સેસ સેમસંગ એક્સપોર્ટ સાથે અને 24 કલાક સાથે દિવસ ઓનલાઈન અથવા ટેલિફોન દ્વારા સપોર્ટ ઉપલબ્ધ કરવામાં આવશે.

આ સ્માર્ટફોનને હકીકતે 26 મી એપ્રિલના રોજ લોન્ચ કરવામાં આવનાર આવવાનું હતું પરંતુ તેની અંદર ડિસ્પ્લે ની સમસ્યા આવવાને કારણે તેને ડીલે કરવામાં આવ્યું હતું.

ગેલેક્સી ફોલ્ડ 7.3 ઇન્ફીનિટી ફ્લેક્સ ડિસ્પ્લે અને છ કેમેરાની સાથે આવે છે આ ડિવાઇસની અંદર સેકન્ડરી સ્ક્રીન 4.5 ઇંચની આપવામાં આવે છે કે જે ફોનને કવર કરે છે અને જ્યારે તેને ખોલવામાં આવે છે ત્યારે તેની અંદર 7.3 ઇંચની ઇન્ફીનિટી ફ્લેક્સ ડિસ્પ્લે આપવામાં આવે છે અને જ્યારે તે બંધ હોય છે ત્યારે તે 4.6 ઇંચની ડિસ્પ્લે આપે છે.

અને આ સ્માર્ટફોન ની અંદર સાથે ને એમનું સ્નેપડ્રેગન 855 ઓક્ટાકોર પ્રોસેસર 12 જીબી રેમ અને 512gb સ્ટોરેજની સાથે આપવામાં આવે છે.

ગેલેક્સી ફોલ્ડ ની અંદર ગ્રાહકો માટે ટેબલેટ અને સ્માર્ટફોન આ બંનેના ફિચર્સની સાથે મળી અને ગ્રાહકોને ખૂબ જ સારો અનુભવ મળે તે માટે અલગ ફોલ્ડેબલ યુ.એસ.એ ની સાથે વર્સેટાઈલ કેમેરા અને ખૂબ જ પ્રીમિયમ પરફોર્મન્સ આપવામાં આવે છે.

ગ્રાહકોને મોટી સ્ક્રીન ગમતી હોય છે અને ગેલેક્સી ફોર્ડની રિવોલ્યુશનરી ફોર્મ ટ્રેક્ટર વાળી મોટી સ્ક્રીન એ ગ્રાહકોને ખૂબ જ ગમશે કેમકે તેની અંદર મોટી સ્ક્રીન પોર્ટેબિલિટી સાથે આપવામાં આવે છે. અને આને જ અમે નવું ઇનોવેશન કહીએ છીએ કે જે મોબાઇલ એક્સપિરિયન્સ ની અંદર એક નવું એક્શન તરીકે સાબિત થાય છે. તેવું કંપનીના પ્રેસિડેન્ટ અને સીઈઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ગેલેક્સી ફોલ્ડ a કંપની નો ચોથો ફાયજી સ્માર્ટફોન છે અને પહેલા કંપની દ્વારા સેમસંગ ગેલેક્સી s10 નોટ 10 અને જેવા સ્માર્ટફોનને ફાઈવજી તરીકે લોન્ચ કરવામાં આવ્યા છે કંપની પોતાની ફાસ્ટ નેટવર્ક વાળા પોર્ટફોલિયોને વધારવા માંગે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Samsung Galaxy Fold To Unfold On October 1st In India

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X