Just In
સેમસંગ દ્વારા ગેલેક્સી fold ના લોન્ચની પુષ્ટિ કરવામાં આવી ભારતમાં પ્રથમ લોન્ચ કરવામાં આવી શકે છે
ઘણા મહિનાઓની રાહ જોયા બાદ હવે એ સમાચાર આવી ગયા છે જેનું આખા વિશ્વમાં રાહ જોવાઇ રહી હતી. Samsung દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે તેમના ગેલેક્સી ફોલ્ડ એપ તેમના બધા જ એગ્રેસીવ ટેસ્ટિંગ ને પાર કરી લીધું છે અને હવે તેને અમુક માર્કેટની અંદર સપ્ટેમ્બર 2019 થી લોન્ચ કરવામાં આવશે.

હા રિલીઝ not ની અંદર સેમસંગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓએ ડિઝાઇન ની અંદર પણ ઘણા બદલાવ કર્યા છે અને તેઓએ છે બદલાવ અને ઇમ્પ્રૂવમેન્ટ કર્યા છે તેના પર તેઓએ ખૂબ જ એગ્રેસીવ ટેસ્ટિંગ પણ કર્યું છે આ ડિઝાઇન અને કન્સ્ટ્રક્શન ના બદલાવ ની અંદર નીચેની વસ્તુઓ નો સમાવેશ કરવામાં આવે છે.
-જે ટોચનું પ્રોટેક્ટિવ લેર છે કે જે ઇન્ફીનિટી ફ્લેક્સ ડિસ્પ્લે પર આવે છે તેને બે જણ થી પણ વધુ આગળ એક્સટેન્ડ કરવામાં આવ્યું છે કેમકે તેને ડિસ્પ્લે નો એક ખૂબ જ અગત્યનો ભાગ ગણવામાં આવે છે અને તેને કાઢી ન શકાય.
-એક્સટર્નલ પાર્ટિકલ્સ તૂટી galaxy fold ને બચાવવા માટે reinforcements કરવામાં આવ્યા છે જેથી ગેલેક્સી folder આજે ફોલ્ડેબલ સ્ક્રીનનો એક્સપિરિયન્સ છે તેને તકલીફ પહોંચાડ્યા વગર તેને વધુ મેન્ટેન કરી શકાય.
-ઉપર અને નીચે બંને તરફના હિંચ એરિયાને વધુ સ્ટ્રેન્થ કરવામાં આવ્યા છે જેથી વધુ પ્રોટેક્શન કેપ્સ મળી રહે છે.
-અને ડિસ્પ્લે ની સુરક્ષા વધારવા માટે ઇન્ફીનિટી ફ્લેક્સ ડિસ્પ્લે ની અંદર મેટલના લેયર્સ વધારાના મૂકવામાં આવ્યા છે.
-હિન્દી અને ગેલેક્સી ફોલ્ડર ના બોડી વચ્ચેની જગ્યા છે તેને વધુ ઘટાડવામાં આવી છે.
અને આ બધા આપ કોમેન્ટ્સ ની સાથે-સાથે સેમસંગ દ્વારા ગેલેક્સી ફોર્સના user experience ને પણ બને તેટલો વધુ સારો બનાવવામાં આવ્યો છે. તેઓએ પોતાના ફોલ્ડેબલ યુએસ માટે વધુને વધુ એપ્સને સર્વિસીસને ઑપ્ટિમાઇઝ કરી છે. અને અમુક માર્કેટની અંદર સેમસંગ ગેલેક્સી ફોલ્ડર લોન્ચ કરવામાં આવી રહ્યો છે ત્યારે સેમસંગ દ્વારા તેનું ફાઇનલ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. અને જેમ જેમ આ સ્માર્ટફોનને લોન્ચ નજીક આવતો જશે તેમ તેમ તેના લોંચ ની અંદર તેની વધુ વિગતો સામે આવતી જશે.
સંબંધિત સેમ્મોબાઈલ રિપોર્ટ અનુસાર, ગેલેક્સી ફોલ્ડના પ્રારંભિક પ્રકાશનમાં યુ.એસ., દક્ષિણ કોરિયા, જર્મની, ફ્રાંસ, યુકે અને ભારતનો સમાવેશ થશે. આ માહિતી ફોલ્ડબલ હેન્ડસેટના એકમો માટેની ફર્મવેર ફાઇલો પર આધારિત છે. ગેલેક્સી ફોલ્ડ કૉમિક્સ પહેલાં, સેમસંગ વધુ બજારો માટે સ્થાનિક વર્ઝન વિકસાવતું હતું; જો કે, તે હાલમાં બંધ થઈ ગયું હોવાનું લાગે છે.
ગેલેક્સી ફોલ્ડ તમારા રોજિંદા જીવનની, વાર્તાલાપ, સંપર્ક અને અનુભવનો માર્ગ બદલીને, સ્માર્ટફોનનું સંપૂર્ણ રિમોડેલિંગ બનાવે છે. ચોક્કસપણે શુદ્ધ, પાતળી અને વૈભવી સમાપ્ત સામગ્રી, ગેલેક્સી ફોલ્ડ તમને જ્યાં પણ જ્યાં પણ છે, તમારા હાથની હથેળીમાં સંપૂર્ણપણે નિમજ્જન દે છે. એક બાજુ ગેલેક્સી ફોલ્ડને આરામથી પકડીને કવર ડિસ્પ્લે પર તમારી જરૂરિયાતોને Accessક્સેસ કરો, અને એક જ સમયે બહુવિધ એપ્લિકેશનોનો ઉપયોગ કરવા માટે તેને ખોલો. હવે, ગેલેક્સી ફોલ્ડ સાથે, તમે વિડિઓ ક callલ પર વાત કરતી વખતે ચાર્ટની સમીક્ષા કરી શકો છો અને બધી માહિતીને એકસાથે મૂકી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470